ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો
1. ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,1971 ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રચવામાં આવ્યા છે?
✅જવાબ: 309
૩. તાલુકા કેળવણી નિરીક્ષક પોતાની પુત્રીને તાબા હેઠળની પ્રાથમિક શાળામાં નોકરી અપાવી શકે?
✅જવાબ : સરકારની પૂર્વમંજૂરી હોય તો
2. ગુ. રાજ્ય સેવા (વર્તણૂક) નિયમ- ૩ અનુસાર દરેક સરકારી કર્મચારીએ હંમેશા ...... |
જવાબઃ સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું
4. એક સરકારી કર્મચારી પોતાની માલિકીનુ અખબાર શરૂ કરે તો નિયમનો ભંગ થાય?
✅જવાબઃ પ્રેસ અથવા રેડિયો સાથેનો સંબંધ
5. સરકારી શાળાના શિક્ષકના ઘર પર ચૂંટણીચિન્હધરાવતો ધ્વજ ફરકે છે. કયા નિયમ હેઠળ તે ગેર વ્યાજબી છે ?
✅જવાબઃ રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબત
6. પહેલાના ગામની શાળા માટે દાન ઉઘરાવતો સરકારી કર્મચારીનું પગલું કયા નિયમ હેઠળ ગેર વ્યાજબી છે?
✅જવાબઃ ફાળો
7. પોતાના સામાજિક પ્રસંગ સંદર્ભે વર્ગ -1 ના અધિકારી કેટલા રૂપિયા સુધીની ભેંટ કુટુંબીજન પાસે થી સ્વીકારી શકે ?
✅જવાબ: 7000
8. પોતાની દીકરીના લગ્નમાં સરકારી કર્મચારી દાયજો આપે તે કયા નિયમ નો ભંગ કરે છે ?
✅જવાબ : નિયમ - 13 - ક
9. ગુ. રા. સેવા (વર્તણૂંક) નિયમો મુજબ “સટ્ટો" એટલે શું ?
✅જવાબ: શેર, જામીનગીરીની વારંવાર ખરીદી
10. બિન રાજ્ય પત્રિત કર્મચારીએ સ્થાવર જંગમનું પત્રક નીચેનામાંથી કઈ ઉંમરે ભરવું જોઈએ ?
✅જવાબ : 35
11. જ્યારે સરકારી કર્મચારી નિવૃત થાય કે રાજીનામું આપે કે તેને છુટા કરવામાં આવે ત્યારે તેની સેવાપોથી / સેવાપત્રક કે જે કચેરીમાં નિભાવવામાં આવે છે તે કર્મચારીને આપવા અંગેની શું જોગવાઈ છે?જવાબ B
A . ખાતાના વડાની મંજુરી આપી શકાય
✅B . આપી ન શકાય
C . કર્મચારીના વડા સ્વ વિવેકે આપી શકે
D . ઉપરોકત પૈકી કોઈ નહિ
12. કાયમી જગ્યા પર કાયમી રીતે નિમણુંક પામેલા સરકારી કર્મચારી ક્યારે તે જગ્યા પરનો 'ધારણાધિકાર ગુમાવે છે ? જવાબ D
A.રજા પર હોય ત્યારે
B . ફરજ મોકુફી પર હોય ત્યારે
C . રાજ્યેતર સેવા પર હોય ત્યારે
D . નોકરીમાં બરતરફ થયેલ હોય ત્યારે
IMP QUESTION
- 1. ગુજરાત મૂલ્કી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમો કઈ તારીખ થી અમલ માં આવ્યા ?
- જવાબ:10/10/1967
- 2. અનુસૂચિત જાતિઓને સંવિધાનના કયા અનુચ્છેદમાં વ્યાખ્યાપિત કરવામાં આવી છે?
- જવાબ : અનુચ્છેદ 341
- ૩. કયા દરજ્જાની સેવા તાબાની સેવા ગણાય?
- જવાબ: વર્ગ - ૩
- 4. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્યસેવામાં નિમણૂંક થઈ શકે નહીં?
- જવાબ : અમેરિકન
- 5.‘ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક એક્રીડીએશન ઓફ કોમ્પ્યુટર ક્રોસીસ ના મીતાક્ષરો એ શું છે ?
- જવાબ: DOEAAC
- 6. એક ઉમેદવારની સરકારમાં નિમણૂંક તારીખ 01/05/2013 છે. તે બીજી જગા માટે અરજી કરે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2014 છે. જાહેરાતની તારીખ 10/07/2014 છે. ઉમેદવારનો અનુભવ કેટલો ગણાશે?
- જવાબ:15 માસ
- 7. તાબાની સેવામાં નિમણૂંક સત્તાધિકારી કોણ છે?
- જવાબ :ખાતાના વડા
- 8. વર્ગ - ૩ની સેવામાં પામતા કર્મચારી માટે પ્રોબેશન કેટલા વર્ષનો હશે?
- જવાબ : એક
- 9. બઢતી માટેનો સિનિયોરીટી કમ પસંદગીનો સિદ્ધાંત કઈ તારીખ પહેલાં તૈયાર થયેલ પસંદગીયાદીને લાગુ પાડી શકાય નહીં?
- જવાબ : 29/10/2005
- 10. બઢતીનો ઈન્કાર કરનાર કર્મચારીનો કેસ ઓછામાં ઓછા કેટલા સમય સુધી પુનઃવિચારણામાં ન લઈ શકાય?
- જવાબ: એક વર્ષ
ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 PDF
💥ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 ની PDF DOWNLOD કરવા અહીંયા થી જુવો
શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"
મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે અહીંયા પણ ક્લીક કરી શકો છો
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |