NIPUN BHARAT
[National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy]
નિપુણ ભારત અર્થ - સમજ સાથે પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન માં નિપુણતા કેળવવાની રાષ્ટ્રીય પહેલ .
નિપુણ ભારત નું વિજન - વર્ષ 2026-2027 સુધીમાં ધોરણ 3 સુધીના બાળકો અને વધુમાં વધુ ધોરણ 5 સુધીનાં બાળકો પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન મેળવે.
FLN. [ FOUNDATIONAL LITERACY&NUMERACY]
- પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન
👉NIPUN BHARAT અને FLN અંગે NEP -2020 માં શું જોગવાઈ છે?
👉રાષ્ટ્રિયય શિક્ષણનીતિ 2020 માં જુદા જુદા પ્રકરણો અને વિભાગ છે.
વિભાગ 1 - શાળા શિક્ષણ નો છે.
વિભાગ 2/પ્રકરણ 2 ના મુદ્દા નંબર 2.2 માં 2025 સુધીમાં ભારત ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે શિક્ષા મંત્રાલય દ્રારા એક મિશન તૈયાર કરવામાં આવેલ છેઃમિશન નું નામ છેઃ «NMFLN »
આ મિશન નો ઉદેશ - ધોરણ 3 સુધીના બાળકો પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન માં અપેક્ષિત જ્ઞાન મેળવે, પરિણામ મેળવે.
👫NIPUN BHARAT અને FLN માટે રાષ્ટ્રિય કક્ષા એ જવાબદાર સંસ્થા કઈ?
શિક્ષણ મંત્રાલય (moe) મિનિસ્ટ્રી ઓફ એડયુકેશન ભારત સરકાર
👫 નિપુણ ભારત મિશન ની શરૂઆત ક્યારે અને કોના દ્રારા કરવામાં આવી?
5 જુલાઈ 2021 માં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ
(નિઃશંક )
👫 નિપુણ ભારત કેટલા ભાગો માં વિભાજીત છેઃ?
[17]
👫. નિપુણ ભારત મિશન માટે અમલીકરણ વ્યવસ્થા કેટલા અને કયા કયા સ્તર માં વિભાજીત છેઃ
5 સ્તર છે.
- શાળા (SMC/SMDC)
- બ્લોક સ્તરે
- જિલ્લા સ્તરે
- રાજ્ય સ્તરે
- રાષ્ટ્રિય સ્તરે
👫 નિપુણ ભારત અંતર્ગત કયા કયા ધોરણો નો સમાવેશ? અથવા કઈ ઉંમર ના બાળકો નો સમાવેશ થશે?
- બાલવાટિકા થી શરુ કરી ધોરણ 3 સુધીનાં બાળકો
- ઉંમર - 3 થી 9n વર્ષ ના બાળકો
👫Nipun bharat અંતર્ગત લક્ષાંકો (imp )
બાલવાટિકા = વાંચન =2થી 3 સાદા શબ્દો
- ગણન =1 થી 3 સુધીનાં અંક
ધોરણ 1 = વાંચન = 4 કરતા વધુ સાદા શબ્દો
- ગણન = 99 સુધીનું અંક જ્ઞાન,સાદા
- સરવાળા
ધોરણ 2≈ વાંચન =1 મિનિટ માં 45 થી 60 શબ્દો
- ગણન= 999 સુધીનું અંક જ્ઞાન,99
- સુધીની બાદબાકી
ધોરણ 3 = વાંચન - 1 મિનિટ માં 60 કરતા વધારે
- શબ્દો અર્થ ગ્રહણ પૂર્વક
- ગણન= 9999 સુધીનું અંક જ્ઞાન, સાદા
- ગુણાકાર
ઉપર મુજબ ના બાલવાટિકા થી ધોરણ 3 સુધીનાં લક્ષાંકો છેઃ બાળક બધુંજ અર્થ ગ્રહણ પૂર્વક સમજે
👫 NIPUN BHARAT અંતર્ગત NCEART ની ભૂમિકા
- ઈમ્પોર્ટન્ટ = ધોરણ 1 વખતે 3 માસ નો શાળા તત્પરતા કાર્યક્રમ / મોડ્યુલ તૈયાર
- 👉. હાલ «વિદ્યા પ્રવેશ »નામક મોડ્યુલ
- 👫 શિક્ષકો માટે ના તમામ મોડ્યુલ
- 👫 FLN ના મોડ્યુલ
- આ તમામ કાર્ય NCEART કરશે
👫 NIPUN BHARAT અંતર્ગત શિક્ષકો માટે કયું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું?
