શિક્ષકો અને સંઘ માંગણી ઓ

શિક્ષકો અને સંઘ માંગણી ઓ

Gujrat
0


સરકારના વિવિધ વિભાગો હવે સ્પર્ધાત્મક પરીક્ષાની સમગ્ર પદ્ધતિમાં ફેરફાર કરવાના વિકલ્પો શોધી રહ્યું છે. જે અગાઉની સરકારમાં પણ વિચારણામાં લેવાયા હતા પરંતુ તેનો અમલ થઇ શક્યો ન હતો. જેમાં સરકારી ભરતીની ત્રીજા વર્ગના સંવર્ગની જાહેરાત થાય તે પહેલા એક કોમન પરીક્ષા લેવી અને તેમાં જે પાસ થાય તેવા ઉમેદવારોને જ ભરતીની નિયત પરીક્ષા આપવા માટે લાયક ગણવા તેવી પદ્ધતિ અમલી કેવી રીતે બનાવી શકાય તેની સંભાવના ચકાસાઇ રહી છે. કોમન ટેસ્ટ લીધા બાદ ઉમેદવારોની સંખ્યા ઘટી જાય તેના કારણે જે તે સંવર્ગ માટે પરીક્ષા લેવાનું આયોજન સરળ બનશે વ્યવસ્થા પણ ઓછી કરવી પડશે તે હેતુ છે. તેના કારણે પેપર લીકની ઘટના ટાળી શકાશે તેમ પણ તંત્ર માની રહ્યું છે.








1. ૦૧/૦૪/૨૦૨૨ ના ઠરાવમાં પ્રકરણ- L મુદા નં.-૧ માં જે તે વિભાગ વિષયની પ્રતીક્ષા યાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જીલ્લા ફેર અરજી સ્વીકારવાની નથી, જયારે ઘણા બધા જીલ્લામાં હાલમાં પ્રતીક્ષા યાદી થી પણ વધારે જે તે વિભાગ/ વિષયની જગ્યા ખાલી છે. શિક્ષક મિત્રોના નોકરીના ૫ (પાંચ) વર્ષ પૂર્ણ થયેલ હોય છતાં પણ જીલ્લા ફેર અરજી સ્વીકારવામાં આવેલ નથી. અને હજુ આવતા બદલી કેમ્પ પછી ના બીજા વર્ષના ઓનલાઈન બદલી કેમ્પ સુધી પોતાના વતન માં જવા ખાલી જગ્યા હોવા છતાં પ્રતીક્ષા કરવી પડે એ ખૂબ અન્યાયી બાબત છે. 5 (પાંચ) વર્ષ પુર્ણ થયેલ શિક્ષકોની જીલ્લા ફેર અરજી સ્વીકારે તો આગળના જિલ્લાફેર અરજી કરેલ ઉમેદવારોને નુકશાન કરતા પણ નથી, માટે ખાસ આ બાબતે અરજી સ્વીકારવા સુધારો કરવા નમ્ર વિનંતી.

3.અસાધ્ય બીમારીના કિસ્સામાં પતિ પત્ની બાળકો ની સાથે માતા-પિતાને પણ ગણવા. 3. વર્ષ 2012 પહેલા સ્થાનિક ફેરફાર એ બદલી ગણાતી ન હતી તેથી 2012 પહેલાં સ્થાનિક ફેરફાર કરેલા શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણાવી જોઈએ.

4.OP પરતમાં જે પાંચ કેમ્પની મર્યાદા હતી તે યથાવત રાખવી.

5.દંપતી કેસમાં તાલુકા બહારથી કે તાલુકાની આંતરિક બદલી હોય તો પતિ પત્નીને તાલુકામાં કે નજીકની કેન્દ્રવતી અથવા પોતાની કેન્દ્રવતીમાં માંગણી મુજબ સમાવેશ કરવા.

6. ધોરણ 6 થી 8 માં વિકલ્પ લીધેલ શિક્ષકોને વિકલ્પ રદ કરવા માટે એક તક આપવી. 7.સી.આર.સી ને પ્રતિનિયુક્તિ સમયગાળો પૂર્ણ થતા કે અન્ય કારણોસર પરત કરવામાં આવે ત્યારે તેમની મૂળ શાળામાં જ મૂકવા.

8. ઓનલાઇનમાં ઉભા થતા પ્રશ્નોને નિવારવા માટે બની શકે તો ઓલાઈન કેમ્પ દ્વારા બદલી કેમ્પનું આયોજન કરવું. તો લાઈન

9. ઠરાવ પ્રકરણ 0 ના ક્રમ નંબર 7 માં તબીબી કારણોસર બદલી થયેલ કર્મચારીઓ આંતરિક અરસપરસ બદલીમાં ભાગ લઈ શકતા નથી.આ કર્મચારીઓ આંતરિક અરસપરસ બદલીમાં ભાગ લઈ શકે એવો સુધારો કરવો. 10.HTAT ને બદલી નો લાભ આપવો તથા વધ થયેલ મુખ્ય શિક્ષકોને પોતાના તાલુકામાં ખાલી જગ્યા પર પરત લેવા.

11.HTAT મૂળ શાળા પરત કોર્ટ કેસ નિર્ણય આવેલ હોય તે વહેલી તકે પરત કરવા.

12.વધ પડતા શિક્ષણ બાબતે તે જ શાળાના અન્ય શિક્ષક જવા ઈચ્છુક હોય તો તેને વધ ગણી આપવા.



(HTAT રજૂઆત ગીર સોમનાથ )



 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !