Bank 2023: બેંકો આપી રહી છે 'નવા વર્ષની ભેટ', હવે FD પર મળશે 8 થી 9% વ્યાજ, જુઓ બેંકોની યાદી જાહેર

Bank 2023: બેંકો આપી રહી છે 'નવા વર્ષની ભેટ', હવે FD પર મળશે 8 થી 9% વ્યાજ, જુઓ બેંકોની યાદી જાહેર

Gujrat
0

👉વ્યાયામ teacher માટે રજૂઆત







Bank 2023: બેંકો આપી રહી છે 'નવા વર્ષની ભેટ', હવે FD પર મળશે 8 થી 9% વ્યાજ, જુઓ બેંકોની યાદી જાહેર

Bank FD Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા અને બજારમાં નાણાંની લીકવીડિટી ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવેલા પગલાંને પરિણામે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર પહેલા કરતા વધુ વ્યાજ મળી રહ્યું છે. અહીં જાણો બેંકો હાલમાં કેટલું વ્યાજ આપી રહી છે. તેની સંપૂર્ણ વિગત નીચે છે

FD વ્યાજ દરઃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડીએ, બંધન બેંક, પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને કોટક મહિન્દ્રા સહિતની ઘણી બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જે 7 થી 8 ટકા સુધીનું વ્યાજ ચૂકવી રહી છે. જેની સામે સિનિયર સિટિઝનને 9 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

પંજાબ નેશનલ બેંકે 1 જાન્યુઆરીએ સેવિંગ્સ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. PNB એ બચત ખાતા પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. જ્યારે FD પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. બેંક હવે FD પર 4 થી 8 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) 2023 એ 1 જાન્યુઆરીએ 7 થી 90 દિવસની ટૂંકા ગાળાની FD પરના વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. બેંક હાલમાં 444 દિવસની FD પર મહત્તમ 6.55% વ્યાજ આપે છે. જ્યારે સિનિયર સીટીઝન માટે વધારાના દરો અનુક્રમે 0.50% અને 0.75% છે.

1 જાન્યુઆરીએ પંજાબ એન્ડ સિંધ બેંકે 2023 FD પરના વ્યાજમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંક હાલમાં 7 દિવસથી 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.80% થી 6.25% વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે 601 દિવસની મુદત માટેનો દર 7% છે.

બંધન બેંકે 5 જાન્યુઆરી 2023ના રોજ FD પર વ્યાજમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંક હાલમાં 7 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર 3.00% થી 5.85% ઓફર કરે છે. જ્યારે સિનિયર સીટીઝન માટે તે 3.75% થી 6.60% છે. બેંક સામાન્ય નાગરિકોને મહત્તમ 7.50% અને સિનિયર સીટીઝનને 8% વ્યાજ આપે છે.

કોટક મહિન્દ્રા બેંકે 4 જાન્યુઆરી 2023ના રોજ બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં 50 bps સુધીનો વધારો કર્યો. 390 દિવસથી બે વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર, બેંક હવે સામાન્ય લોકોને મહત્તમ 7% વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે સિનિયર સીટીઝન માટે દર 7.50% છે.

યસ બેંકે 3 જાન્યુઆરી 2023ના રોજ ₹2 કરોડ સુધીની FD પરના વ્યાજ દરમાં ફેરફારની જાહેરાત કરી છે. બેંક સામાન્ય લોકોને 3.25% અને 7.00% ની વચ્ચે વ્યાજ આપે છે. જ્યારે સિનિયર સીટીઝન માટે 7 દિવસથી 120 મહિના સુધીની થાપણો પર દર 3.75% થી 7.75% છે.

Bank FD Rates: As a result of measures taken by the Reserve Bank of India aimed at curbing inflation and reducing the liquidity of money in the market, interest on fixed deposits in banks is higher than ever. Find out how much interest banks are currently offering here. Its full details are below

FD Interest Rate: After the Reserve Bank of India hiked the repo rate, banks have also hiked interest rates. In the first week of January, many banks including Bandhan Bank, Punjab National Bank, Yes Bank and Kotak Mahindra have increased the interest rates on FDs. Which is paying 7 to 8 percent interest. Against which senior citizens are being given up to 9 percent interest.

Punjab National Bank on January 1 announced an increase in interest rates on savings accounts and fixed deposits. PNB has increased the interest rate on savings accounts by 25 basis points. While the interest rate on FD has increased by 50 basis points. Banks are now offering 4 to 8 percent interest on FDs.

Indian Overseas Bank (IOB) 2023 hiked the interest rate on short-term FDs of 7 to 90 days by 75 basis points on January 1. The bank currently offers a maximum interest of 6.55% on 444 day FD. While the additional rates for senior citizens are 0.50% and 0.75% respectively.

On January 1, Punjab and Sindh Bank has announced an increase in interest on 2023 FD. The bank is currently offering 2.80% to 6.25% interest on fixed deposits of 7 days to 10 years. While the rate for a term of 601 days is 7%.

Bandhan Bank has announced an increase in interest on FDs on 5 January 2023. The bank currently offers 3.00% to 5.85% on FDs maturing in 7 days to 10 years. While for senior citizens it is 3.75% to 6.60%. The bank offers maximum interest of 7.50% to general citizens and 8% to senior citizens.

Kotak Mahindra Bank hiked interest rates on savings schemes by up to 50 bps on 4 January 2023. On FDs maturing in 390 days to less than two years, the bank is now offering a maximum of 7% interest to the general public. While the rate for senior citizens is 7.50%.

Yes Bank has announced a change in interest rate on FDs up to ₹2 crore on 3 January 2023. The bank offers interest between 3.25% and 7.00% to the general public. While for senior citizens the rate is 3.75% to 7.75% on deposits from 7 days to 120 months.



Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !