Urja muni ઉર્જામુનિ યોજના //શિક્ષક માટે

Urja muni ઉર્જામુનિ યોજના //શિક્ષક માટે

Gujrat
0

💥 *ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ શિક્ષકે સ્વૈછિક ફાળો આપવા બાબતે સ્પષ્ટતા* 12-02-2023.

👉🏻 https://youtu.be/ag4VXp8SZUg








અખિલ ભારતીય પ્રાથમિક  શિક્ષક અધિવેશન  તેમજ મુખ્ય હેતુ વિશ્વ વંદનીય સંત  મોરારિબાપુ ની આગામી 13/5/23 ના રોજ ગાંધીનગર મુકામે આયોજીત  રામકથા માટે  વિદ્યાસહાયક શિક્ષક 500 તેમજ ફૂલ પગારી શિક્ષક  1000 સ્વૈચ્છિક ફાળો પગારમાંથી કાપવા બાબત

સંઘ પત્ર



👉. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ નો પત્ર અને સંમતિ પત્રક downlod કરો 






👉 PDF માટે અહીંયા CLIK HERE 

રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શિક્ષકો ( કાર્યરત / નિવૃત્ત) માટે  સોલાર લગાવવા માટેની અલગ વ્યવસ્થા અંતર્ગત યોજના : 

૭૪ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તથા સૂર્ય અવતાર દિવસ ના શુભ પ્રસંગે અમે આપ સહુ શિક્ષક સમાન મુનિઓ માટે સોલાર સીસ્ટમ લગાવવાની "ઊર્જામુનિ" યોજના લઈને આવ્યા છીએ.

વધુ માહિતી માટે નીચે આપેલ pdf વાંચવી અને ઈચ્છુક શિક્ષક મિત્રએ નીચેની લિંક ઉપર ક્લિક ભરવી.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4IObEd4qWf0SxCrAMBWeXRKXJHgSBQ1wrSyZpLHDa71fgEA/viewform?usp=sf_link.







રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !