Hot Posts

6/recent/ticker-posts

Old Pension Scheme: શું ફરી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ થશે?

વધુ news માટે News fect news.in


છેલ્લા કેટલાક સમય થી પેંશન મુદ્દો બની ગયો છે.

સરકારી કર્મચારી ઓ 2004 બાદ ppf માં છે. તે બધાજ જૂની પેંશન યોજના માં જવા માંગે છે. કારણ કે ppf માં પેંશન બહુ ઓછું મળે છે. પેંશન કેટલાક કર્મચારી ને 1500થી  2100 રૂપિયા  જેટલું મળે છે. એટલે આવું નજીવું પેંશન મળે માટે અત્યારે આખા દેશ માં તેનો વિરોધ થઇ રહ્યો છે.

પેંશન મુદ્દો વિવિધ રાજ્યો ની ચૂંટણી ઉપરાંત દેશ ની આવનારી ચૂંટણી માં પણ અસર કરશે. આ માટે સરકાર પણ સતર્કઃ છૅ. કેટલાક રાજ્યો  રાજસ્થાન,પંજાબ આંધ્રપ્રદેશ માં જૂની પેંશન લાગુ કરેલ છૅ.

👉સરકાર નો તર્ક

સરકારની એવી દલીલ છે કે 'જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે. કર્મચારીઓ જેટલું લાંબું જીવે એટલું સરકારી તિજોરી માથે ભારણ વધે. ઘણી વાર તો કર્મચારીને ચૂકવેલા પગાર કરતા પેન્શન વધી જાય છે.'

Also read. G20 સમિટ. શાળા માં યોજવાની થતી પ્રવુતિઓ માટે અહીંયા થી જોઈ શકશો 

જૂની પેન્શન સ્કીમમાં ઉંમર પ્રમાણે પેન્શનની ટકાવારી હતી. ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપર ગયેલા નિવૃત્ત કર્મચારીને પગારના 60 ટકા પેન્શન મળે અને 85 વર્ષ ઉપર જાય તો પેન્શન 80 ટકા થઈ જાય.


👉તારીખ. 8.7.2022 news પેપર માં આવેલ news





છત્તીસગઢ અને ઝારખંડની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં તો આ મુદ્દો ચૂંટણીસભાઓ ગજવી રહ્યો છે.

મધ્ય પ્રદેશ, હરિયાણામાં પણ તેને લઈને ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે.

Post a Comment

0 Comments