વર્તમાન પ્રવાહો પ્રાથમિક શિક્ષણ ભાગ -1
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે નીચે ફોટા પર ક્લીક કરો FOLLOW ME
👉 વર્ષ 2022-2023 નું રાજ્ય કક્ષાનું ગણિત વિજ્ઞાન /પર્યાવરણ પ્રદશન ક્યાં યોજાયું ? અને તેનો મુખ્ય વિષય કયો હતો .
ધાંગધ્રા ખાતે યોજાયું જિલ્લો ( સુરેન્દ્રનગર ) તેનો મુખ્યવિષય ટેક્નોલોજી અને રમકડાં
- NCEART દિલ્લી દ્રારા ભારત માં યોજાય છે .ગુજરાત માં GCEART આયોજન કરે છે GCEARTમાં ગણિત વિજ્ઞાન ની શાખા દ્રારા જિલ્લા કક્ષાએ DIET ,તાલુકા કક્ષાએ BRC સ્કૂલ કક્ષાએ CRC આ પ્રદશન યોજાય છે .
👉 RTE ACT 2009 મુજબ ગરીબ/નબળા અને વંચિત જૂથના બાળકો ના ખાનગી શાળામાં ધોરણ 1 માં પ્રવેશ માટે પ્રવેશ ની ઉંમર અને આવક મર્યાદા કેટલી છે ?
✅(25% સીટ ) હોય છે .
✅ઉંમર = 1.6.2023 ના રોજ 6 વર્ષ થવા જોઈએ
✅RTE એક્ટ 2012 ગુજરાત સ્રરકાર નો છે .
✅RTE એક્ટ કલમ નં 3 (1) માં આ વાત કરવામાં આવી છે .
✅ કલમ નં 11 માં ગરીબ/નબળા અને વંચિત જૂથના બાળકો ની વાત કરવામાં આવી છે .
✅આવક મર્યાદા - ગ્રામ્ય વિસ્તાર , < 120000 હજાર
શહેરી વિસ્તાર =, ,150000 હજાર
👉 વિકલાંગ બાળકો ની પ્રારંભિક સ્કિનિંગ માં શિક્ષકો ને મદદ કરવા માટે NCEART દ્રારા એક APP વિકસાવવા માં આવી છે તેનું નામ શું છે ?
પ્રશસ્ત એપ NCEART
વિકલાંગ વ્યક્તિ માટે કાયદો 2016 (21) પ્રકાર ની વિકલાંગતા નક્કી કરવાંમાં આવી છે .
👉 વર્ષ 2023-24 માટે શાળા બહાર ના બાળકો માટે સર્વે કેટલી ઉંમર ના બાળકો નો સર્વે કરવાનો છે ?
2023 /24 માટે 6 થી 19 વર્ષના બાળકો નો સર્વે કરવાનો છે.
👉વર્ષ 2022- 2023 માં થયેલ ગુજરાત એચીવમેન્ટ સર્વે (GAS ) કયા નંબર નો હતો અને કયા ધોરણો નો હતો ? વિષય ?
- GAS 4 (ચાર ) નંબર નો હતો .
- ધોરણ - 4 , 6 અને 7
- વિષય - ધો . 4 - ભાષા , ગણિત , પર્યાવરણ
- વિષય - ધો . 6અને 7 - ભાષા , ગણિત , વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન
- ધોરણ 4 -45 પ્રશ્ની સમય 90 મિનિટ
- ધોરણ 6અને 7 - 60 પ્રશ્નો ,સમય 120 મિનિટ
👉 સી .એન .એસ . યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં સિંગલ નોડેલ એકાઉન્ટ તરીકે કઈ બેન્ક ની નિમણુંક કરવામાં આવી છે ? તેની DSC KEY મેળવવા કોને કામગીરી સોંપવામાં આવી ?
ICICI બેન્ક
DSC KEY મેળવવા GNFC - N CODE ને કામગીરી સોંપવામાં આવી છે .
👉 શાળા માં ધોરણવાર શેક્ષણિક અને સહ શેક્ષણિક પ્રવુતિઓમાં કોઈપણ જાત ના ભેદભાવ વગર બાળકો ને જૂથ માં વિભાજીત કરી કાર્ય કરાવવવા માટે કયો કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો .
- બાલવૃંદ કાર્યક્રમ
- NEP -2020 માં પિયર લર્નિગ ગ્રુપ -સહ પાઠી શિક્ષણ
- ધોરણ 3 થી 12 માં આ કાર્યક્રમસિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની અમલી છે .
- વર્ગ ના 4 જૂથ હોય ,શાળા ના 4 જૂથ હોય જૂથ ના નામ આપેલ હોય.
👉 શિક્ષણ વિભાગની udise આધારિત ચાઈલ્ડ ટેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS ) ના જન્મ નોંધણી ના ડેટા નો ઉપયોગ કરી કયા વર્ષ થી ધોરણ -1 માટે નામાંકન કરવામાં આવ્યું ?
વર્ષ 2019-2020 થી
👉 વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી ને ટ્રેક કરવા માટે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ સિસ્ટમ શરુ કરવાંમાં આવી છે ? તેની શરૂઆત ક્યારે થઇ ?
- વર્ષ 2018-2019 થી થઇ
- સર્વ પ્રથમ SSA દ્રારા ONLINE એટેન્ડેન્ટ્સ સિસ્ટમ SMART
- અત્યારે SWEFT CHART - SMART એટેન્ડેન્ટ્સ સિસ્ટમ , વિદ્યા સમીક્ષા કેન્દ દ્રારા
- SWEFT CHART એ એક એપ છે . જેમાં વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી અને વિધાર્થીઓ ની મધ્યાહ્નન નો સમાવેશ થાય છે .
👉 વાંચન કૌશલ્યો ને વધુ સુદ્રઢ કરવા માટે ગુજરાતી ભાષામાં કઈ વિશિષ્ટ એપ વિકસાવવા માં આવી છે ?
અર્લી રિડિંગ ARLI RIDING
👉 વિદ્યા સમીક્ષા કેન્દ ખાતે વાંચન અભિયાન માટે કયું વિશિષ્ટ ડેશબોર્ડ બનાવવવામાં આવ્યું છે ?
ઓરલ રિડીંગ ફ્લ્યુઅન્સી
👉 PAT અને SAT ની ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી કઈ એપ પર કરવામાં આવે છે ?
SWFT CHART
XAMTA
👉 રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 12 માટે સેન્ટલાઈઝ ફોર્મેટીવ (એકમ કસોટી -PAT ) ક્યારે શરુ કરવામાં આવી ?
ડિસેમ્બર 2018
👉 રાજ્ય ની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 12 માટે એકસમાન સમય પત્રક , પ્રશ્નપત્રો ,મૂલ્યાંકન પદ્ધતિ ક્યારથી દાખલ કરવાંમાં આવી ?
ઓક્ટોબર 2018
👉 ગુણોત્સવ 2.0 ની શરૂઆત કોના દ્રારા થઇ ? ક્યારથી થઇ ?
GSQAC -2018
👉 સ્કૂલ એકેડિટેશન માટે મુલ્યાંકનના ધોરણો નક્કી કરવા કઈ બેસ્ટ પ્રેક્ટિસીસ અપનાવવા માં આવી છે ?
OFSED લંડન
👉 શાળાકીય પ્રણાલીઓના સર્વ ગ્રાહી મૂલ્યાંકન માટે કયા કાર્યક્રમ ની શરૂઆત થઇ ?
ગુણોત્સવ
ગુણોત્સવ ની શરૂઆત 2009