ELECATION RESULT 2022 BJP WIN ELECATION 2022 BHARTIY JANTA PARTI WIN UMEDVAR NAME BJP UMEDVAR 2022

ELECATION RESULT 2022 BJP WIN ELECATION 2022 BHARTIY JANTA PARTI WIN UMEDVAR NAME BJP UMEDVAR 2022

Gujrat
0

ભાજપનાં જીતેલા ઉમેદવારોની યાદી

અબડાસાથી ભાજપનાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની જીત

માંડવીથી ભાજપનાં અનિરુદ્ધ દવેની જીત 

ભુજથી ભાજપનાં કેશુભાઇ પટેલની જીત 

અંજારથી ભાજપનાં ત્રિકમ છાંગાની જીત

ગાંધીધામથી ભાજપનાં માલતી મહેશ્વરીની જીત 

રાપરથી ભાજપનાં વિરેન્દ્રસિંહ જાડેજાની જીત 

થરાદથી ભાજપનાં શંકર ચૌધરીની જીત 

પાલનપુરથી ભાજપનાં અનિકેત ઠાકરની જીત

ડીસાથી ભાજપનાં પ્રવીણ માળીની જીત 

દિયોદરથી ભાજપનાં કેશાજી ઠાકોરની જીત 

રાધનપુરથી ભાજપનાં લવિંગજી ઠાકોરની જીત 

ચાણસ્માથી ભાજપનાં દિલીપ ઠાકોરની જીત 

સિદ્ધપુરથી ભાજપનાં બળવંતસિંહ રાજપૂતની જીત 

ખેરાલુથી ભાજપનાં સરદાર ચૌધરીની જીત 

ઉંઝાથી ભાજપનાં કે.કે.પટેલની જીત 

વીસનગરથી ભાજપનાં ઋષિકેશ પટેલની જીત 

બેચરાજીથી ભાજપનાં સુખાજી ઠાકોરની જીત 

કડીથી ભાજપના કરસન સોલંકીની જીત 

મહેસાણાથી ભાજપના મુકેશ પટેલની જીત 

હિંમતનગરથી ભાજપનાં વી.ડી.ઝાલાની જીત 

ઈડરથી ભાજપનાં રમણલાલ વોરાની જીત 

ભિલોડાથી ભાજપનાં પી.સી.બરંડાની જીત 

મોડાસાથી ભાજપના ભીખુ પરમારની જીત 

પ્રાંતિજથી ભાજપનાં ગજેન્દ્રસિંહ પરમારની જીત 

દહેગામથી ભાજપનાં બલરાજસિંહ ચૌહાણની જીત 

ગાંધીનગર દક્ષિણથી ભાજપનાં અલ્પેશ ઠાકોરની જીત 

ગાંધીનગર ઉત્તરથી ભાજપનાં રીટાબેન પટેલની જીત 

માણસાથી ભાજપનાં જયંતિ ચૌધરીની જીત 

કલોલથી ભાજપનાં બકાજી ઠાકોરની જીત 

વીરમગામથી ભાજપના હાર્દિક પટેલની જીત 

સાણંદથી ભાજપના કનુ પટેલની જીત 

ઘાટલોડિયાથી ભાજપના ભૂપેન્દ્ર પટેલની જીત 

વેજલપુરથી ભાજપના અમિત ઠાકરની જીત 

વટવાથી ભાજપના બાબુસિંહ જાધવની જીત 

એલિસબ્રિજથી ભાજપના અમિત શાહની જીત 

નારણપુરાથી ભાજપના જીતેન્દ્ર પટેલની જીત 

નિકોલથી ભાજપનાં જગદીશ વિશ્વકર્માની જીત 

નરોડાથી ભાજપનાં ડો.પાયલ કુકરાણીની જીત 

ઠક્કરબાપાનગરથી ભાજપના કંચન રાદડિયાની જીત 

બાપુનગરથી ભાજપનાં દિનેશસિંહ કુશવાહની જીત 

અમરાઇવાડીથી ભાજપના ડો.હસમુખ પટેલની જીત 

દરિયાપુરથી ભાજપના કૌશિક જૈનની જીત 

મણિનગરથી ભાજપના અમૂલ ભટ્ટની જીત 

સાબરમતીથી ભાજપના ડો.હર્ષદ પટેલની જીત 

અસારવાથી ભાજપના દર્શના વાઘેલાની જીત 

દસક્રોઈથી ભાજપના બાબુ જમના પટેલની જીત 

ધોળકાથી ભાજપના કિરીટસિંહ ડાભીની જીત 

ધંધૂકાથી ભાજપનાં કાળુભાઇ ડાભીની જીત 

દસાડાથી ભાજપનાં પરષોત્તમ સોલંકીની જીત 

લીંબડીથી ભાજપના કિરીટસિંહ રાણાની જીત 

વઢવાણથી ભાજપના જગદીશ મકવાણાની જીત 

ચોટીલાથી ભાજપનાં શામજી ચૌહાણની જીત 

ધાંગધ્રાથી ભાજપના પ્રકાશ વરમોરાની જીત 

મોરબીથી ભાજપનાં કાંતિ અમૃતિયાની જીત 

ટંકારાથી ભાજપનાં દુર્લભજી દેથરિયાની જીત 

વાંકાનેરથી ભાજપનાં જીતેન્દ્ર સોમાણીની જીત 

રાજકોટ પૂર્વથી ભાજપના ઉદય કાનગડની જીત 

રાજકોટ પશ્ચિમથી ભાજપના દર્શિતા શાહની જીત 

રાજકોટ દક્ષિણથી ભાજપના રમેશ ટીલાળાની જીત 

રાજકોટ ગ્રામ્યથી ભાજપના ભાનુબેન બાબરીયાની જીત 

જસદણથી ભાજપના કુંવરજી બાવળિયાની જીત 

ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજાની જીત 

જેતપુરથી ભાજપના જયેશ રાદડીયાની જીત 

ધોરાજીથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત 

કાલાવડથી ભાજપના મેઘજી ચાવડાની જીત 

જામનગર ગ્રામ્યથી ભાજપના રાઘવજી પટેલની જીત 

જામનગર ઉત્તરથી ભાજપના રીવાબા જાડેજાની જીત 

જામનગર દક્ષિણથી ભાજપના દિવ્યેશ અકબરીની જીત 

ખંભાળિયાથી ભાજપનાં મુળૂભાઇ બેરાની જીત 

દ્વારકાથી ભાજપના પબુભા માણેકની જીત 

જૂનાગઢથી ભાજપના સંજય કોરડીયાની જીત 

કેશોદથી ભાજપના દેવા માલમની જીત 

માગરોળથી ભાજપના ભગવાનજી કરગટિયાની જીત 

તાલાલાથી ભાજપના ભગવાન બારડની જીત 

કોડીનારથી ભાજપના પ્રદ્યુમન વાજાની જીત 

ઉનાથી ભાજપના કે.સી.રાઠોડની જીત 

ધારીથી ભાજપના જયસુખ કાકડીયાની જીત 

અમરેલીથી ભાજપના કૌશિક વેકરિયાની જીત 

લાઠીથી ભાજપના જનક તલાવિયાની જીત 

સાવરકુંડલાથી ભાજપના મહેશ કસવાલાની જીત 

રાજૂલાથી ભાજપના હિરા સોલંકીની જીત 

મહુવાથી ભાજપના શિવાભાઇ ગોહિલની જીત 

તળાજાથી ભાજપના ગૌતમ ચૌહાણની જીત 

પાલિતાણાથી ભાજપના ભીખાભાઇ બારૈયાની જીત 

ભાવનગર ગ્રામ્યથી ભાજપના પરષોત્તમ સોલંકીની જીત 

ભાવનગર પૂર્વથી ભાજપના સેજલબેન પંડયાની જીત 

ભાવનગર પશ્ચિમથી ભાજપના જીતુભાઇ વાઘાણીની જીત 

ગઢડાથી ભાજપના શંભુપ્રસાદ ટૂંડિયાની જીત 

બોરસદથી ભાજપના રમણ સોલંકીની જીત 

ઉમરેઠથી ભાજપના ગોવિંદ પરમારની જીત 

આણંદથી ભાજપના યોગેશ પટેલની જીત 

પેટલાદથી ભાજપના કમલેશ પટેલની જીત 

સોજીત્રાથી ભાજપના વિપુલ પટેલની જીત 

માતરથી ભાજપના કલ્પેશ પરમારની જીત 

નડીયાદથી ભાજપના પંકજ દેસાઈની જીત 

મહેમદાવાદથી ભાજપના અર્જુનસિંહ ચૌહાણની જીત 

મહુધાથી ભાજપના સંજયસિંહ મહિડાની જીત 

ઠાસરાથી ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની જીત 

કપડવંજથી ભાજપના રાજેશ ઝાલાની જીત 

બાલાસિનોરથી ભાજપના માનસિંહ ચૌહાણની જીત 

સંતરામપુરથી ભાજપના કુબેર ડિંડોરની જીત 

શહેરાથી ભાજપના જેઠા ભરવાડની જીત 

મોરવાહડફથી ભાજપના નિમિષા સુથારની જીત 

ગોધરાથી ભાજપના સી.કે.રાઉલજીની જીત 

કાલોલથી ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત 

હાલોલથી ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત 

ફતેપુરાથી ભાજપના રમેશ કટારાની જીત 

ઝાલોદથી ભાજપના મહેશ ભુરીયાની જીત 

લીમખેડાથી ભાજપના શૈલેષ ભાભોરની જીત 

દાહોદથી ભાજપના કનૈયાલાલ કિશોરીની જીત 

ગરબાડાથી ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત 

દેવગઢબારિયાથી ભાજપના બચુ ખાબડની જીત 

સાવલીથી ભાજપના કેતન ઈનામદારની જીત 

છોટાઉદેપુરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવાની જીત 

પાવી જેતપુરથી ભાજપના જયંતિ રાઠવાની જીત 

સંખેડાથી ભાજપના અભેસિંહ તડવીની જીત 

ડભોઈથી ભાજપના શૈલેષ મહેતાની જીત 

વડોદરા શહેર ભાજપના મનીષા વકીલની જીત 

સયાજીગંજથી ભાજપના કેયૂર રોકડીયાની જીત 

અકોટાથી ભાજપના ચૈતન્ય દેસાઈની જીત 

રાવપુરાથી ભાજપના બાલકૃષ્ણ શુક્લની જીત 

માંજલપુરથી ભાજપના યોગેશ પટેલની જીત 

પાદરાથી ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત 

કરજણથી ભાજપના અક્ષય પટેલની જીત 

નાંદોદથી ભાજપના દર્શના વસાવાની જીત 

જંબુસરથી ભાજપના ડી.કે.સ્વામીની જીત 

વાગરાથી ભાજપના અરૂણસિંહ રાણાની જીત 

ઝઘડિયાથી ભાજપના રિતેશ વસાવાની જીત 

ભરૂચથી ભાજપના રમેશ મિસ્ત્રીની જીત 

અંકલેશ્વરથી ભાજપના ઈશ્વરસિંહ પટેલની જીત 

ઓલપાડથી ભાજપના મુકેશ પટેલની જીત 

માંગરોળથી ભાજપના ગણપત વસાવાની જીત 

માંડવીથી ભાજપના કુંવરજી હળપતિની જીત 

કામરેજથી ભાજપના પ્રફૂ્લ્લ પાનસેરિયાની જીત 

સુરત પૂર્વથી ભાજપના અરવિંદ રાણાની જીત 

સુરત ઉત્તરથી ભાજપના કાંતિભાઇ પટેલની જીત 

વરાછાથી ભાજપના કિશોર કાનાણીની જીત 

કરંજથી ભાજપના પ્રવિણ ઘોઘારીની જીત 

લિંબાયતથી ભાજપના સંગીતા પાટીલની જીત 

ઉધનાથી ભાજપના મનુભાઇ પટેલની જીત 

મજૂરાથી ભાજપના હર્ષ સંઘવીની જીત 

કતારગામથી ભાજપના વિનુ મોરડીયાની જીત 

સુરત પશ્ચિમથી ભાજપના પૂર્ણેશ મોદીની જીત 

ચોર્યાસીથી ભાજપના સંદિપ દેસાઈની જીત 

બારડોલીથી ભાજપના ઈશ્વર પરમારની જીત 

મહુવાથી ભાજપના મોહન ઢોડિયાની જીત 

વ્યારાથી ભાજપના મોહન કોકણીની જીત 

નિર્ઝરથી ભાજપના ડો.જયરામ ગામીતની જીત 

ડાંગથી ભાજપના વિજય પટેલની જીત 

જલાલપોરથી ભાજપના રમેશ પટેલની જીત 

નવસારીથી ભાજપના રાકેશ દેસાઈની જીત 

ગણદેવીથી ભાજપનાં નરેશ પટેલની જીત 

ધરમપુરથી ભાજપનાં અરવિંદ પટેલની જીત 

વલસાડથી ભાજપના ભરત પટેલની જીત 

પારડીથી ભાજપના કનુ દેસાઈની જીત 

કપરાડાથી ભાજપના જિતુ ચૌધરીની જીત 

ઉમરગામથી ભાજપના રમણ પાટકરની જીત 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !