પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

Gujrat
0

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers



પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી

( 1 ) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરુઆત કયારે કરવામાં આવી ? : જુન -૨૦૧૦ 

( ૨ ) ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે - ધોરણ -૧/૨ 

( 3 ) પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે ? ૪ જૂથ 

( ૪ ) જૂથ .૧ નું નામ અને રંગ કયો છે ? નામ . શિક્ષક સમર્થીત રંગ ગુલાબી 

( ૫ ) જૂથ -૨ નું નામ અને રંગ કયો છે ? નામ- સહપાઠી જૂથ રેગ- લીલો 

( ૬ ) જૂથ .૩ નું નામ અને રંગ કયો છે ? નામ- સ્વઅધ્યયન કાર્ય જૂથ રંગ- કથ્થાઈ 

( ૭ ) જૂથ -૪ નું નામ અને રંગ કયો છે ? નામ- મૂલ્યાંકન જૂથ રંગ : વાદળી ( આસમાની ) 

( ૮ ) સહપાઠી જૂથની નિશાની કઈ છે ? -લીલા રંગનું જૂથ 

( ૯ ) સચિત્ર બાળપોથી ક્યા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે ? ધોરણ - ર ગુજરાતી

( ૧૦ ) અર્લીરીડર ક્યા જૂથનું કાર્ડ છે ? - જૂથ -૩ 

( ૧૧ ) શિક્ષક સમર્થીત જૂથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે ? એ કલ્પના સ્પષ્ટીકરણ 

( ૧૨ ) સમૂહકાર્ય -૧ મા કઈ - કઈ પ્રવૃતિઓ કરાવી શકાય છે ? અભિનય ગીત , વાર્તા , નાટ્ય કરણ 

( ૧૩ ) પ્રતા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યો છે ? ૪ ભાગમાં 1. સમૂહકાર્ચ ૧ ૨ , વ્યક્તિગત શિક્ષણ 3 , સમૂહકાર્ય .૨ ૪. રમે તેની રમત 

( ૧૪ ) રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે ? એકાગ્રતા , સમૂહ ભાવના , ખેલદિલી

ALSO READ. પ્રજ્ઞા અભિગમ બેસ્ટ ફાઈલ વાંચો અહીંયા થી CLICK HERE 

( ૧૫ ) શિક્ષક આવૃતિમાં શું - શું દર્શાવવામાં આવ્યું છે ? અધ્યયન નિષ્પતિઓ , શાળા તત્પરતા , સમૂહકાર્ય . V ર , કમ વાર અભ્યાસક્રમની સમજ અને રમે તની રમત વિશે . 

( ૧૬ ) લેડરમાં કેટલા પ્રકારના સંકેત છે ? - ૨ ( બે ) ૧ ગોળ ૨ ત્રિકોણ 

( ૧૭ ) સર્જનાત્મક પ્રવૃતિઓ કયારે કરવામાં આવે છે ? સમૂહ કાર્ય -૨ 

( ૧૮ ) સમૂહ કાર્ય . કેટલો સમય કરાવવામાં આવે છે ? ૩૦ મિનિટ 

( ૧૯ ) ગુજરાતી વિષયમાં સમૂહકાર્ય . કેટલૌ સમય કરાવવામાં આવે છે ? ૪ પ મિનિટ 

( ૨૦ ) પ્રતાગીતનું લેખન કોણે કર્યું ? પ્રકાશ પરમાર 

( ર ૧ ) પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષ કયું સાહિત્ય આપવામાં આવે છે સ્વ અધ્યયન પોથી , પ્રગતિ રજીસ્ટર

( ૨૨ ) યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંકકાર્ડની કીટ આપવામા આવે છે ? ર ( બે )



( ૨૩ ) પ્રજ્ઞામા દેનિક નોધપોથી નિભાવવામાં આવે છે ? હા 

( ર૪ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? DJ 

( ૨૫ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ મા પરિણામ પત્રકનો કોડ કયો છે ? 4 

( ર ૬ ) મૂલ્યાંકન સંદર્ભ ધોરણ -૧ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? 4 

