Fact in fact is very usefull website in primary education tharav paripatr @news pdf
ફરી જુની પેન્શન યોજના ભણી જવા માંગે છે તે રાજયો પર જે નાણાકીય બોજો આવશે જે તેઓ ઉપાડી શકશે નહી. તેઓએ રાજકીય વિધાન કરતા જણાવ્યું કે ચુંટણી જીતવાનો બોજો કોઈ માર્ગ શોધી શક્તા નથી તે આ પ્રકારના વચન આપે છે અને તેમ છતાં પણ તેઓ ચુંટણી હારી રહ્યા છે.
જૂની પેન્શન યોજનામાં પરત ફરવુ અશકયઃ સીતારામન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે પ્રામાણીક કરદાતાઓ છે તેનું સન્માન થવું જોઈએ અને જેમાં કરવેરા સીસ્ટમનો દૂર ઉપયોગ કરીને અપ્રમાણીક રીતે વર્તન કરી કરચોરી કરી રહ્યા છે.તેમને શિક્ષા થવી જ જોઈએ. મુંબઈમાં દેશના કોર્પોરેટ તથા વ્યાપાર-ધંધા ક્ષેત્રના ટોચના અગ્રણીઓની સાથે સંવાદમાં નાણામંત્રીએ જણાવ્યું કે આજે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ આધારીત ડેટા- કલેકશન અને વિશ્લેષણ ઉપરાંત ફેસલેસ એસેસમેન્ટ પ્રક્રિયાથી તમો એ જોઈ શકતા નથી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ (સીબીડીટી) અને સેન્ટ્રલ બોર્ડ ઈનડાયરેક્ટ ટેક્ષ (સીબીઆઈસી) કઈ રીતે કામ કરી રહ્યા છે પણ તેઓ મુકપ્રેક્ષક નથી. જયાં જયાં ડેટા દર્શાવે કે કરસીસ્ટમનો ભારે દૂરઉપયોગ થઈ રહ્યો છે. (કરચોરી થઈ રહી છે) તો સ્વાભાવિક છે કે તેઓ એકશન લઈ શકે છે અને મને આનંદ છે કે તેઓ આ (કરવિભાગ) કરી રહ્યા છે. તેઓએ ભારતીય બેન્કીંગ સીસ્ટમ મજબૂત હોવાનું જણાવતા એ પણ સ્વીકાર્યુ કે વૈર્વિક રીતે જે મંદીની સ્થિતિ છે તે યોજવા પણ ભારત પર અસર કરશે. દેશની નિકાસ ઘટી શકે છે. અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદર વધી રહ્યા છે. તે સમયે ભારતમાં રીઝર્વ બેન્કના હવેના વલણ અંગે નાણામંત્રીએ કહ્યું કે આરબીઆઈ વાસ્તવિકતા મુજબ નિર્ણય લેશે. નેરૂત્યના ચોમાસા અંગે નાણામંત્રીઅ હ્યું કે સરકાર ક્રુડઓઈલ ભાવ અને સંભવિત દુષ્કાળના જોખમ અંગે સરકાર પરીસ્થિતિનું વિશ્લેષણ કરી રહી છે અને તે સ્થિતિનો જવાબ તૈયાર કરશે.
ફરી જુની પેન્શન યોજના ભણી જવા માંગે છે તે રાજયો પર જે નાણાકીય બોજો આવશે જે તેઓ ઉપાડી શકશે નહી. તેઓએ રાજકીય વિધાન કરતા જણાવ્યું કે ચુંટણી જીતવાનો બોજો કોઈ માર્ગ શોધી શક્તા નથી તે આ પ્રકારના વચન આપે છે અને તેમ છતાં પણ તેઓ ચુંટણી હારી રહ્યા છે.
આમુખ:
વંચાણ હેઠળના ક્રમાંક (૧) પરના તા.૧૮.૦૩.૨૦૦૫ના ઠરાવથી તા.૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૨) પરના તા.૨૯.૧૦.૨૦૨૨ ના ઠરાવથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી ભથ્થાની ૧૦ % રકમ ફરજિયાત કપાત સામે રાજ્ય સરકાર દ્વારા ૧૦ % સમાન ફાળા (Matching Contribution) તરીકે તેમજ કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી ભથ્થાની ૧૨ % રકમ સામે સમાન સરકારી ફાળા પેટે ૧૨% અને કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી ભથ્થાની ૧૪% રકમ સામે સમાન સરકારી ફાળા પેટે ૧૪% રકમ જમા કરવામાં આવે છે. ઉકત બાબતે નવી વર્ધિત પેન્શન યોજનાહેઠળના કર્મચારીઓને NPS ફાળાની કપાતનો વિકલ્પ આપવાની સમયમર્યાદા નક્કી કરવાની બાબત વિચારણા હેઠળ હતી.
NPS NEWS
👫જૂની પેન્શન યોજના અંગે આજના લેટેસ્ટ ન્યુઝ તા.૦૮/૦૩/૨૦૨૩
ઠરાવ:
૧. પુખ્ત વિચારણાના અંતે, નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને તા.૨૯.૧૦.૨૦૨૨ના ઠરાવના પારા-૪માં દર્શાવેલ "નાણાકીય વર્ષમાં એકવાર વિકલ્પ આપ્યા બાદ કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહી"ના સ્થાને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે NPS ફાળાની કપાતનો નવો વિકલ્પ આપવો હોય તો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં આપવાનો રહેશે.
૨. ત્યારપછીના આગામી નાણાકીય વર્ષો માટે નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓ NPS ફાળાની કપાતનો નવો વિકલ્પ આપવા માંગતા હોય તો તેની અગાઉના નાણાકીય વર્ષના માર્ચ મહિનાની પ્રથમ તારીખથી પંદર તારીખ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે.
3. નાણા વિભાગના તા.૨૯.૧૦.૨૦૨૨ના ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ અને શરતો યથાવત રહેશે.