Nishtha (fln )
👫 #શાળા સિદ્ધિ# કાર્યક્રમ કઈ સંસ્થા દ્રારા અમલ માં છેઃ
- સમગ્ર શિક્ષા, (શિક્ષા મંત્રાલય,ભારત સરકાર )
- ગાઈડ લાઈન ( NIEPA )
- =[ તમે જયારે શાળા સિદ્ધિ મૂલ્યાંકન ઓનલાઇન કરશો ત્યારે વેબસાઈટ અને તમામ ગાઈડ લાઈન નીપા સંસ્થા દ્રારા છેઃ ]
👫 શાળા સિદ્ધિ નો મુખ્ય હેતુ શો છેઃ?
- શાળા સુધારણા માટે મૂલ્યાંકન
👫 શાળા સિદ્ધિ કઈ શાળા ઓ માં અમલ માં છે?
- સરકારી પ્રાથમિક શાળા માં તમામ
- માધ્યમિક શાળા માં તમામ
👫 IMP « શાળા સિદ્ધિ,» થી મૂલ્યાંકન કઈ રીતે થાય છે?
- 👉 ત્રણ રિતે થાય છે
- 1.સ્વમુલ્યાંકન
- 2.બાહ્ય મૂલ્યાંકન
- 3. પુરાવા આધારિત શાળા સુધારણા
👫 સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કઈ રિતે થાય છે?
- સ્વ મૂલ્યાંકન 100% શાળા ઓ માં
- બાહ્ય મૂલયાંકન ત્રીજા (3) ભાગ ની શાળા ઓ માં
👫 «શાળા સિદ્ધિ » માં પુરાવા આધારિત શાળા સુધારણા ના સ્ટેપ કેટલા?
- 10
👫 પુરાવા આધારિત શાળા સુધારણા કોણ હાથ ધરશે?
- SMC /SMDC
- શાળા ના આચાર્ય
- શિક્ષકો
- વિધાર્થીઓ
- સમુદાય ના સભ્યો
[ યાદ રાખો CRC આવતું નથી ]
👫 શાળા સિદ્ધિ સંદર્ભ બિંદુ તરીકે કેટલા ડોમેન્સ છેઃ
- 7 મુખ્ય ક્ષેત્રો
- 40 પેટા ક્ષેત્રો
👫શાળા સુધારણા નો સમય ગાળો કેટલો?
- આખુ વર્ષ / વર્ષ પૂરું થતા સતત
IMPORTANT LINKS
👉 નિપુણ ભારત જીવન શિક્ષણ અંક ભાગ 1 DOWNLOD
👉 નિપુણ ભારત ની ગૂજરાતી ગાઈડ લાઈન સમગ્ર શિક્ષા ગાંધીનગર અહીંયા ક્લીક કરો downlod
👉નિપુણ ભારત શેક્ષણીક મોડ્યુલ 1 અહીંયા ક્લીક કરો
શાળા ના પોસ્ટરો જોવા અહીંયા ક્લીક કરો
👉વર્ષ ૨૦૨૪/૨૫માં ધોરણ ૧ અને ૨ માં જે સાહિત્ય મળેલ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિડિયો.
નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - બોર્ડ બુક વિડિયો
https://youtu.be/LnxypZNyLv4?si=HfRYWpugLp8B_r7S
નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - સચિત્ર બાલપોથી
https://youtu.be/ogxhJE6zY28?si=tTjtf6SEaMQBcpJq
નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - અર્લીરીડર
https://youtu.be/JkM9HOarNm0?si=--svZqUwkxDEhfgU