News fect news આપને તમામ બાબતો ના news આપશે news fect news માં જોડાવવા માટે ક્લીક કરો
પાટણ ના મંત્રીશ્રી દ્રારા પુછાયેલ પ્રશ્ન ના જવાબ માં શિક્ષકો શિક્ષણ સિવાય ની કામગરી નું લિસ્ટ
115 કામગીરી લિસ્ટ
👉 250 થી વધુ કેસ, પિટિશન
👉 સરકારી યોજના ઓ ઓનલાઇન,શિક્ષક પગાર ઓફલાઈન
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે મળી હતી. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંકલન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને રાજયસંઘના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા શિક્ષક અગ્રણી જટુભા રાઠોડ હાજર રહ્યા હતા. મે થી ૨૧ મે દરમ્યાન રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે ગાંધીનગર મુકામે પૂજ્ય મોરારી બાપુના સંકલન બેઠકમાં બેઠકમાં આગામી ૧૩ વ્યાસાસને યોજાનાર કથાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નો જેવા કે ૧ ૪૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, સી.પી.એસ. ફાળો ૧૦% સામે ૧૪૪ કરવા, ૨ વર્ષ બાદ વિદ્યાસહાયકોને નિવૃત્તિની ખાલી જગ્યાઓ પર નિયમિત પગારમાં સમાવવા, એકમ કસોટીઓનું ભારણ ઘટાડવા, શિક્ષકોના બદલી કેમ્પ સત્વરે યોજવા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા અને આ પ્રશ્નો હાલ ચા સ્ટેજે છે તેની વિગતો અપાઈ હતી અને આ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિવારણ આવશે તેવી ખાતરી અપાઈ હતી.