ચાલુ વર્ષે યોજાનાર G-20 દેશોની બેઠક સંદર્ભ અધ્યક્ષીય સ્થાન ભારત પાસે છે (9 ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩). સમગ્ર દેશના નાગરીકો માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત હૈ. G-20 બેઠકની આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ (One Earth, One Family, one Future)” છે. વર્ષ ૨૦૨૩ દરમ્યાન સમગ્ર દેશમાં જુદી જુદી જગ્યાઓએ G-20 અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આથી આ ગૌરવપૂર્ણ ક્ષણની જાગૃતિ અને પ્રચારપ્રસાર તથા લોકભાગીદારી વધારવાના ભાગ રૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ | કાર્યક્રમો શોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો અમારી શાળાના મહત્તમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ નીચે જણાવેલી થ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ જોડાશ તેવા પ્રયાસ અમે કર્યા છે.
G20 દેશોની 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ બેઠક મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. 620 એ વિશ્વના ટોચના 19 દેશ અને યુરોપિયન યુનિયનનું બનેલું એક સંગઠન છે, શૂટોચિન કમિશન અને ટ્રોપિયન સેન્ટ્રલ બેન્ક યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન મોદી એક દિવસ પહેલા જ આર્જેન્ટિના ચહોંચી ગયા હતા અને અહીં સૌ પ્રથમ તેમણે ભારતીય સમુદાયની મુલાકાત લીધી હતી.
👫G-20 ની કામગીરી:
G-20ની કામગીરીમાં વૈશ્વિક અર્થતંત્રોના સશક્તિકરણ, આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓમાં સુધારો લાવવી અને વિશાળ આર્થિક સુધારા પણ દેખરેખનો સમાવેશ થાય છે. જી-20 નવી નોકરીઓ, સૂક્ત વ્યાપાર સહિત વૈશ્વિક અર્થતંગોના વિકાસ પર પણ ધ્યાન આપે છે.
G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર, 1999માં કરવામાં આવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા જાણવા માટે નીતિ નિર્માણ કરવું અને તેને પ્રોત્સાહન આપવાનો હતો. વર્ષ 2008માં G20 ટ્રા તેના એજન્ડાને વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી 420ની દરેક બેઠકમાં તેના સભ્ય 20 દેશોની સરકારના રાષ્ટ્રપતિ અથવા તો વડા પ્રધાન બંનેમાંથી કોઈ એક ભાગ લેશે. તેની સાથે જ નાણા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની બેઠક આોજિત કરવાનો પણ નિર્ણય લેવાો હતો. વર્ષ 2009 અને 2010 દરમિયાન ઉ20ની બેઠક અર્ધવાર્ષિક ધોરણે આયોજિત કરાતી હતી.