Hot Posts

6/recent/ticker-posts

અવિલોપ્ય શાહી. ચૂંટણી માં વપરાતી અવિલોપ્ય શાહી



👉 અત્યારે વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ચૂંટણી માં મહત્વની અવિલોપ્ય સહી વિશે અહીંયા જાણીશું.

👫સ્થાપના

મૈસુર ના મહારાજા એ 1937માં સ્થાપેલી કંપની છે આ કંપની 1947માં સરકારી બની.

60 વર્ષથી અવિરત ચાલે છે. ચૂંટણી માં મતદાતા એ મતદાન કર્યા ની ઓરખ આધિકાર માત્ર આ મૈસુર ની કંપની પાસે છે.

કમ્પની પાસે સહી સિવાય બીજો કોઈ આવક નો સ્ત્રોત નથી. આ શાહી નો વેપાર વિદેશ માં પણ થાય છે. તેની ત્યાં ખુબજ ડિમાન્ડ છે.

અત્યારે કર્ણાટક ની સરકાર આ અવિલોપ્ય શાહી બનાવે છે. આ શાહી ના ઉપયોગ થી બનાવટી અને બોગસ વોટિંગ પર રોક લાગી છે.

👫શાહી ની વિશેષતા

આ શાહી બ્લેક ક્લર ની હોય છે.

મતદાર ના આંગળી પર ટપકું કર્યા બાદ એકજ સેકન્ડ માં તે સુકાઈ જાયઃ છે.

40 સેકન્ડ માં સંપૂર્ણ પણે સુકાય છે

શાહી પછી 20 દિવસ સુધી ભુંસાતી નથી.

300 મતદાર માટે 5.મિ.લી. વપરાય છે.

7.5 મિ.લી.  20 મિ.લી  50 મિ.લી 80મિ.લી માં મળે છે

ભારત માં વસ્તી વધુ હોવાથી અંદાજે લાખો મિલી શાહી નો વપરાશ થાય છે.

👫નિકાસ

થાઈલેન્ડ,સિંગાપોર અને દક્ષિણ આફ્રિકા સહીત ના દેશો માં પણ વપરાય છે. અન્ય ઘણા દેશો માં ચૂંટણી વખતે આ આવિલોપ્ય શાહી નો ઉપયોગ થાય છે. 




Post a Comment

0 Comments