ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)

ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)

Gujrat
0

 મૂળભૂત અધિકારો

ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)



1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)

2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)

3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)

6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)

👫સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18)​​

અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર

અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા

અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા

અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ

અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )

👫સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)

અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.

જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).

સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).

ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.

ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.

વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.

ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.

અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.

અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.

અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર

અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.

👫શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ

બાળ મજૂરી પર પ્રતિબંધ

👫ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા

ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા

ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ

ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા



👫સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)

લઘુમતીઓના હિતોનું રક્ષણ

લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર

👫બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)

બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)

પરમાદેશ

પ્રતિષેધ

ઉત્પ્રેષણ

અધિકાર પૃચ્છા

👉PDF 

ALSO READ :ગુજરાત ના સરોવર



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !