ભારતના મુખ્ય હોદ્દેદારો
april 2023
👉રાષ્ટ્રપતિ : શ્રીમતી દ્રૌપદી મુર્મુ
👉ઉપરાષ્ટ્રપતિ : શ્રી જગદીપ ધનખડ
👉વડાપ્રધાન : શ્રી નરેન્દ્ર મોદી
👉સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ : ડી.વાય. ચંદ્રચુડ
👉લોકસભાના અધ્યક્ષ : ઓમ બિરલા
👉લોકસભાના ઉપાધ્યક્ષ :
👉રાજ્યસભાના સભાપતિ : જગદીપ ઘનખડ
👉રાજ્યસભાના ઉપસભાપતિ : હરિવંશ નારાયણસિંહ
👉મુખ્ય ચૂંટણી કમિશનર ઃ રાજીવકુમાર
👉અન્ય બે ચૂંટણી કમિશનર : અનુપચંદ્ર પાંડે, આર.કે. ગુપ્તા
👉એટર્ની જનરલ : આર. વેંકટરમણી
👉સોલિસિટર જનરલ : તુષાર મહેત
👉કટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (CAG) : ગિરીશચંદ્ર મુમ્મૂ
👉કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ : સંજીવ શંકર દૂબે
👉મુખ્ય માહિતી કમિશનર ઃ યશવર્ધનકુમાર સિંહા
👉રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર : શક્તિકાન્ત દાસ
👉નીતિ આયોગના અધ્યક્ષ : નરેન્દ્ર મોદી
👉ચીફ વિજિલન્સ કમિશનર : સુરેશ એન. પટેલ
👉નીતિ આયોગના ઉપાધ્યક્ષ : સુમન કે બેરી
👉નીતિ આયોગના સીઇઓ : બી.વી.આર સુબ્રહ્મણ્યમ
👉લોકસભાના મહાસચિવ : ઉત્પલકુમાર સિંહ
👉રાજ્યસભાના મહાસચિવ : પી.સી. મોદી
👉રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : અજીત ડોભાલ
👉ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : પંકજકુમાર સિંહ
👉મુખ્ય આર્થિક સલાહકાર : વી. અનંત નાગેશ્વરન
👉યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન ઃ એમ. જગદીશકુમાર
👉AICTE ના ચેરમેન : ટી.જી. સીતારામ
👉CBSEના અધ્યક્ષ : નિધિ છિબ્બર
👉NCERTના અધ્યક્ષ : દિનેશપ્રસાદ સકલાની
👉નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC ના અધ્યક્ષ : પ્રો. ભૂષણ પટવર્ધન
👉સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ : એસ. કિશોર
👉ભાભા પરમાણુ કેન્દ્રના નિર્દેશક : ડૉ. અજીત મોહંતી
👉ઇસરોના અધ્યક્ષ : એસ. સોમનાથ
👉DRDOના અધ્યક્ષ : સમીર વી. કામત
👉22મા વિધિ આયોગના અધ્યક્ષ ઃ ઋતુરાજ અવસ્થી
👉15મા નાણા પંચના અધ્યક્ષ : એન.કે. સિંહ
👉રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ : અરુણકુમાર સિં
👉રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ : રેખા શર્મા
👉ભારતના લોકપાલ : પ્રદીપકુમાર મોહંતી
👉અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ : ઇકબાલસિંહ લાલપુર
👉OBC આયોગના અધ્યક્ષ : હંસરાજ ગંગારામ આહિર
👉ST આયોગના અધ્યક્ષ : હર્ષ ચૌહાણ
👉SC આયોગના અધ્યક્ષ : વિજય સાંપલા
👉રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ : પ્રિય કાનૂનગો
શિક્ષણ ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માં પાસ થવા માટે
નીચે શિક્ષણ ની યોજના ઓ ની સચોટ માહિતી આપવામાં આવી છે.
MOST IMPORTANT.
(2) વિદ્યા દીપ યોજના 2
(4) નિપુણ bharat FLN અને શાળા સિદ્ધિ
પ્રાથમિક શિક્ષણ નું પેઝ