Hot Posts

6/recent/ticker-posts

રાત્રે શા માટે વૃક્ષની નીચે ન સૂવું જોઈએ ?





વૃક્ષ એ માનવની જેમ શ્વસન કરતા નથી. તેઓ સૂર્ય પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોકસાઈડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક પોતાના પર્ણ માં બનાવે છે. જેમાં હરિતકણ મદદરૂપ થાય છે. જે પ્રક્રિયાને પ્રકાશસન્સલેશન કહે છે.

રાત્રે સૂર્યની ગેરહાજરીમાં, વનસ્પતિ ખોરાક બનાવતી નથી. એટલે કાર્બન ડાયોકસાઈડ શ્વસનમા લેતી નથી, આ માટે હવે તે ઓક્સિજનનો શ્વસનમાં ઉપયોગ કરે છે એટલે રાત્રે જો તેના નીચે સુતા હોઈએ તો, આપણા ભાગનો જરૂરી ઓક્સિજનનો જથ્થો પણ તે આરોગી લે છે.

જેનાથી કોઈ ખરાબ અસર ઉતપન્ન થતી નથી. માત્રને માત્ર એવી માન્યતા છે કે રાત્રે ત્યાં સૂવું ના જોઈએ.
પૃથ્વી એટલી વિશાળ છેને આખો દીવસ આ વનસ્પતિ આપણને ઉછવાસ માં ઓક્સિજન આપે જ છે. એટલે રાત્રે કાંઈ ઓક્સિજન ઘટી નહિ જાય.



Post a Comment

0 Comments