બંધારણ અનુચ્છેદII ભાગ

બંધારણ અનુચ્છેદII ભાગ

Gujrat
0

 ભાગ-ભાગ વિષય -અનુચ્છેદ

ભાગ ૧ સંઘ અને તેના પ્રદેશ અનુચ્છેદ ૧-૪

ભાગ ૨ નાગરિકતા અનુચ્છેદ ૫-૧૧

ભાગ ૩ મૂળભૂત અધિકારો અનુચ્છેદ ૧૨-૩૫

ભાગ ૪ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુચ્છેદ ૩૬-૫૧

ભાગ ૪-એ મૂળભૂત કર્તવ્ય અનુચ્છેદ ૫૧ એ

ભાગ ૫ સંઘ (યુનિયન) અનુચ્છેદ ૫૨-૧૫૧

ભાગ ૬ રાજ્ય અનુચ્છેદ ૧૫૨-૨૩૭

ભાગ ૭ પ્રથમ સૂચિના ભાગ ખ ના રાજ્યો અનુચ્છેદ ૨૩૮

ભાગ ૮ કેન્દ્રશાસિત પ્રદેશો અનુચ્છેદ ૨૩૯-૨૪૨

ભાગ ૯ પંચાયતો અનુચ્છેદ ૨૪૩ ( ક થી ણ સુધી)

ભાગ ૯-એ નગરપાલિકાઓ

અનુચ્છેદ ૨૪૩ ( ત થી છ સુધી)

ભાગ ૯-બી સહકારી મંડળીઓ અનુચ્છેદ ૨૪

ભાગ ૧૦ અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર અનુચ્છેદ ૨૪૪-૨૪૪ એ

ભાગ ૧૧ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંબંધ અનુચ્છેદ ૨૪૫-૨૬૩

ભાગ ૧૨ નાણા, સંપત્તિ, અને વાદ-વિવાદ અનુચ્છેદ ૨૬૪-૩૦૦

ભાગ ૧૩ ભારતના પ્રદેશમાં વેપાર અને વાણિજ્ય અનુચ્છેદ ૩૦૧-૩૦૭

ભાગ ૧૪ કેન્દ્ર તથા રાજ્યો હસ્તક સેવાઓ અનુચ્છેદ ૩૦૮-૩૨૩

ભાગ ૧૪-એ ટ્રિબ્યુનલ્સ અનુચ્છેદ

ભાગ ૧૫ ચૂંટણી (નિર્વાચન) અનુચ્છેદ ૩૨૪-૩૨૯

ભાગ ૧૬ ચોક્કસ વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓ અનુચ્છેદ ૩૩૦-૩૪૨

ભાગ ૧૭ ભાષાઓ અનુચ્છેદ ૩૪૩-૩૫૧

ભાગ ૧૮ કટોકટીની જોગવાઈઓ અનુચ્છેદ ૩૫૨-૩૬૦

ભાગ ૧૯ પરચૂરણ અનુચ્છેદ ૩૬૧-૩૬૭

ભાગ ૨૦ બંધારણ સંશોધન અનુચ્છેદ ૩૬૮

ભાગ ૨૧ કામચલાઉ, સંક્રમણકાલીન અને ખાસ જોગવાઈઓ અનુચ્છેદ ૩૬૯-૩૯૨

PDF. માટે અહીંયા CLIK કરો



ભાગ ૨૨ સંક્ષિપ્ત નામ, પ્રારંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને પુનરાવર્તનો અનુચ્છેદ ૩૯૩-૩૯૫

અનુસૂચિ-ફેરફાર કરો-અનુસૂચિ વિષય

પ્રથમ અનુસૂચિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન

દ્વિતીય અનુસૂચિ પગાર અને ભથ્થા

ભાગ-ક રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સંબંધિત ઉપબંધ

ભાગ-ખ રદ્દ

ભાગ-ગ લોકસભા તથા વિધાનસભાઓના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, રાજ્યસભા તથા વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિના વેતન-ભથ્થા

ભાગ-ઘ ઉચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશો સંબંધિત ઉપબંધ

ભાગ-ઙ ભારતના નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક સંબંધિત ઉપબંધ

તૃતીય અનુસૂચિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભાના મંત્રીઓ, ન્યાયાધીશો વગેરેના શપથનુ પ્રારૂપ

ચોથી અનુસૂચિ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દીઠ રાજ્ય સભા (સંસદના ઉપલા ગૃહ) માં બેઠકોની ફાળવણી

પાંચમી અનુસૂચિ અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિઓના પ્રશાઅસન અને નિયંત્રણ સંબંધિત ઉપબંધ.

છઠ્ઠી અનુસૂચિ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોના વહીવટ(પ્રશાસન) સંબંધિત ઉપબંધ

સાતમી અનુસૂચિ સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સહવર્તી સૂચિ

આઠમી અનુસૂચિ અધિકૃત ભાષાઓ

નવમી અનુસૂચિ ચોક્કસ કાયદાઓ અને નિયમો

દસમી અનુસૂચિ સંસદસભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો માટે "પક્ષપલટા વિરોધી" જોગવાઈઓ

અગિયારમી અનુસૂચિ પંચાયતી રાજ (ગ્રામીણ સ્થાનિક સરકાર) - શક્તિઓ, અધિકાર અને ફરજો

બારમી અનુસૂચિ નગરપાલિકાઓ (શહેરી સ્થાનિક સરકાર) - શક્તિઓ, અધિકાર અને ફરજો

ALSO READ :ગુજરાત ના સરોવર




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !