Q.1. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માં જૂન-2022 થી અમલમાં આવેલ શાળા તત્પરતા મોડ્યૂલનું નામ છે ?
विद्या प्रवेश
Q.2. ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12 ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાની યોજના કઈ છે ?
રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ
Q.૩. સમગ્ર શિક્ષા અંતર્ગત બાળકોમાં જુદા જુદા રાજ્યોનીસાંસ્કૃતિક,સાહિત્યિક,ભૌગોલિક,ઐતિહાસિક વગેરે જેવી બાબતો જાણે અને સમજે તે માટે શાળાઓમાં કયો કાર્યક્રમ અમલી છે ?
એક ભારત શ્રેષ્ઠ ભારત
ગુજરાત અને છત્તીસગઢ
Q.4. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 8 ના વિદ્યાર્થીઓ નજીકની શાળાઓની પરસ્પર મુલાકાત કરી વિચારોનું આદાન પ્રદાન કરી શકે તે માટે કયો કાર્યક્રમ અમલી છે ?
Twining «આ કાર્યક્રમ 6 થી 8 માં અમલી છે.
Q.5. સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સુધારણા માટેનો કયો કાર્યક્રમ અમલી છે ?
શાળા સિદ્ધિ Shala sidhi
Q.6. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં Science Popularization Through Activities (Hub and Spoke Model) ની પ્રવૃત્તિ અર્થે કયો પ્રોજેક્ટ અમલી છે ?
LBD (લર્નિંગ બાય ડુઇંગ )≈larning by doing
[ [ આ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્રારા નક્કી કરેલ સરકરી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન ના સાધન સામગ્રી આપવામાં આવે છે. અને બીજી શાળા આ lbd શાળા ની મુલાકાત લે તે રીતે નો સરકાર નો કાર્યક્રમ છે.]]
0.7. સમગ્ર શિક્ષાની કોમ્યુનિટી મોબિલાઇજેશન શાખા અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં કયા બે દિવસોએ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે ?
26 જાન્યુઆરી
15 ઓગસ્ટ
Q.8. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોના નામાંકન આધારિત કઈ ગ્રાન્ટ આપવામાં આવે છે ? કેટલી આપવામાં આવે છે ?
સ્કૂલ કંપોજિટ ગ્રાન્ટ «શાળા સંયુક્ત ગ્રાન્ટ »
સંખ્યા આધારિત આપવામાં આવે છે.
💢. 1થી 30 = 10000. .
💢. 31 થી 100= 25000
.
💢. 1000 થી વધુ = 100000(એક લાખ )
Q.9. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6 થી 8 ના બાળકોને ગણિત અને વિજ્ઞાનમાં રુચિ વધારવા માટે કયો કાર્યક્રમ અમલી છે ?
ગણિત - વિજ્ઞાન ક્લબ
Q.10. GCERT અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ માટે કયો કાર્યક્રમ અમલી છે ?
( ઇકો એન્ડ યુથ ક્લબ ) આ gceart નો કાર્યક્રમ છે.
Q.11. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કયા બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવે છે ?
સમગ્ર શિક્ષા કચેરી દ્રારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. શાળા અંતર વધુ હોય તેવા બાળકો ને આ સુવિધા આપવામાં આવે છે.
ધોરણ 1થી 5 નું અંતર 1KM કરતાં વધારે
ધોરણ 6 થી 8 નું અંતર 3 KM કરતાં વધારે
0.12. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કયા બાળકોને એસ્કોર્ટ સુવિધા આપવામાં આવે છે ?
સમગ્ર શિક્ષા દ્રારા એસ્કોર્ટ સુવિધા બે રિતે આપવામાં આવે છે.
(1)રસ્તો નથી. પર્વત,નદી નાળા,ડુંગરાળ પ્રદેશ, કોઈ મોટા હાઇવે હોય અને બાળક ને તકલીફ હોય આવવા - જવા માં અડસન હોય તો મળે છે.
(2) દિવ્યાંગ બાળકો ને મળે છે.
0.13. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા બહારના બાળકો માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે ?
STP # સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ
આ પ્રોગ્રામ /કાર્યક્રમ 3 મહિના 12 મહિના અને 24 મહિના નો હોય છે.
શાળા કક્ષાએ smc દ્રારા બાલમિત્ર ની નિમણુંક કરી ચલાવવામાં આવે છે.
0.14. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં માઈગ્રેશન કરતા વાલીઓના બાળકો માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે?
સીઝનેબલ હોસ્ટેલ
ટેન્ટ
Q.15. G-20 અંતર્ગત ગુજરાતની ધોરણ-6 થી 12 ની શાળાઓમાં આ વર્ષે દર માસે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું હોય છે તે મુજબ માર્ચ અને એપ્રિલ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી ?
G - 20 [20 વિકાસશીલ દેશો નો સમૂહ છે ]
વસુધૈવ કુટુંમ્બક્મ થીમ
ડિસેમ્બર 2022 થી નવેમ્બર 23 સુધીમાં તેનું અધ્યક્ષ પદ 1 વર્ષ માટે ભારત પાસે છે.
શાળા માં પણ આ અંતર્ગત = પોસ્ટર નિર્માણ,નિબંધ લેખન, કિવઝ વિગેરે જેવું આયોજન કરવામાં આવે છે.
શાળા ઓ માં 6થી 8, 9 થી 10 અને 11 થી 12 ધોરણ એમ ત્રણ વિભાગ માં ચલાવવામાં આવે છે.
0.16. સમગ્ર શિક્ષા અંતર્ગત ચલાવવામાં આવતો "ઉજાસ ભણી" કાર્યક્રમ શું છે?
👉આ પ્રશ્નો ની pdf downlod કરો
Set com દ્રારા પ્રસારણ
તરુણાવસ્થા માટે છે.
શાળા ના 6 થી 12 ના બાળકો માં જાતિ ગત ફેરફાર આવતા હોય છે. તે અંગે નું શિક્ષણ આપવામાં આવતું હોય છે.
0.17. સમગ્ર શિક્ષા અંતર્ગત ચલાવવામાં આવતો "વિદ્યાજલિ" કાર્યક્રમ શું છે ?
સમયદાન અંગે નો કાર્યક્રમ છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં જે વ્યક્તિ ને સમાજ સેવા /લોક સેવા ના કામ કરવા છે.અને સરકારી સેવામા નિવૃત છે.તેઓ શાળા ના બાળકો ને તેમની આવડત,બુદ્ધિ,અનુભવ થી શિક્ષણ આપે તે કાર્યક્રમ છે.
Q.18. સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રારંભિક સ્તરે કન્યાઓનાં શિક્ષણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ કયો છે ?
NPEGEL
EDD.
શિક્ષણ માં પછાત તાલુકાઓ માં કન્યા ઓ ના પ્રારંભિક શિક્ષણ માટે
Q.19. સમગ્ર શિક્ષા અંતર્ગત "KGBV શું છે ?
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
0.20. સમગ્ર શિક્ષા અંતર્ગત ચલાવવામાં આવતો "મીના કાર્યક્રમ" શું છે ?
મીના ની દુનિયા
શિક્ષણ માં પછાત તાલુકાઓ માં કન્યા ઓ ના પ્રારંભિક શિક્ષણ માટે કન્યા ઓ વધુ જાગૃત થાય અને ભણે તે માટે
દર મંગળવાર અને શુક્રવાર. બાય સેગ પર મીના ની દુનિયા અને કન્યા શિક્ષણ અંતર્ગત નાની વાર્તા, નાટક ,ગીતો પ્રસારણ હોય છે.