AGATYANA QUESTION PRATMIK SCHOOL 1

AGATYANA QUESTION PRATMIK SCHOOL 1

Gujrat
0

 

1) ગુણોત્સવ 2.0 માં કોઈ શાળા 54% ગુણાંકન મેળવી છે તો તેનો 

સમાવેશ કયા ગ્રેડ  થશે?= 

  • B

(2) કઈ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ સમૂહ ભાગ લઈ શકે 

છે?= 

  • પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા

(3) શાળામાં આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે બાળકોની શું 

કરવામાં આવેલ છે?=

  •  મોક ડ્રિલ

(4)NMMS/Pse  પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ 

ભાગ લે ગુણોત્સવ માં પુરા ગુણ મળવાપાત્ર છે?=

  • 20%

(5) 'ગણિત વિજ્ઞાન પ્રદર્શન' આ પ્રવૃત્તિની ગુણોત્સવના કયા ક્ષેત્રમાં 

આવી છે,?=

  •  સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

(6) ગુણોત્સવ 2.0 મા શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રીતે જોડાઈ 

છે?= 

  • કલર કોડ

(7) ગુણોત્સવ2.0 માં કેટલી મૂલ્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો પૂરા ગુણ 

મળવા પાત્ર છે?=

  • 5

(8) ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશન ની નવી પદ્ધતિ અંતર્ગતA+ 

માટે કયો કલર કોડ છે?= 

  • લીલો

(9) ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકન મા 36% ગુણાંકન મેળવે છે તો તે કયા 

કલર કોડ માં આવશે?=

  • લાલ

(10) ગુણોત્સવ 2.0 અંતર્ગત A+ ગ્રેડમાં હાઈએસ્ટ subgrade કેટલા છે?

  • 5 સ્ટાર

(11)  ગુણોત્સવ 2.0 માં 54% ગુણાંકન કોઈ શાળા મેળવે છે તો તેનો 

સમાવેશ કયા ગ્રેડ  માં થશે?= 

(12) મુખ્ય ક્ષેત્ર 2 શાળાનું સમગ્ર ગુણોત્સવ ભારણ કેટલું?=

  • 26%

(13) શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ ગણાય 

છે?= 

  • ઔપચારિક

(14) " દરેક બાળક પ્રેમ ઝંખે છે તે પ્રેમનો ભૂખ્યો છે "આ બાબત કઈ 

જરૂરિયાત પર ભાર મૂકે છે= 

  • સાંવેગિક

(15) EQ=  સાંવેગિકબુદ્ધિ આંક   SQ= આધ્યાત્મિક બુદ્ધિ માટે

(16) જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક સો /100હોય તેવા વિદ્યાર્થીને કેવું 

ગણવામાં આવે છે?= 

  • મેઘાવી


(17) લાકડાના ટુકડા ગોઠવી ચોક્કસ આકારો બનાવવા આ કયા 

પ્રકારની બુદ્ધિ કસોટી ગણાય?=

  •  ક્રિયાત્મક

(18) ગુણોત્સવમાં શાળાની રજીસ્ટર સંખ્યા 151= Y કેટેગરી   300 હોય તો =X કેટેગરી

(19) X કેટેગરી શાળાઓમાં કેટલા કુલ ઇસ્પેક્ટર કેટલા દિવસ 

મૂલ્યાંકન માટે જશે?=

  • 2 સ્કૂલ ઇન્સ્પેક્ટર 2 દિવસ માટે

(20)
ગુણોત્સવ 2.0 માં શૈક્ષણિક મૂલ્યાંકન નો ભાર  કેટલો છે?=80%

ગુણોત્સવમાં કુલ ચાર મુખ્ય ક્ષેત્રો છે

અધ્યયન-અધ્યાપન પ્રથમ ક્ષેત્ર છે

GCEART એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે

️   ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી 

GCEART કઈ શાખા કરે છે?=CQE

🖋️ ટાંકણી વાગતા  હાથ ખેંચી લેવો એ પ્રતિક્ષિપ્ત  ક્રિયા છે

🖋️ 'હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં 

વિદ્યાર્થીઓ શીખે 'આ વિધાન આઈન્સ્ટાઈનનું છે

🖋️ ભાષાના ઉપયોગ વગર થતાં પ્રત્યાયનની અશાબ્દિક પ્રત્યાયન 

કહેવાય છે

🖋️ 'હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે 

છે'.અહીં ઘંટ એ અવેજી ઉદ્દીપક છે

🖋️ 'વસંત આવતી નથી વસંત લાવવામાં આવે છે'   વાત શિક્ષણ 

સંસ્થાઓને  પણ એટલી જ લાગુ પડે છે આ વાક્ય કોનું 

છે= હજારીપ્રસાદ દ્વિવેદી


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !