NATIONAL EDUCATION POLICY-2020 અંતર્ગત મહત્વના પ્રશ્નો
શિક્ષણ ના અગત્ય ના સમાચાર
બે બોર્ડ પરીક્ષાઓ સિવાય NCFથી શું બદલાશે? શાળાના શિક્ષણમાં કેટલો બદલાવ આવશે, સમજો વિગતવાર
આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF-2023) શરૂ કર્યું
સમાચાર માટે નીચે ક્લીક કરો
(1) NEP 2020 ફુલ ફોર્મ જણાવો?
NATIONAL EDUCATION POLICY-2020
(2) નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ કોના અધ્યક્ષસ્થાને રચાઇ?
જ. ડૉ.કે.કસ્તુરીરંગન
(3) NEP 2020 કેંદ્રીય કેબીનેટ બેઠકમાં કઇ તારીખે પ્રસિધ્ધ થઇ ?
જ.૨૯ જુલાઇ ૨૦૨૦
( 4) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ શાળા શિક્ષણનું માળખું શું છે ?
જ. ૫ +૩+૩+૪
(5) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં દર્શાવવામાં આવેલ SDG4 નું ફુલ ફોર્મ જણાવો?
SUSTAINABLE DEVELOPMENT GOAL-4
(6) PISA નુ ફુલ ફોર્મ જણાવો ?
PROGRAMME FOR INTERNATIONAL STUDENT ASSESSMENT
( 7) NEP – 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પુર્વ પ્રાથમિકથી લઇ માધ્યમિક સુધી ૧૦૦ % શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ?
૨૦૩૦
(8) નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ એ પહેલાં કયા વર્ષમાં શિક્ષણ નીતિ અમલી હતી ?
૧૯૮૬
(9) કેટલાં વર્ષ પછી નવી શિક્ષણ નીતિમાં બદલાવ કરી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અમલી બની?
૩૪ વર્ષ
(10) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને કુલ કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે ?
૪ વિભાગ
( 11) NEP – 2020 ના કુલ ચાર વિભાગ પૈકી પ્રથમ વિભાગનું નામ જણાવો ?
શાળા શિક્ષણ
(12) NEP – 2020 ના કુલ ચાર વિભાગ પૈકી બીજા વિભાગનું નામ જણાવો ?
ઉચ્ચ શિક્ષણ
( 13) NEP – 2020 ના કુલ ચાર વિભાગ પૈકી ત્રીજા વિભાગનું નામ જણાવો ?
અન્ય કેન્દ્રવતી શિક્ષણ ક્ષેત્રો
(14) NEP – 2020 ના કુલ ચાર વિભાગ પૈકી ચોથા વિભાગનું નામ જણાવો ?
અમલીકરણ વ્યુહરચના
(15) NEP – 2020 અનુસાર કોણ વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટેના માપદંડ અને માર્ગદર્શિકા નક્કી કરશે ?
PARAKH
(16) NEP – 2020 અનુસંધાને રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા(SCF) સંલગ્ન પોઝિશન પેપર તૈયાર કરવાની કામગીરી કોણ કરે છે ?
GCERT
(17) ધોરણ ૬ થી ૮ માં ૧૦ દિવસના દફતર વગરના તાસની ભલામણ ક્યા દસ્તાવેજમાં કરવામાં આવી ?
NEP – 2020
(18) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં પ્રિ-વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સુચવાયું છે ?
ધોરણ ૬ થી ૮
(19) RTE ACT FULL FORM ?
RIGHT OF CHILDREN TO FREE & COMPULSURY EDUCATION ACT -2009
(20) NITI AYOG FULL FORM ?
NATIONAL INSTITUTE OF TRANSFORMIG INDIA
(21) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ એ કઇ વયજુથના બાળકોને આવરી લીધેલ છે ?
૩ થી૧૮ વર્ષના
( 22) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો આધારભૂત તબક્કો કયો છે ?
૩ થી ૬ વર્ષ
(23) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ શાળા શિક્ષણનું પ્રથમ માળખું ૫ વર્ષ કય નામે ઓળખાય છે ?
પુર્વ પ્રાથમિક શિક્ષણ
કેળવણી નિરીક્ષક મટીરીયલ
નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે
(24) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ પુર્વ પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૧ પહેલાંનું વર્ષ કયું છે? બાલવાટીકા 25) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ બાલવાટીકામાં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુદત જણાવો ?
પહેલી જુને પાંચ વર્ષ
(26) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ધોરણ-૧માં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુદત જણાવો ?
પહેલી જુને ૬ વર્ષ
(27) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ શાળા શિક્ષણ માળખાનો પ્રથમ તબક્કો કયો છે?
પુર્વ પ્રાથમિક અથવા પાયાનું શિક્ષણ ( ૩ થી ૮ વર્ષ)
(28) NEP – 2020 મુજબ શાળા શિક્ષણ માળખાનો દ્વિતિય તબક્કો કયો છે?
પ્રારંભિક શિક્ષણ (૮ થી ૧૧ વર્ષ)
(29) NEP – 2020 મુજબ શાળા શિક્ષણ માળખાનો તૃતિય તબક્કો કયો છે?
ઉચ્ચ પ્રાથમિક (૧૧ થી ૧૪ વર્ષ)
(30) NEP – 2020 મુજબ શાળા શિક્ષણ માળખાનો ચોથો તબક્કો કયો છે?
માધ્યમિક (૧૪ થી ૧૮ વર્ષ)
(31) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ શિક્ષણ માળખામાં પ્રારંભિક તબક્કે ક્યા ધોરણને લાગુ પડશે ?
ધોરણ ૩ થી ૫
(32) NEP – 2020 માં શિક્ષણના વ્યવસાયિક સજ્જતા વિકસાવવા કેટલાં કલાક નિયત કરવામાં આવ્યા છે?
૪૦ કલાક - દર વર્ષે
(33) NEP – 2020 માં શિક્ષણ માટે લઘુત્તમ પદવી ૪ વર્ષની સંકલીત બી.એડ પદવી ન્યુનતમ લાયકાત કયા વર્ષ સુધીમાં અમલી બનશે ?
૨૦૩૦
(36) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ૩ થી ૧૮ વર્ષના વય જુથના તમામ બાળકો મફત અને ફરજીયાત ગુણવત્તાપુર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો રાખવામાં આવ્યો છે ?
૨૦૩૦
(37) NEP – 2020 અંતર્ગત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ક્યા ધોરણ સુધીના બાળકોને પ્રાથમિકતા આપી છે ?
ધોરણ-૩
(38) ECCE FULL FORM ?
EARLY CHIDHOOD CARE AND EDUCATION (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ)
( 39) NEP – 2020 માં શિક્ષણનું માધ્યમ કઇ ભાષામાં વધારે મહત્વ આપાયું છે ?
માતૃભાષા/સ્થાનિક/પ્રારંભિક ભાષા
(34) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત રાષ્ટ્રીય મુલ્યાંકન કેંદ્ર PARAKH નું પુરૂ નામ જણાવો ?
PERFONMANCE ASSESSMENT,REVIEW AND ANALYSIS OF KNOWLEDGE FOR HOLLISTIC DEVELOPMENT
(35) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ પ્રારંભિક શિક્ષણ કયા વર્ષના બાળકો માટે નિયત કરવામાં આવ્યું છે?
૮ થી ૧૧ વર્ષ