««સરસ્વતી સાધના યોજના»»
👫સરસ્વતી સાધના યોજના શું છે ?
👫 સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને શું આપવામાં આવે છે ?
👫 સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને સહાય માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
👫યોજના હેઠળ કન્યાઓને કેટલા અંતરથી અવરજવર માટે સહાય આપવામાં આવે છે ?
👫આ યોજનાઓ કઈ કચેરીઓ દ્વારા ચલાવવામાં આવે છે ?
👉સરસ્વતી સાધના યોજના શું છે ?
સરસ્વતી સાધના યોજના એ સાયકલ ભેટ યોજના છે (ધોરણ 9)
સરસ્વતી સાધના યોજના નો મુખ્ય ઉદ્દેશ માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક સ્તરે 14 થી 18 વર્ષની વય જૂથમાં કન્યાઓની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે. જેના કારણે શિક્ષણનું સ્તર વધશે. આ યોજના સમાજના વંચિત વર્ગમાંથી છોકરીઓના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો કરશે. આ પછી આ વર્ગમાં છોકરીઓને પણ સન્માન મળે.
👉સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને શું આપવામાં આવે છે ?
સાયકલ
👉સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને સહાય માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ ≤ 120000≥ અંકે એક લાખ વીસ હજાર
શહેરી વિસ્તાર માટે ≤150000≥ અંકે એક લાખ પચાસ હજાર
જાતિ /જ્ઞાતિ ( sc st sebc અને evs ને આ યોજના લાગુ પડે છે.
👉યોજના હેઠળ કન્યાઓને કેટલા અંતરથી અવરજવર માટે સહાય આપવામાં આવે છે ?
3 કિલોમીટર ગ્રામ્ય અને 2.5 કિલોમીટર શહેરી વિસ્તાર ( જૂની યોજના માં અંતર ની મર્યાદા હતી )
અત્યારે આવી કોઈ મર્યાદા કે અંતર નો બાધ નથી.
અત્યારે આવી કોઈ મર્યાદા કે અંતર નો બાધ નથી.
👉આ યોજનાઓ કઈ કચેરીઓ દ્વારા ચલાવવામાં આવે છે ?
આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા ચલાવવામાં આવે છેઃ
[DIGITAL PORTAL પર ઓનલાઇન અરજી થાય છેઃ. શાળા ના આચાર્ય આ અરજી ઓનલાઇન કરતા હોય છેઃ ]
વિશેષ માહિતી 📢. આ માહિતી જૂની છેઃ
સરસ્વતી સાધના સાઇકલ યોજના નો લાભ ક્યાથી મળે?
· નીચે આપેલા સરકારી સ્થળ પર અરજી કરવાથી લાભ મળે.
1. નાયબ નિયામક,અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી-શહેરી વિસ્તાર માટે
2. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત-ગ્રામ્ય વિસ્તાર માટે
3. સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ( સબંધિત તાલુકામાં )
ઉપર મુજબના સ્થળ પર અરજી કરી શકાશે.
આ યોજનામાં કેટલો લાભ મળે?
આ યોજનામાં કન્યાઓને સાઇકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
a આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં પુરાવાઓ જોઈએ.?
નીચે મુજબના પુરાવાઓ જોઈએ.
1. આવકનો દાખલો
2. જાતિનો દાખલો
3. સ્કૂલની ફી ભર્યાની પહોચ અથવા
4. 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેવો પુરાવો
શિક્ષણ ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માં પાસ થવા માટે
નીચે શિક્ષણ ની યોજના ઓ ની સચોટ માહિતી આપવામાં આવી છે.
MOST IMPORTANT.
(1). વિદ્યા દીપ યોજના
(2) વિદ્યા દીપ યોજના 2
(4) નિપુણ bharat FLN અને શાળા સિદ્ધિ
પ્રાથમિક શિક્ષણ નું પેઝ