જ્ઞાનસેતુ ડે સ્કૂલ
0.1-જ્ઞાનસેતુ ડે સ્કૂલ દ્વારા કયા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની યોજના છે?
સરકાર ની તેજસ્વી / હોશિયાર વિદ્યાર્થી ઓ ને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની યોજના છે.
Q.2-જ્ઞાનસેતુ ડે સ્કૂલ કઈ રીતે સ્થાપવાની સરકારની નીતિ છે?
સામાજિક ભાગીદારી દ્રારા / પ્રોજેક્ટ પાર્ટનર દ્રારા (PPP)
0.3-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં કયા પ્રકારની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ?
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ના વિધાર્થીઓ
0.4-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં કયા ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવશે ?
ધોરણ 6 થી 12
6 માં પ્રવેશ મેળવે તે ને 12 સુધી
Q.5-રાજ્યમાં આવી કેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ સ્થાપવાનું સરકારનું લક્ષ્ય છે ?
400 જેટલી
Q6 શાળામાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ?
મહત્તમ 1 શાળા માં 500 વિદ્યાર્થી ઓ
0.7-જ્ઞાનસેતુ ડે સ્કૂલની મંજૂરી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?
SPD =સ્ટેટ્સ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર
Q.8-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે વિદ્યાર્થીઓ દીઠ કેટલો ખર્ચ/ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે ?
1 વિદ્યાર્થી દીઠ 20000 (વીસ હજાર )
Q.9-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે બિલ્ડિંગ અને મેદાનના ધારાધોરણો કોણ નક્કી કરશે ?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
બિલ્ડીંગ અને મેદાન ના ધારા ધોરણો [[(ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ 1972
ગ્રાન્ટ ઈન કોડ 1964
ગુજરાત માધ્યમિક ઉચ્ચ તર માધયમિક શિક્ષણ બોર્ડ વિનિમય 1972]]
આ ત્રણ માં મેદાન અને બિલ્ડીંગ ના જે નિયમ અને ધારા ધોરણ છે.તે મુજબ નક્કી કરવા
0.10-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે પ્રોજેક્ટ પાર્ટનર્સની માર્ગદર્શિકા કોણે બહાર પાડી છે ?
સમગ્ર શિક્ષા કચેરી
0.11-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે જરૂરી તમામ કર્મચારીઓની નિમણૂક કોણ કરશે ?
પ્રોજેક્ટ પાર્ટનર કરશે - કરાર આધારિત કરશે
શિક્ષક અને અન્ય કર્મચારી ની લાયકાત ના ધારા ધોરણ સરકારી ગાઈડ લાઈન મુજબ
0.12-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે ની અમલીકરણ,મોનીટરીંગ,રિપોર્ટિંગ અને ઓડિટીંગ માટેની એજન્સી કઈ છે ?
સમગ્ર શિક્ષા કચેરી, સ્ટેટ્સ પ્રોજેક્ટ ડાયરેક્ટર ની કચેરી ગાંધીનગર
Q.13-જ્ઞાનસેતુ ડે સ્કૂલના સંચાલન માટેની ગવર્નિંગ કાઉન્સીલ કેવી રિતે છે.
અધ્યક્ષ = પ્રાથમિક શિક્ષણ સચિવ (માન.રાવ સાહેબ )
સભ્ય સચિવ = spd, સ્ટેટ્સ પ્રોજેક્ટ ડાયરેક્ટર ની કચેરી ગાંધીનગર (રતન કવર ગઢવી મેડમ (2023)
સભ્યો
નાણાં વિભાગ ના સભ્ય સચિવ
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ
પ્રાથમિક શિક્ષણ નિયામક
GCEART ના નિયામક
COS (કમિશ્નર ઓફ સ્કૂલ કચેરી ના વડા )
0.14-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટેનો અભ્યાસક્રમ કોણ નક્કી કરશે ?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
0.15-જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે મૂલ્યાંકન અને ગુણાંકન કોણ કરશે ?
3 પ્રકાર ની સંસ્થા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
GSQAC
વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK)
Q.16-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં દ્રિ શ્ભાષી માધ્યમથી કયા ધોરણોમા શિક્ષણ આપવામાં આવશે ?
ધોરણ 6 થી 12
દ્રિ ભાષી ગુજરાતી અને અંગ્રેજી
0.17-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં ધોરણ 9 થી 12 માં કયા માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે ?
0.18-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન પ્રવેશ પરીક્ષા(CET) કોના દ્વારા લેવામાં આવશે ?
રાજ્ય પરીક્ષા બોર્ડ
0.19-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં આ વર્ષે (2023)પ્રવેશ માટે કયા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે ?
27 એપ્રિલ 2023 ધોરણ 5 અને 6
0.20-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટેની કોમન પ્રવેશ પરીક્ષા(CET) ના આધારે મેરિટના આધારે કઈ કઈ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે?
જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલ (GSRS )
જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સી સ્કૂલ(gstrs)
જ્ઞાન સેતુ ડે સ્કૂલ
રક્ષા શક્તિ સ્કૂલ
મોડેલ સ્કૂલ
0.21-સ્વ નિર્ભર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કઈ. સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે ?
રક્ષા શક્તિ સ્કૂલ
મોડેલ સ્કૂલ
Q.22-જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટેનું મેરીટ કઈ રીતે બનાવવામાં આવશે ?
ALSO READ :
પ્રાથમિક શાળા માં બદલી બાબત ની તમામ માહિતી અને ઇન્ફોરમેશન નીચે ની લિંક માં આપવામાં આવી છેઃ
દરેક લિંક માં અલગ અલગ માહિતી છેઃ આપ મુલાકાત લઇ શકો છો
માહિતી બધીજ મળી રહેશે.
બદલી અંગે ની બાબતો નીચે જોઈ શકાશે
<બદલી કેમ્પ ઇન્ફોરમેશન>
(1) https://www.gujrateduapdet.net/2022/11/jillafer-badli-file-aras-pars-badli.html
(2) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_14.html
(3) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_75.html
(4) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_37.html
(5) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_48.html
(6) https://www.gujrateduapdet.net/2022/11/blog-post_48.html
(7)
https://www.gujrateduapdet.net/2022/11/blog-post_4.html
(8) https://www.gujrateduapdet.net/2022/11/blog-post.html
👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆
અહીંયા બદલી બાબત ની જુદી જુદી આઠ માહિતી છે. મેં માત્ર સંકલન કરવાનો પ્રયત્ન કરેલ છેઃ