Praveshotsv 2023 II 2024 ગુજરાત સરકાર

Praveshotsv 2023 II 2024 ગુજરાત સરકાર

Gujrat
0


सर्व शिक्षा अभियान सब पढ़े सब बढ़े

6 से 14 साल का हर बच्चा स्कूल आए गुणात्मक प्रारम्भिक शिक्षा पाए

स्कूल चलो अभियान से संबंधित कुछ नारे :

  •'एक-दो-तीन-चार, साक्षरता की जय जय कार

• कोई न छूटे इस बार शिक्षा है सबका अधिकार हिन्दु-मुस्लिम, सिख इसाई मिलकर के सब करें पढ़ाई • आधी रोटी खायेंगे स्कूल जरूर जायेंगे •

• अब ना करो अज्ञानता की भूल, हर बच्चे को भेजो स्कूल ● 'एक भी बच्चा छूटा, संकल्प हमारा टूटा'

• घर-घर विद्या दीप जलाओ, अपने बच्चे सभी पढ़ाओ',

• पढ़ी लिखी नारी, घर-घर की उजियारी

• पढेंगे पढ़ायेंगे, उन्नत देश बनाएंगे'

• 'अनपढ़ होना है अभिशाप, अब न रहेंगे अंगूठा छाप'

• शिक्षा से देश सजाएंगे हर बच्चे को पढ़ाएंगे'

• '21वीं सदी की यहीं पुकार, शिक्षा है सबका अधिकार

 • हर घर में चिराग जलेगा, हर बच्चा स्कूल चलेगा

 • लड़का-लड़की एक समान, यही संकल्प, यही अभियान'



• 'मम्मी पापा हमें पढ़ाओ, स्कूल में चलकर नाम लिखाओ

• हर घर में एक दीप जलेगा, हर बच्चा स्कूल चलेगा

• हम भी स्कूल जाएंगे, पापा का मान बढ़ाएंगे

• दीप से दीप जलाएंगे, साक्षर देश बनाएंगे

• 'मिड डे मील हम खाएंगे, स्कूल में पढ़ने जाएंगे

👉All ઇન્ફોર્મેશન 

BALAK NE SHALA MA DAKHAL KARVANO BLANK NAMUNO | VALID FORM PDF DOWNLOAD


IMPORTANT LINK

Downlod

👉✌New પ્રવેશોત્સવ એનકરીગ ફાઈલ


1. બેટી બચાવો વક્તવ્ય. Downlod

2. વિવિધ વક્તવ્ય. 1.  Downlod

3 વિવિધ વક્તવ્ય. 2 downlod

4. કન્યા કેળવણી  સૂત્રો   downlod

5. કાર્યક્રમ ની રૂપરેખા  downlod



👉READ MORE મોંઘવારી ના અત્યાર સુધી ના કોષ્ટક સાચવી લો 

👉કન્યા કેળવણીનાં સૂત્રો

👉કન્યા કેળવણીનાં સૂત્રો

👉ભણેલી દીકરી બે પેઢી તારે.

👉કન્યા છે જગતનું સન્માન, કન્યાને ઘો પૂરાં સન્માન. કન્યા માત્રને આપીએ જ્ઞાન, સમાજની એ સાચી શાન.

👉દીકરી વ્હાલનો દરિયો.

👉બેટી બચાવો, બેટી વધાવો, બેટી ભણાવો.

👉કન્યા કેળવણી, સમાજની સાચી કેળવણી

👉કન્યા કેળવણી રથયાત્રા, શિક્ષણની જીવનયાત્રા. દીકરીને હોંશે ભણાવો, નારી માત્રને નિરક્ષર ન રાખો.

👉શિક્ષણ કેરો સહુને છે અધિકાર, દીકરીના ભણતર વિના અંધકાર.

👉દીકરી મારી લાડકવાયી, ભણશે રૂડી પેર,

👉ઉગારવા બે કુટુંબને, ઉપાય છે આ સહેલ. ગામે—ગામ એક જ વાત, દીકરી–દીકરો એક સમાન, શિક્ષિત નારી વિકાસનો આધાર. 

👉દીવે દીવો પ્રગટાવો, કન્યાને ભણાવો.

👉ગામની બાળાઓને ભણાવીએ, ગામનું ગૌરવ વધારીએ.

👉દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો.

👉દીકરીને નથી સમજયા આપણ, માટે કહીએ છીએ પારકી થાપણ. 

👉દીકરી રૂડી સાચી મૂડી. → ગોળ વિના મોળો કંસાર, દીકરી વિના સૂનો સંસારાવઃ

👉દીકરી દી' ઉજાળે, દીકરી દા'ડા વાળે.

👉સૌથી મોટું દાન, કન્યાને આપો શિક્ષણ દાન.

👉આપણા સૌનો એક જ નારો, કન્યાને શાળામાં દાખલ કરો.

👉દીકરો દીકરી એક સમાન, ભણીને બન્ને મહાન.

👉દીકરી એ સમાજની આંખ અને રાષ્ટ્રની પાંખ.

👉અમારે સહાનુભૂતિ નહિ, સ્વીકૃતિ જોઈએ.

👉નારી તું નારાયણી.

👉જયાં સુધી નહીં નારી સન્માન, ત્યાં સુધી નહીં સંસ્કૃતિ ઉત્થાન.

BALAK NE SHALA MA DAKHAL KARVANO BLANK NAMUNO | VALID FORM PDF DOWNLOAD








મીડ ડે મિલ લોગો

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !