Hot Posts

6/recent/ticker-posts

એકલવ્ય મોડેલ સ્કુલ પ્રવેશ જાહેરાત 2023-2024// eklavy model school pravesh 2023-2024

 *🏤 એકલવ્ય મોડેલ સ્કુલ પ્રવેશ જાહેરાત 2023-2024

આદિજાતિ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજન ની સુવિધા માટે ની બેસ્ટ સ્કુલ.

ફક્ત સરકારી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં ધોરણ-5 માં ભણતા આદિજાતિના બાળકો માટે

*ફોર્મ કેવી રીતે ભરવું?*: નજીકની એકલવ્ય શાળા માંથી ફોર્મ મેળવી અરજીપત્રક ભરી ને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે.

*અરજીપત્ર મેળવવાની તારીખ*: 16 ફેબ્રુઆરી 2023 થી 06 માર્ચ 2023

*પરીક્ષા તારીખ*: 23 એપ્રિલ 2023


👉એકલવ્ય મોડેલ સ્કૂલ ની સરકારી વેબસાઈટ માટે
CLIK HERE 




તમામ જરૂરિયાતમંદ વાલીઓ અને બાળકો સુધી મેસેજ શેર કરજો.

Post a Comment

0 Comments