ગુજરાત વિધાનસભામાં પાસ થયું પેપરલીક સામેનું બિલ, 1 કરોડ દંડ-10 વર્ષની સજા સહિત જુઓ કેટલી જોગવાઈ
*👉🏾આ સમાચાર ગુજરાતી માં વાંચવા અહીંયા ક્લીક કરો
*પેપર લીક સામે કડક કાયદો*
*પેપર લીક કરનારને 1 કરોડ સુધીનો દંડ થશે*
*પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ થશે*
*1 કરોડનો દંડ ના ભરી શકે તો વધારે સજા થશે*
*પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતોની મિલક્ત જપ્ત કરાશે*
*પેપર લીકના તમામ આરોપીઓ સામે બિન જામીનપાત્ર ગુનો નોંધાશે*
*પેપર લીક કેસની તપાસ pl થી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે*
*ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને ૩ વર્ષ સુધીની જેલની સજા થશે*
*ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને ર1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે*
*ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે*
*પેપર લીક કરવામાં મદદ કરનારને પણ થશે સજા*
*પેપર લીક સામે કડક કાયદો*