પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ૧૦૦% નામાંકન, ૧૦૦ % સ્થાયીકરણ અને શિક્ષણની માટે ‘ શાળા પ્રવેશોત્સવ ’
શાળા પ્રવેશોત્સવ શા માટે
નવીન દાખલ થયેલ બાળકોને તે દિવસે શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ શાળા છોડી ગયેલા બાળકોને શાળામાં પુન : પ્રવેશ આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી અને દિન - પ્રતિદિન ઘટતા જતા સ્ત્રી - પુરૂષના અપ્રમાણસર જન્મદરના ગુણોતરને પ્રમાણસર કરવા માટે સ્ત્રી - ભૃણ હત્યા અને બેટી બચાવો વિશે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. કન્યા કેળવણીના વિકાસાર્થે તેમજ શૈક્ષણિક ગુણવતામાં સુધારો લાવવા માટે આ કાર્યક્રમની છેલ્લા સતર વર્ષથી શિક્ષણયાત્રાને સમાજના દરેક સ્તરના લોકોએ સહર્ષ સ્વીકાર્યો છે. સ્થાનિક નાગરિકોના રચનાત્મક સહકારથી અભુતપુર્વ સફળતા મળેલ છે.
ALSO READ
મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat ALL QUESTION
શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો
👉ગુજરાત રાજ્ય માં શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત ક્યારે થઇ થઇ ?
1997-1998
👉શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ (જોડાણ )ની શરૂઆત ક્યારે થઇ ?
2002-2003
👉 ગુજરાતની પ્રાથમિક શાળા ઓ માં ધોરણ 1 માં જૂન 2022 થી અમલ માં આવેલ શાળા તત્પરતા મોડ્યુલ નું નામ શું છે ?
વિદ્યા પ્રવેશ
👉વર્ષ 2023 પ્રવેશોત્સવ તારીખ ?
12મી થી 14 મી જૂન (બિપોરજોય વાવાજોડું આવેલ )
💥ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 ની PDF DOWNLOD કરવા અહીંયા થી જુવો
શાળા પ્રવેશોત્સવ જાણવા જેવું
- 2023 થી 6 વર્ષ પૂર્ણ કરનાર બાળક ને ધોરણ 1 માં પ્રવેશ મળશે . 31 મે 6 વર્ષ પૂર્ણ હોય તો ધોરણ 1 માં પ્રવેશ મળશે
- 2002-2003 માં વિદ્યા લક્ષ્મી બોન્ડ ચાલુ થયા .અત્યારે VAAHLI દીકરી યોજના છે .
- પ્રવેશોત્સવ ધોરણ 1 ધોરણ 9 અને આંગણવાડી ના બાળકો નો વર્ષ 2022 સુધી થયો . 2023 થી ધોરણ 1 થી 8 માં બાલવાટિકા ઉમેરાયું છે .
- પ્રવેશોત્સવ સાથે બાળકો નો પુનઃ પ્રવેશ પણ થાય છે .
આયોજન અને અમલીકરણ
- દરેક ગામમાં શાળાના આચાર્ય, ગામના આગેવાનો સી.આર.સી. કો.ઓર્ડીનેટર તથા શિક્ષકોએ એસ.એમ.સી.નાસભ્યો સાથે રહીને આયોજન કરવું.
- શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોની યાદી બનાવવી. બાળકોને શાળા - પ્રવેશ
- શાળામાંથી અધવચ્ચે શાળા છોડી ગયેલ આપવા આયોજન કરવું. સહયોગ મેળવવો.
- આંગણવાડી કાર્યકર્તાઓનો ગામમાં તેમજ ગામથી દુર અંતરીયાળ વિસ્તારોમાં રહેતા લોકોનો સંપર્ક કરી શાળા પ્રવેશ માટે તૈયાર કરવા.
- બાળકોને પાટી-પેન, નોટબુકો, રમકડાં જેવી ભેટ તથા મીઠાઈ આપી શકે તે માટે અગાઉથી સંપર્ક કરી દાતાઓ તૈયાર કરવા
- સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓએ શિક્ષકોની સાથે રહીને ડોર ટુ ડોર સંપર્ક કરી પ્રવેશપાત્ર કન્યાઓના નામાંકન કરી શાળા પ્રવેશ કરાવવો.
- શાળામાં સ્થાયીકરણ થાય તેવું આનંદદાયી વાતાવરણ નિર્માણ કરવું. - - વિદ્યાલક્ષ્મી યોજના, મધ્યાહન ભોજન, શિષ્યવૃતિ, મફત પાઠ્ય-પુસ્તક, વગેરે જેવી વિવિધ યોજનાઓથી વાલીઓને વાકેફ કરવા.
પ્રવેશઉત્સવ 2024_25
‼️ખાસ અગત્યનું‼️
રજા તથ્યો
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે અહીંયા પણ ક્લીક કરી શકો છો
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |