👉વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વિશે નીચેના પ્રશ્નો દ્રારા સમજીયે
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શું છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ? »
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વિસ્તારોમાં અમલી છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા ધોરણમાં બોન્ડ આપવામાં આવે છે ? »
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ બોન્ડ તરીકે કેટલી રકમ મૂકવામાં આવે છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કયા બોન્ડ આપવામાં આવે છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ રકમ ક્યારે ચૂકવવામાં આવે છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?»
«વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું નવું નામ શું છે ?»
મળે છે ?
👫અમારા« શિક્ષણ પથ »ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાં પ્રાથમિક શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નું સાહિત્ય ઉપલબ્ધ થશે
👉 વિદ્યા લક્ષ્મી બોન્ડ નર્મદા નિગમ ના પેહલા 1000 ના આપવામાં આવતા હતા ત્યારબાદ રક્મ 2000 ની કરવામાં આવી 📴
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શું છે ?
કન્યાઓ ના શિક્ષણ ઉત્તેજન આપવા માટે બોન્ડ તરીકે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સહાય આપવામાં આવે છેઃ. કન્યાઓ શિક્ષણ પૂર્ણ કરે ત્યારે સહાય આપવામાં આવે છે.
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના ની શરુઆત 2002- 2003માં થઇ.
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વિસ્તારોમાં અમલી છે ?
જ્યાં 35% કરતા ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામડામાં /તે વિસ્તાર માટે અમલી
અત્યારે
જ્યાં 50% કરતા ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામડામાં /હોય તે વિસ્તાર માટે અમલી તે વિસ્તાર ની બાલિકા ને વિદ્યા લક્ષ્મી બોન્ડ મળે છેઃ
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા ધોરણમાં બોન્ડ આપવામાં આવે છે?
ધોરણ 1 માં પ્રવેશ પામતી બાલિકા ઓ ને
ધોરણ 9 માં પ્રવેશ પામતી બાલિકા ઓ ને
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ બોન્ડ તરીકે કેટલી રકમ મૂકવામાં આવે છે?
અંકે રૂપિયા 2000 ના વ્યાજ સહીત ની રક્મ ચૂકવવા માં આવે છે. ≈ ધોરણ 1 માં મુકેલ રક્મ ની વ્યાજ સહીત ની રક્મ
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કયા બોન્ડ આપવામાં આવે છે ?»
નર્મદા નિગમ ના શ્રી નિધિ બોન્ડ આપવામાં આવે છે.
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ રકમ ક્યારે ચૂકવવામાં આવે છે ?
ધોરણ 8 પાસ કરે ત્યારે (શરૂઆત માં ધોરણ 7)
ધોરણ 10 પાસ કરે ત્યારે આ રક્મ ચૂકવવા માં આવે છે.
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?
પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી દ્રારા
√વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું નવું નામ શું છે ?
વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના બંધ 📴કરવામાં આવેલ છે.
અને નવીન યોજના સરકાર ની " વહાલી દીકરી યોજના "છે.
અમારા all in one મટીરીયલ માટે
તમે શું વાંચવા માંગો છો?
વિદ્યા દીપ યોજના
બીજા અનેક વિષય જે વાંચવા લાયક છેઃ જે નીચે મુકેલ છેઃ
👉ગુજરાત ના સરોવર read and watch
👉ગુજરાત ના દરિયા કિનારો
👉ગુજરાત ના રેકર્ડ
👉 ગુજરાત મેળા અહીંયા થી જુવો
આવા અનેક વિષય વાંચવા મળશે.
💢પ્રાથમિક શિક્ષણ નું પેઝ અહીંયા ક્લીક કરો 💢