ચંદ્રયાન 3 અગત્યના પ્રશ્ની Candrayaan 3 important question news fact news

ચંદ્રયાન 3 અગત્યના પ્રશ્ની Candrayaan 3 important question news fact news

Gujrat
0

ચંદ્રયાન  3 અગત્યના પ્રશ્ની Candrayaan 3  important question news fact news



    👉ચંદ્રયાન-૩ માટેના મુખ્ય રોકેટ એન્જિનનું નામ શું છે?

    [A] CE-23 ક્રાયોજેનિક એન્જિન

    [B] CE-20 ક્રાયોજેનિક એન્જિન

    [C] CE-03 ક્રાયોજેનિક એન્જિન

    [D] CE-45 ક્રાયોજેનિક એન્જિન

    👉ચંદ્રયાન-૩ કયા રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યું હતું??

    [A] PSLV9

     [B] SSLV7 

    [C] LVM3 - M4 J

    [D] GSLV5

    👉 ચંદ્રયાન ૩ મિશન કોણે લોન્ચ કર્યું છે?

    [A] JAXA (જાપાન)

    [B] CE-20 ક્રાયોજેનિક એન્જિન 

    [C] નાસા (યુએસએ)

    [B] ISRO (ભારત) 

    [D] CNSA (ચીન)


    👉મિશન ચંદ્રયાન ૩ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું ?

    [A] 14 જુલાઈ 2023

    [C]15 જુલાઈ 2023

    [B] 25 જુલાઈ 2023

     [D] 11 જુલાઈ 2023

    👉 ચંદ્રયાન-૩ને કયાં લેન્ડ કરવાનું છે ? 

    [A] ઉત્તરે ધ્રુવ 

    [B] દક્ષિણે ધ્રુવ

    [C] દક્ષિણે પશ્ચિમ

     [D] દક્ષિણે પૂર્વ

    👉 મિશન ચંદ્રયાન ૩ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું ?
     
    [A] ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (બેંગલુરુ)

     [B] વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (તિરુવનંતપુરમ) 

    [C] સતીશ ધવન સ્પેસ સેન્ટર (શ્રી હરિકોટા) 

    [D] એક પણ નહીં


    👉ISRO દ્વારા નિર્ધારિત ચંદ્રયાન-૩ મિશનના મુખ્ય ઉદ્દેશો શું છે?

    [A] ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ કરવું 

    [B] ચંદ્ર પર રોવરની ક્ષમતાઓ દર્શાવો 

    [C] વૈજ્ઞાનિક અવલોકનો કરો 

    [D] બધા યોગ્ય

    👉મિશન ચંદ્રયાન ૩ ચંદ્ર પર ભારતનું કયું મિશન થશે? 

    [A] પ્રથમ

    [B] બીજું 

    [C]  ત્રીજું 

     [D] ચોથું 

    👉મિશન ચંદ્રયાન ૩ ની થીમ શું રહેલી છે ?

     [A] Science of the Moon) 

    [B] Science ધ [D]India

    [C] Moon is very near and Moon

     [D] Towards Moon Orbit

     👉મિશન ચંદ્રયાન ૩ ના લેન્ડરનું નામ શું છે ?
     
    [A] વિક્રમ

    [B] આદિત્ય

    [D] બાહુબલી

    👉 મિશન ચંદ્રયાન 3 ના રોવરનું નામ શું છે?

    [A] વિક્રમ

    [B] પ્રજ્ઞાન

    [C] બાહુબલી 

    [D] આદિત્ય

    👉ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ૩ ના સફળ ઉતરાણ પછી, ભારત કયા દેશમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર કેટલામો દેશ બનશે ?

    [A] પ્રથમ 

    [C] બીજો

    [B] ત્રીજો

    [D] ચોથો

    👉ચંદ્રયાન-1મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 

    [A]15 ઓગસ્ટ 2010 

    [B] 18 જૂન 2005

    [C]22 ઓક્ટોબર 2008 

    [D] 17 જાન્યુઆરી 2009

    👉 ચંદ્રયાન-2 મિશન કયારે લોન્ચ કરવામાં આવ્યું હતું?


     [A] 2022

    [B] 2019 

    [C] 2020 

     [D] 2018

    👉 ISRO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? 

    [A] એસ સોમનાથ 

     [B] અમિત શાહ 

    [C] કે સિવાન

    [D] એસ જયશંકર


    ચંદ્રયાન  અગત્ય ની માહિતી 

     
    ચંદ્રયાન-૩: ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન


    ચંદ્રયાન-૩ના લેન્ડર-રોવર સાથે ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા સંપર્ક સાધશે. તેમની પાસેથી મળેલી જાણકારી ઓર્બિટર કે સીધા લેન્ડર દ્વારા ઈસરોનું ડીપ સ્પેસ નેટવર્ક રિસીવ કરશે

    લૉન્ચ તારીખ

     વ્હિકલ LVM 3 - M4

     14 July, 2023

    👉કુલ ખર્ચ 615 કરોડ

    👉લોન્ચ સાઇટ SDSC

    👉સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, આંધ્ર પ્રદેશ

    👉વજન | 3,900 kg

    મેન્યુફેક્ચર

    ♦ ISRO:Indian Space Research Organisation ♦ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સ્થાપના:15 ઓગસ્ટ 1969


    ઉપકરણો

    ઉતરાણ એકમ

    ચંદ્રતલ થર્મોફિઝિકલ પ્રયોગો (ChaSTE) અંતર્ગત ઉષ્માવહન અને ચંદ્રતલના તાપમાન.
    ઉતરાણની જગ્યાની આસપાસ ચંદ્રતલ નીચે કંપનની સક્રિયતા તપાસ.
    લેન્મ્યુર તપાસ (Langmuir Probe) (LP) સાધન દ્વારા પ્રવાહિત ઘનત્વ અને તેના ચલનનો અભ્યાસ.


    રોવર

    આલ્ફા કણ ક્ષ-કિરણ સ્પેક્ટ્રોમીટર (APXS) દ્વારા ચંદ્રતલનું રાસાયણિક બંધારણ અને ખનીજકીય બંધારણનો અભ્યાસ.
    લેસર પ્રેરિત અંતઃપતન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ચંદ્રતલનું તેમજ ઉતરાણની જગ્યાની આસપાસના ખડકોનું પરમાણુ તત્વકીય બંધારણ (Mg, Al, Si, K, Ca, Ti, Fe ઇત્યાદિ) તપાસશે.
    પરિભ્રમણીક એકમ

    સ્પેક્ટ્રો પોલરીમેટ્રી હેબિટેબલ પ્લાનેટ અર્થ (Spectro-polarimetry of Habitable Planet Earth) (SHAPE) દ્વારા છાયા વિઘટન પદ્ધતિથી ચંદ્રમા પરથી અધોરક્ત(NIR) તરંગલંબાઈ વિસ્તારમાં (1-1.7 μm) પૃથ્વીનું ધ્રુવમિતિય માપાંકન કરવામાં આવશે.

    ચંદ્રયાન-૩ (audio speaker iconઉચ્ચારણ (મદદ·માહિતી)) ભારતનું ઇસરો દ્વારા સંચાલિત ચંદ્રયાન કાર્યક્રમ અંતર્ગત ચંદ્રમા પર સંશોધનના અભિયાનનું ત્રીજું સોપાન છે ચંદ્રયાન-૨ની જેમ જ આ અભિયાનમાં પણ વિક્રમ નામનું ઉતરાણ એકમ અને પ્રજ્ઞાન નામનું રોવર સામેલ છે. તેનું સ્થાનાંતર એકમ (propulsion module) પરિભ્રમણીક એકમની ભૂમિકા ભજવશે. સ્થાનાંતર એકમ ઉતરાણ એકમ અને રોવર બન્નેને જ્યાં સુંધી ચંદ્રની કક્ષામાં 100-kilometre (62 mi) સુધી ન પહોંચાય ત્યાં સુધી તેમનું વહન કરે છે.

    ચંદ્રયાન-૨ને ચંદ્રમા પર ઉતરવાની છેલ્લી ક્ષણોમાં માર્ગદર્શક સોફ્ટવેરમાં આવેલી ક્ષતિને કારણે ચંદ્રયાન-૨નું ઉતરાણ એકમ તુટી પડયા બાદ એવાં જ બીજા અભિયાનની પ્રસ્તાવના મૂકવામાં આવી.

    ચંદ્રયાન-૩ને ૧૪ જુલાઈના રોજ ભારતીય પ્રમાણિત સમય પ્રમાણે બપોરે ૦૨:૩૫ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું.[૧૧] ઉતરાણ એકમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશ પર ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજના ૬:૦૪ વાગે ઉતર્યું. રોવરનું પાવર્ડ ઉતરાણ ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૪૪ વાગે શરુ થયું અને રોવરનો ચંદ્રતલ (ચંદ્રની સપાટી)ને સ્પર્શ ૦૬:૦૪ વાગે થયો.

    કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 













    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !