ભારતના બંધારણની વિશેષતાઓ-

ભારતના બંધારણની વિશેષતાઓ-

Gujrat
0

 ભારતના બંધારણની વિશેષતાઓ-



* ભારતનું બંધારણ લખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.

* ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.

* બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.

* પરિવર્તનશીલ બંધારણ છે.

* સંઘાત્મક શાસન પ્રણાલિ છે.

* બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.

* પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.

* સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.

* ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.

* દ્વિગૃહી ધારાસભા છે.

* એકજ નાગરિકતાની જોગવાઇ છે.

* સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.

* ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.

* બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.

Question Text

Question 1 :

ભારત ના સંવિધાન માં સમવર્તી યાદી ક્યાં દેશ માંથી લેવામાં આવી ?ઓસ્ટ્રેલિયા

Question 2 :

ભારત ના સંવિધાન માં બંધારણીય સુધારા ક્યાં દેશ માંથી લેવામાં આવી ?દક્ષિણ આફ્રિકા

Question 3 :

ભારત ના સંવિધાન માં મૂળભૂત ફરજો ક્યાં દેશ માંથી લેવામાં આવી ?રશિયા

Question 4 :

ભારત ના સંવિધાન માં સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીશ પર મહાભિયોગ ક્યાં દેશ માંથી લેવામાં આવી ?સંયુક્ત રાજ્ય અમેરીકા 

Question 5:

ભારત ના સંવિધાન માં સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીશ ને હટાવવા ની પ્રકિિયા ક્યાં દેશ માંથી લેવામાં આવી ?સંયુક્ત રાજ્ય અમેરીકા 

Question 7 :

ભારત ના સંવિધાન માં  રાજ્યયપાલ ની નિમણૂક ક્યાં દેશ માંથી લેવામાં આવી ? કેેેેનેડા

Question 8 :

ભારત ના સંવિધાન માં વેેેપા વાણિજ્ય ની સ્વવતંત્રતા ક્યાં દેશ માંથી લેવામાં આવી ? ઓસ્ટ્રેલિયા

Question 9 :

ભારત ના સંવિધાન માં રાજયસભા ના સભ્યો ની ચુુુંટણી કયાં દેશ માંથી લેવામાં આવી ? દક્ષિણ આફ્રિકા

Question 10 :

ભારત ના સંવિધાન માં એકલ નાગરિકત્વ ક્યાં દેશ માંથી લેવામાં આવી ?

👉PDF 

ALSO READ :ગુજરાત ના સરોવર



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !