બાળકો નિ ;શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિકાર બક્ષતો ધારો -2009

બાળકો નિ ;શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિકાર બક્ષતો ધારો -2009

Gujrat
0

 (2009 નો 35 મો )  (26 મી ઓગસ્ટ, 2009 )

સંસદે પસાર કરેલા નીચેના ધારા ને રાષ્ટ્પ્રમુખશ્રી ની બહાલી મળતાં ,તે  લોકો ની જાણ સારું ,આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે .
છ થી ચૌદ વર્ષના તમામ બાળકો ને ની શુલ્ક અને ફરજીયાત શિક્ષણ પૂરું પાડવા માટે નો ધારો 
પ્રજાસત્તાક ભારતના સાઈઠ માં વર્ષમાં સંસદે ઘડેલો ધારો નીચે મુજબ છે .
બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ -2009 માં સમાવિષ્ટ પ્રકરણો અને તેની કલમો ના શીર્ષક ;-


પ્રકરણ 1 = પ્રારંભિક .

👫કલમ -1  ટૂંકું શીર્ષક ,વ્યાપ અને પ્રારંભ. 
👫કલમ -2 વ્યાખ્યાઓ 

પ્રકરણ 2 =મફત અને ફરજીયાત શિક્ષણ નો હક 

👫કલમ -3  મફત અને ફરજીયાત શિક્ષણ અંગે બાળક નો હક 

👫કલમ -4  પ્રવેશ ન અપાયેલ .અથવા જેમને પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈઓ 

👫કલમ -5 બીજી શાળા માં બદલી મેળવવાનો હક 


પ્રકરણ 3 = યોગ્ય સરકાર ,સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતા ની ફરજો 

👫કલમ- 6 શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સતાતંત્ર ની ફરજો 

👫કલમ -8 યોગ્ય સરકાર ની ફરજો

👫કલમ -7 નાણકીય અને બીજી જવાબદારી ઓ નું વિભાજન 

👫કલમ-9 સ્થાનિક સત્તાતંત ની ફરજો 

👫કલમ-10 માતાપિતા અને વાલી ની ફરજો 

👫કલમ -11 યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું  પાડવું 



પ્રકરણ 4 = શાળા અને શિક્ષકો ની જવાબદારીઓ 

✅કલમ -12 ;મફત અને ફરજીયાત શિક્ષણ માટે શાળા ની જવાબદારીઓ નું પ્રમાણ 

કલમ -13- પ્રવેશ માટે માથાદીઠ ફી અને તાપસ કાર્ય પદ્ધતિ નહિ

કલમ -14 પ્રવેશ માટે ઉમર ની સાબિતી નહિ .

કલમ -15 પ્રવેશ ની ના ન પાડવી 

કલમ -16 રોકી રાખવાની અને કાઢી મુકવાની મનાઈ 

કલમ-17 બાળક ને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ 

કલમ-18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા શિવાય કોઈ શાળા સ્થાપવી નહિ .

કલમ-19 શાળા માટેના ધોરણ અને માપદંડ 

કલમ -20 અનુસૂચિ વધારવાની સત્તા 

કલમ-21 શાળા વ્યવસ્થાપન સમિતિ 

કલમ-22 શાળા વિકાસ યોજના 

કલમ -23 શિક્ષકો ની નિમણુંક માટેની લાયકાત અને નોકરી ની શરતો


👫કલમ -24 શિક્ષકો ની ફરજો અને ફરિયાદો નું નિવારણ 
👫કલમ -25 વિધ્રાથી -શિક્ષક ગુણોત્તર .
👫કલમ-26 શિક્ષકો ની ખાલી જગ્યા ભરવી .
👫કલમ-27 શિક્ષકો ને બિન સેક્સનિક  હેતુ માટે મુકવા પાર પ્રતિબંધ 
👫કલમ-28 શિક્ષકો ના ખાનગી ટ્યૂશન પાર પ્રતિબંધ 

પ્રકરણ- 5= અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું 

👫કલમ-29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધત્તિ 
👫કલમ-30 પરીક્ષા અને પૂરું કર્યા નું પ્રમાણપત્ર 

પ્રકરણ 6= બાળકો ના હક નું રક્ષણ 

👫કલમ -31 બાળકો ના શિક્ષણના હક પાર રેખદેખ -નિયઁત્રણ 
👫કલમ -32 ફરિયાદ નિવારણ 
👫કલમ -33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદ ની રચના 
👫કલમ-34 રાજ્ય સલાહકાર પરિષદ ની રચના 

પ્રકરણ 7 =પ્રકીર્ણ 

👫કલમ -35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા 
👫કલમ -36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વમંજૂરી 
👫કલમ-37 શુભ આશય થી લીધેલા પગલાંની જાણ 
👫કલમ-38 નિયમો બનાવવા માટે યોગ્ય સરકાર ની સત્તા


👉R.T.E  બેસ્ટ ગુજરાતી PDF pdf  DOWNLOD HERE





GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 

રજા તથ્યો 

💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



નેશનલ એડયુકેશન પોલિસી 2020

અહીંયા ક્લીક કરો 

અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

અહીંયા ક્લીક કરો 

બાલા પ્રોજેક્ટ 

અહીંયા ક્લીક કરો 

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

અહીંયા ક્લીક કરો 

પાઠ્યપુસ્તક મંડળ 

અહીંયા ક્લીક કરો 

રાજ્ય પરીક્ષા બોર્ડ 

અહીંયા ક્લીક કરો 

પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

અહીંયા ક્લીક કરો 

પર્યાવરણ પ્રયોગ શાળા 

અહીંયા ક્લીક કરો 


👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !