તાસ ફાળવણી ટાઈમ ટેબલ અનેપ્રાથમિક શિક્ષણ કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI SUBJECT KARY
ગુજરાત ની શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાલવાટિકા થી માંડી ને ધોરણ 12 સુધી તાસ ફાળવણી અને વિષય કાર્યભાર બાબતે વિગતવાર પરિપત્ર થયેલ છે .આ પરિપત્રો ને આધીન અહીંયા આપણી સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક પ્રશ્નો મૂકી રહ્યો છું .સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨સદર પ્રશ્નના વધુમહાવરા માટે વિભાગના પરીપત્રનો અભ્યાસ કરવો(આ ફક્ત મહાવરા માટે)
તાસ આયોજન ધોરણ 6 થી 8
સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨
🔑શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષ થી અમલીકરણ થયેલ છે?
Ans : 2009
🔑શિક્ષણના અધિકાર 2009 ના કાયદા પ્રમાણે 6 થી 8 ને ક્યા વિભાગમાં સમાવેશ કરેલ છે
Ans: ઉચ્ચ પ્રાથમિક
🔑ધોરણ 6 થી 8 માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ 7 વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
Ans : શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યોનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
🔑જીસીઈઆરટી (GCERT) નું પૂર્ણ નામ જણાવો.
Ans : Gujarat council off educational research and training (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર)
🔑.ધોરણ 6 થી 8 માં ક્યા વિષયના સાપ્તાહિક તાસ ૭ રાખવામાં આવેલા છે
Ans : ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
🔑.અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે?
Ans : 6 તાસ
🔑અઠવાડિયામાં 5 તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ?
Ans: હિન્દી,શારીરિક શિક્ષણ, કર્યાનુભવ, કલા શિક્ષણ
🔑સંસ્કૃત ના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે
Ans : 2 તાસ
🔑તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોન ફેરફાર કરી શકે છે
Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)
🔑સામાજિક વિજ્ઞાનના 6 તાસ લેખે ત્રણ વર્ગ ના 18 તાસ તો કાર્યભાર કેવી રીતે વહેચવો?
Ans : સામાજિક વિજ્ઞાન ના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે ભાષાઓ,ગણિત-વિજ્ઞાન, શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની ક્ષમતાના આધારે વહેંચણી કરવી.
.🔑શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના રહેશે
Ans : 15 થી 20
🔑.પ્રાથમિક નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે?
Ans : બ્લોક નં:12, ગાંધીનગર
ધોરણ 3 માં અંગ્રેજી વિષય પ્રથમ સત્રથી શીખવવા બાબત.
સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/અભ્યાસક્રમ/૧૩૪૭૬-૧૩૫૫૧૩૫૫૧ તા-૦૩/૦૬/૨૦૨૩
🔑“NIPUN BHARAT” અંતર્ગત કર્યું સૂત્ર લેવામાં આવ્યું છે?
Ans: પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન
🔑ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષયના શિક્ષણની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે?
Ans: 2022-23
🔑2023 પહેલા ધોરણ ૩ માં અંગ્રેજી વિષય કયા સત્ર થી ભણાવવામાં આવતો હતો?
Ans: હા દ્વિતીય ( બીજા) સત્ર થી
🔑.ધોરણ 3માં અંગ્રેજી વિષય ક્યા સત્રથી ભણાવવામાં આવે છે?
Ans: પ્રથમ સત્ર
🔑56.વર્ષ 2023-24માં અંગ્રેજી વિષય કયાં કયાં ધોરણમાં ભણાવવામાં આવશે?
Ans: ધોરણ 1 થી 8
🔑ધોરણ 3માં ગુજરાતી અને ગણિતના સાપ્તાહિક તાસ કેટલા રાખશો?
Ans: 12 (પ્રથમ અને દ્વિતીય સત્ર)
🔑.પર્યાવરણના કુલ કેટલા તાસ પ્રથમ અને દ્વિતીય સત્રના રાખશો?
Ans: 10
🔑અંગ્રેજી વિષયના 3 તાસ રાખવા જોઇએ? હા કે ના?
Ans: ........................
🔑શારીરિક શિક્ષણ,સંગીત અને કાર્યાનુભવના કેટલા તાસ હોવા જોઈએ?
Ans: 8
તાસ આયોજન ધોરણ 3 થી 5
સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એન્ડ.ઇ/૨૦૧૮//૨૧૯૯૦-૨૨૦૦૫
.🔑ધોરણ 3 થી 5 માં વર્ષ દરમિયાન કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરાવવાનું હોય છે?
Ans: 800
🔑ધોરણ 3 થી 5 માં અઠવાડીયાના કુલ કેટલા તાસ રાખવાના હોય છે?
Ans: 45 તાસ
🔑ધોરણ 4 માં ગુજરાતી અને ગણિતના સાપ્તાહિક તાસ કેટલા રાખવા જોઈએ?
Ans: ગુજરાતીના-12,ગણિતના-11
🔑ધોરણ 3 થી5 માં અસરકારક શિક્ષણ આપવા માટે શું કરી શકાય?
Ans: એકજ ધોરણમાં શિક્ષક ભણાવે તેના કરતાં દરેક ધોરણમાં વિષય દીઠ શિક્ષણ કાર્ય થાય
🔑ધોરણ 3 થી 5 માં પ્રવૃતિલક્ષી શિક્ષણ માટે 35 મિનિટના બે તાસ ભેગા કરવા વધુ યોગ્ય
Ans: હા
🔑શિક્ષકને કયો વિષય આપવો એ કોણ નક્કી કરશે?
Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)
🔑ધોરણ ૧ થી ૫ મા કેટલાં શિક્ષક હોય તો તેવી ધોરણ ૩ થી ૫ વિષય શિક્ષક તાસ પધ્ધતિ નો અમલ થાય ?
Ans :ચાર કે તેથી વધુ
અગત્યના ટૂંકાક્ષરી નામ :
SSA | સર્વ શિક્ષા અભિયાન |
GCERT | ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ |
NCERT | નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ |
MHRD | મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ |
DIET | ડિસ્ટ્રિક્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ |
DPEP | ડિસ્ટ્રિકટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ |
SCERT | સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ |
ICDS. | ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ |
ECCE | અર્લી ચાઈલ્ડ કેર એન્ડ એજ્યુકેશન |
EMIS | જ્યુકેશન મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ |
NUEPA | નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ |
NCF | નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક રાઈટ ટૂ ઈન્ફોર્મેશન |
IED | ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈ |
CCE | કન્ટિન્યૂઅસ એન્ડ કમિહેન્સિવ એવેલ્યૂએશન |
TLE | ટીચિંગ એન્ડ લર્નિંગ ઈક્વિપમેન્ટસ. |
TAS FALVNI QUESTION PDF
ઉપર મુજબ ની pdf pdf આઈ કોન પરથી મેળવો
તાસ ફાળવણી તમામ પરિપત્ર સંકલન
LETEST EXAM PREPARATION
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છોRead more..
............Read more............
............Read more............