( ૨૭ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૧ માં પરિણામ પત્રકનો કોડ કયો છે ? D %

( ૨૮ ) પ્રજ્ઞા અભિગમમા બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃતિઓનો સંગ્રહ ક્યા કરે છે ? -પ્રોફોલિયોમાં 

( ૨૯ ) શાળા તત્પરતા કાર્યક્રમ ક્યા ધોરણના બાળકો માટે છે ? ધોરણ -૧ 

( 30 ) પ્રજ્ઞા વર્ગકાર્ય દરમ્યાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે ? જૂથ -૩ / ૪ 

( ૩૧ ) પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ? ૯૦૦ રૂપિયા 

( ૩ ર ) જે યુનિટમા વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષયાધોરણ વહેચણી આયોજન કેવું હોય છે ? . ધો -૧ / ર ગુજરતી , ધો - જર ગણિત 

( ૩૩ ) બાળકની ઘરે ક્યારે સ્વ અધ્યયન પોથી આપવામા આવે છે ? શનિ રવિ 

( ૩૪ ) પ્રજ્ઞા અભિગમમાં દર ૩ ( ત્રણ ) માસે લેવાતી કસોટી કઈ છે ? સામાયિક કસોટી 

( ૩૫ ) શબ્દચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે ? . સચિત્ર બાળપોથીમાં 

( ૩૬ ) રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે ? છેલ્લી 30 મિનિટ 

( ૩૭ ) પ્રજ્ઞા કાર્યક્રમ શું છે ? અભિગમ 

( ૩૮ ) જૂથ ૪ ના બાળકો કોની મદદથી કાર્ય કરે છે ? -સ્વર્ય 

( ૩૯ ) જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃતિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે ? જૂથ .૨ 

( ૪૦ ) ગુજરાતી ધો -૧ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૨ 

( ૪૧ ) ગુજરાતી ધો -૨ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૦ 

( ૪૨ ) ગણિત ધો -૧ માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૫ 

( ૪૩ ) ગણિત ધો - ર માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૯ 

( ૪૪ ) ગુજરાતી ધો -૧ માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? - ૧૦ 

( ૪૫ ) ગુજરાતી ધો -૨ મા દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? - ૧૦ 

( ૪૬ ) ગુજરાતી વિષયમાં ધોરમા પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? - ૮ 

 ( ૪૭ ) અર્લીરીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે ? -કથ્થાઈ 

( ૪૮ ) ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિઓનો કોડ કયો છે ? GJ 

👉નોકરીની સામાન્ય શરતો જોવા અહીંયા ક્લીક કરો 


👉NIPUN BHARAT અહીંયા ક્લીક કરો 


👉GSCR - RAJAO (ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો )

( ૪૯ ) પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતિઓ ક્યારે કરાવવામાં આવે છે ? સોમ મંગળ 

( ૫૦ ) ગણિત શિક્ષકઆવૃતિમાં -રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૭ 

( ૫૧ ) ગુજરાતી શિક્ષકઆવૃતિમા “ રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૫ 

( ૫૨ ) બન્ને શિક્ષક આવૃતિમા “ રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે ? પર 

( ૫૩ ) ગુજરાતી શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૬૩ 

( ૫૪ ) ગણિત શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૫૪ 

( ૫૫ ) ગુજરાતી વિષય મા ચિત્રવાતની કુલ કેટલી પુસ્તીકાઓ આપવામા આવે છે ? - ૮ 

( ૫૬ ) ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે ? .૧૯ 

( ૫૭ ) ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય .૨ નો મુખ્ય હેતુ શું છે ? વાંચન કૌશલ્યનો વિકાસ

( ૫૮ ) પ્રજ્ઞા અભિગમમા સર્કલ ટાઈમની પ્રવૃતિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ ? .કાયમી જૂથ

IMPORTANT LINK MODYUL PRAGNA SAMJUTI ALL


👫 પ્રજ્ઞા અભિગમ સમજૂતી pdf  1 Downlod

👫 પ્રજ્ઞા અભિગમ સમજૂતી pdf 2 DOWNLOD





 ( ૫૯ ) શિક્ષક આવૃતિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું શાનું આયોજન આપેલ છે ? - સમૂહકાર્ય . ૧/૨ , પ્રત્યેક એકમ 

( ૬૦ ) સર્કલ ટાઈમની પ્રવૃતિઓ કયા વિભાગમા કરાવી શકાય ? - સમૂહકાર્ય- ૧/૨ 

( ૬૧ ) ગુજરાતી સ્વઅધ્યયનપોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો ? - સમૂહકાર્ય -૨ 

( ૬૨ ) ધો -૧ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧ થી ૧૪ કુલ -૧૪ 

( ૬૩ ) ધો -૨ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧૫ થી ૨૯ કુલ -૧૫ 

( ૬૪ ) ધો -૧ ગુજરાતી માં કુલ કેટલા એકમ આવેલા છે ? - ૧ થી ૮ કુલ -૮ 

( ૬૫ ) ધો -૨ ગુજરાતી માં કુલ કેટલા એકમે આવેલા છે ? - ૯ થી ૧૯ કુલ -૧૧ 

( ૬૬ ) ગુજરાતી વિષયનો કલર કયો છે ? પીળો 

( ૬૭ ) ગણિત વિષયનો કલર કયો છે ? વાદળી 

( ૬૮ ) વિધાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાશી શામાં નોધ કરે છે ? પ્રગતિ રજિસ્ટર 

( ૬૯ ) યુનિટ દીઠ કેટલા લેડર આપવામાં આવે છે ? ર ( બે ) . 

( ૭૦ ) યુનિટ દીઠ કેટલા જૂથચાર્ટ આપવામાં આવે છે ? કુલ -૮ ૪ ગુજરતી ૪ ગણિત


પ્રજ્ઞા અભિગમ


👉2010

👉પ્રવુતિ દ્રારા જ્ઞાન

👉પ્રજ્ઞા એટલે  બુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમાવેશ

PRAGNA ABHIGAM ETLE SHU? PRAGNA ABHIGAM NI VISHESTAO 

  •  આ અભિગમમાં બાળકો પાથરના   ના પર બેસીને શિક્ષણ મેળવે છે
  •   ના પર બેસીને શિક્ષણ મેળવે છે
  • ️ milestone પાર કરવાના હોય છે
  • તેમાં છાબડી  રાખવામાં આવી હોય છે
  • પ્રજ્ઞા માં સપ્તરંગી ( જાનીવાલીપીનારા )શિક્ષણ પ્રણાલી છે.
  • )શિક્ષણ પ્રણાલી છે.
  • ️  ધોરણ 1 માં  1થી 8
  • ધોરણ  2 માં  9 થી 18
  • ️  ધોરણ 3 માં 18 થી 27
  • ️  ધોરણ 4 માં 
  • 27 થી 34  માઈલસ્ટોન છે.
 

પ્રજ્ઞા અભિગમ મા ગ્રુપની રચના

  • ૬ ગ્રુપની રચના કરવામાં આવી છે
  • 1 શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 2. આંશિક શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 3. પીયર સપોર્ટ ગુપ
  • 4. આંશિકપીયર સપોર્ટ ગુપ
  • 5. સ્વયં શિસ્ત માં શીખી શકે તેવું ગ્રુપ
  • 6. શીખવાની રીત નું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ


GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 

રજા તથ્યો 

💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



નેશનલ એડયુકેશન પોલિસી 2020

અહીંયા ક્લીક કરો 

અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

અહીંયા ક્લીક કરો 

બાલા પ્રોજેક્ટ 

અહીંયા ક્લીક કરો 

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

અહીંયા ક્લીક કરો 

પાઠ્યપુસ્તક મંડળ 

અહીંયા ક્લીક કરો 

રાજ્ય પરીક્ષા બોર્ડ 

અહીંયા ક્લીક કરો 

પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

અહીંયા ક્લીક કરો 

પર્યાવરણ પ્રયોગ શાળા 

અહીંયા ક્લીક કરો 


👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !