આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક માટે સૂચનો.
1.દર વર્ષે નિયમિત્ ઇન્કમટેક્સ ફાઈલ કરતી વખતે આધાર ઓટીપી આવતો હોય તેમનું લિંક જ છે. લિંક હોય્ તો જ ઓટીપી આવે.
2.
2. જેઓએ વર્ષ 2018 થી પાનકાર્ડ કઢાવ્યા છે તેઓએ ફરજીયાત ડોકયુમેન્ટમાં આધારકાર્ડ થી જ પાનકાર્ડ કઢાવેલ છે તેમના લિંક જ છે. 2018 થી પાનકાર્ડ લિંક થઈને જ નવા આવે છે
પાનકાર્ડ માં જમણી બાજુ ઉભી લાઈનમાં તારિખ્ લખેલ હોય છે તે જોઈ લેવી.
છતાં લિંક છે કે નહીં તે નીચેનો લિંકમાં ચેક કરી શકો છે. તેમા પાનકાર્ડ નંબર અને આધાર નંબર નાખશો એટલે લખેલ આવશે.
લિંક હશે તો નીચેનો સંદેશ આવશે
.
Your PAN AJ******0H is already linked to givan Aadhar 12********23
જો લિંક નહીં હોય તો
........Not...... લખેલ આવશે
ચેક અહીંયા કરો સરકારી link