પ્રવેશોત્સવ 2023/ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટેની તૈયારી હાથ ધરવા બાબત.

પ્રવેશોત્સવ 2023/ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટેની તૈયારી હાથ ધરવા બાબત.

Gujrat
0

 વિષય: નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિધાર્થીઓના નામાંકન માટેની તૈયારી હાથ ધરવા બાબત.


                    પ્રવેશોત્સવ 2023

રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક ૨ચત્ર તા.૦૫/૦૬/૨૦૨૩થી શરૂ થના૨ છે. આગામી શૈક્ષણિક વર્ષે પ્રવેશપાત્ર થતા હોય તથા શિક્ષણથી વંચિત ૫ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું ટ્રેકીંગ કરી અને ૧૦૦% નામાંકન, ૧૦૦% ટ્રાન્જીશન અને ડ્રોપ આઉટ થયેલ બાળકોનું પુન:સ્થાપન સુનિશ્ચિત કરવાના થાય છે. પ્રવેશપાત્ર બાળકોના ટ્રેકિંગ માટે રાજ્ય રારકારના અલગ-અલગ ચેરી/માધ્યમો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. જેમાં જન્મ નોંઘણી, આંગણવાડી, આર્થિક મોજણી સર્વે, સીકરણ ડેટાબેઝ વિગેરેનો સમાવેશ થાય છે.

Important links



👉શાળા પ્રવેશોત્સવ ફાઈલ 2023 ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો 

ઉક્ત કામગીરી સંદર્ભે આ કચેરી દ્વારા આરોગ્ય વિભાગના રસીકરણ (cMamta/Techo) ના ડેટાબેઝમાં નોંધાયેલા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર થતા હોય તેવા બાળકો ની જીલ્લા/શહે૨વા૨ યાદી રાજ્ય સ્તરેથી અલગ-અલગ તારવવામાં આવેલ છે. જે માઠિતી જીલ્લા/શહેરને આ સાથે પુરી પાડવામાં આવે છે. જેની ચકાસણી કરવા અંગેની તથા નામાંકનની તૈયારી હાથ ધરવાની થાય છે.

આ કચેરી દ્વારા પુરા પાડવામાં આવેલ (Techo) ના ડેટાબેઝ ઉપરાંત અન્ય માધ્યમો (પેચ-૧માં જણાવ્યા અનુસાર) દ્વારા પણ બાળકોનું ટ્રેકીંગ હાથ ધરવાનું રહેશે. Techo ડેટાબેઝ સિવાયના અન્ય માધ્યમો થકી મળેલા બાળકો પૈકી જે બાળકો રાજયના અન્ય વિસ્તારોમાં સ્થળાંતરીત થયેલ હોય માત્ર તેવા બાળકોની જ વિગતો પણ આ સાથે સામેલ પત્રક-૧ અનુસાર નિયત નમુનામાં રજુ કરવાની રહેશે

ઉડત કાર્યવાહી હાથ ધરવા માટે નીચે મુજબની સૂચનાઓ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશેઃ

(1)અત્રેથી મોકલેલ માહિતી ઉપરાંત બાળકોના નામાંકન અંગેની પૂર્વ તૈયારી વધુ અસરકારક બને તે માટે અને કોઇ પણ બાળક નામાંકન અને પ્રવેશથી વંચિત ન રહે તે માટે નીચેની વિગતે પણ માહિતી મેળવવાની રહેશે. • સ૨પંચશ્રી, ગામના અગ્રણી આગેવાનો, પંચાયતના સભ્યશ્રીઓ, એસ.એમ.શ્રી,ના સભ્યશ્રીઓ, યુવક મંડળ, એન.જી.ઓ., આશા વર્કર, ANM/FHW, આંગણવાડી કાર્યકર, વગેરે તમામનો સહયોગ પ્રાપ્ત કરી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ચકાસણી કરી યાદી તૈયાર કરવાની રહેશે.

* અલગ-અલગ શેરી / મહોલ્લામાં વાતા ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકો તથા જાગૃત વાલીઓના સહકારથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી શકાય.

• સ્થળાંતરીત કામદારોના બાળકોના ટ્રેડીંગ માટે ખેડુતો કે જેમના ખેતરમાં તેઓ રહેતા હોય, રોજીંદી જીવન વપરાશની વસ્તુઓની ખરીદી જે જગ્યાએથી થતી હોય તેવા દુકાન માલિકો વગેરેના સહયોગથી પણ આવા પ્રવેશપાત્ર બાળકોનું ટ્રેડીંગ કરી શકાય.

Techo ડેટાબેઝ સિવાય ના ઉપરોકત અન્ય માધ્યમો થકી મળેલા બાળકો પૈકી જે બાળકો રાજયના અન્ય વિસ્તારોમાં સ્થળાંતરીત થયેલ હોય માત્ર તેવા બાળકોની જ વિગતો આ સાથે સામેલ પત્રક-૧ અનુસાર

નિયત નમુનામાં સંબંધિત જીલ્લા/નગર દ્વારા (MS-Excel ફોર્મેટ)માં સોફ્ટ કોપીમાં તૈયાર કરી આ કચેરીને Email-plan.dpe.guj@gmail.com પર ચમય-મર્યાદામાં બિનચૂક મોકલવાની રહેશે.

(૨) આપના જીલ્લા/શહેરને પ્રવેશપાત્ર બાળકોના રાજ્ય ૨તરેથી Google sheet દ્વારા પુરા પાડવામાં આવેલ ડેટાબેઝને ડાઉનલોડ કરી આપની કક્ષાએથી આપના તાબા હેઠળના તાલુકા/વોર્ડ અને ગામ/વિસ્તાર મુજબ અલગ તારવી જે ગામ વિસ્તારનો વિધાર્થી/વિધાર્થીની જે શાળામાં પ્રવેશપાત્ર થતા હોય તે ગામ/વિરતારની શાળા સુધી માહિતી પુરી પાડવાની રહેશે. અને તેની ચકારાણી સંબંધિત શાળા કક્ષાએથી અચૂકપણે થાય તેની તકેદારી રાખવાની રહેશે. સદર માહિતીમાં નીચે પ્રમાણેનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.



આ ડેટામાંના પ્રત્યેક બાળકનું નામાંકન થાય તે જોવાની જવાબદારી આપની રહેશે. આ બાળકોની ગુગલ શીટમાં આપેલ હોર્મેટની પાછળની કોલમમાં માંગેલ માહિતી શાળાઓ પાસેથી Block MIS તથા District MIS દ્વારા એકત્ર કરી Google sheet માં અપલોડ કરવાની રહેશે. જેથી રાજ્યતરેથી સ્થળાંતરિત થયેલા બાળકોના હાલના સરનામાની માહિતીનું લિસ્ટ બનાવી. જે તે લાગુ પડતા જિલ્લા/શહેર કે જ્યાં બાળકો રથળાંતરિત થયેલ હોય, ત્યાં સમયમર્યાદામાં સદરહુ માહિતી મોકલી શકાય. આ અંગે આપે યોગ્ય, સઘન અને સતત રીવ્યુ કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવાની રહેશે.

(૩) ઉપરોક્ત તમામ કામગીરી તા.૩૦/૦૪/૨૩ પહેલા બિનચૂક પૂર્ણ કરવાની રહેશે.

પ્રાથમિક શાળા માં બદલી બાબત ની તમામ માહિતી અને ઇન્ફોરમેશન નીચે ની લિંક માં આપવામાં આવી છેઃ

દરેક લિંક માં અલગ અલગ માહિતી છેઃ આપ મુલાકાત લઇ શકો છો

માહિતી બધીજ મળી રહેશે.

બદલી અંગે ની બાબતો નીચે જોઈ શકાશે

<બદલી કેમ્પ  ઇન્ફોરમેશન>

(1) https://www.gujrateduapdet.net/2022/11/jillafer-badli-file-aras-pars-badli.html


(2)  https://www.gujrateduapdet.net/2022/11/blog-post_14.html


(3) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_75.html


(4) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_37.html


(5)  https://www.gujrateduapdet.net/2022/11/blog-post_48.html


(6)  https://www.gujrateduapdet.net/2022/11/blog-post_48.html


(7)

https://www.gujrateduapdet.net/2022/11/blog-post_4.html


(8)  https://www.gujrateduapdet.net/2022/11/blog-post.html

👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

અહીંયા બદલી બાબત ની જુદી જુદી આઠ માહિતી છે. મેં માત્ર સંકલન કરવાનો પ્રયત્ન કરેલ છેઃ











Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !