*🏤 એકલવ્ય મોડેલ સ્કુલ પ્રવેશ જાહેરાત 2023-2024
આદિજાતિ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજન ની સુવિધા માટે ની બેસ્ટ સ્કુલ.
ફક્ત સરકારી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં ધોરણ-5 માં ભણતા આદિજાતિના બાળકો માટે
*ફોર્મ કેવી રીતે ભરવું?*: નજીકની એકલવ્ય શાળા માંથી ફોર્મ મેળવી અરજીપત્રક ભરી ને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે.
*અરજીપત્ર મેળવવાની તારીખ*: 16 ફેબ્રુઆરી 2023 થી 06 માર્ચ 2023
*પરીક્ષા તારીખ*: 23 એપ્રિલ 2023
👉એકલવ્ય મોડેલ સ્કૂલ ની સરકારી વેબસાઈટ માટે
CLIK HERE
તમામ જરૂરિયાતમંદ વાલીઓ અને બાળકો સુધી મેસેજ શેર કરજો.