PARYAVARAN PRAYOG SHALA ||પર્યાવરણ પ્રયોગશાળા

PARYAVARAN PRAYOG SHALA ||પર્યાવરણ પ્રયોગશાળા

Gujrat
0

 પર્યાવરણ પ્રયોગશાળા



    (1)પર્યાવરણ પ્રયોગશાળા શા માટે શરૂ કરવામાં આવી છે ?

    પર્યાવરણ પ્રયોગ શાળા આપણા રાષ્ટપિતા ગાંધીજી ની 150 મી જન્મદિવસ નિમિત્તે « સ્વચ્છ ભારત મિશન » અંતર્ગત પ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શરૂઆત કરાવી

    સિંગલ પ્લાસ્ટિક નામક બીજા અભિયાન /ફેઝ માં

    શાળા ના બાળકો સ્વચ્છ ભારત મિશન નો ભાગ બને તેના માટે પ્રાથમિક માધ્યમિક શાળા માં આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો.

    (2) પર્યાવરણ પ્રયોગશાળામાં વપરાતો ZBNF શબ્દ શું છે ?

    Z= ZERO 

    B = bajet 

    N=  NATURAL

    F= FARMING 


    (3) પર્યાવરણ પ્રયોગશાળાના મોનીટરીંગ માટે શું વિકસાવવામાં આવ્યું છે ?

    Aplication  (એપ્પ ) 


    (4) પર્યાવરણ પ્રયોગશાળામાં શાળા કક્ષાએ કયા કાર્યો કરવામાં આવે છે ?

    શાળા પરિસર નું નિર્માણ (પર્યાવરણ પ્રયોગ શાળા સંદર્ભ )

    કિચન ગાર્ડન બનાવવું

    ઔષધિય બાગ બનાવવા

    ટપક સિંચાઈ પદ્ધતિ

    રેઇન વૉટર હાર્વેસ્ટિંગ

    બગીચા નું નિર્માણ


    (5) પર્યાવરણ પ્રયોગશાળા માટે રાજ્ય કક્ષાએ અમલીકરણ માટેની સંસ્થા કઈ છે ?

    સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર


    (6) પર્યાવરણ પ્રયોગશાળા માટે રાજ્ય કક્ષાની કમિટીમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને સભ્ય સચિવ કોણ હોય છે ?

    6 સભ્યો હોય

    અધ્યક્ષ = સ્ટેટ્ પ્રોજેક્ટ ડાયરેક્ટર

    સભ્ય સચિવ = ss કચેરી ના spd 

    (7) પર્યાવરણ પ્રયોગશાળા માટે જિલ્લા કક્ષાની કમિટીમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને સભ્ય સચિવ કોણ હોય છે ?

    4 સભ્યો હોય છે.

    જિલ્લા કક્ષાએ એ કમિટી માં અધ્યક્ષ તરીકે DDO  સાહેબ હોય છે.
    સભ્ય સચિવ DPEO જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી હોય છે.

    (8) પર્યાવરણ પ્રયોગશાળા કઈ શાળાઓમાં અમલી છે ?

    સરકારી પ્રાથમિક માધ્યમિક શાળા ઓ માં 

    (9) પર્યાવરણ પ્રયોગશાળા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?

    15000 પંદર હજાર ગ્રાન્ટ આપવામાં આવતી

    સુધારો ≈≈≈≈≈≈

    1થી 5. નિન્મ પ્રાથમિક. 5000

    6 થી 8 ઉચ્ચ પ્રાથમિક  15000

    માધ્યમિક =     25000

    ALSO READ.




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !