વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

Gujrat
0

 વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. જે રાજ્ય સરકારના કુલ ફુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. 



જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે. છે. આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બિગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે.


  1. ઓનલાઇન એટેન્ડેન્સ હાજરી purva અહીંયા ક્લીક કરી હાજરી પૂરો 
  2. એકમ કસોટી એન્ટ્રી માટે
  3. અહીંયા થી જૂવો અથવા ક્લીક કરો 

vsk question



👉 શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો?

વર્ષ 2019

👉દેશનું પ્રથમ નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેકચર (NDEAR) ફ્રેમવર્ક આધારિત School Education Dashboard કયું છે ?

વિદ્યા સમીક્ષા કેન્દ્ર(VSK)

👉વિદ્યા સમીક્ષા કેન્દ્ર(VSK)નું આદર્શ વાક્ય કયું છે ?



👉વિદ્યા સમીક્ષા કેન્દ્ર(VSK)માં ડેટા વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે ?

AI - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ML -  મશીન લર્નિંગ,

BI -  બિગ ડેટા એનાલિટીક્સ

👉-વિધા સમીક્ષા કેન્દ્ર(VSK) પહેલા કયા નામે ઓળખાતું હતું ?

CCC  કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર

👉-વિદ્યા સમીક્ષા કેન્દ્ર(VSK) ને કયો એવોર્ડ મળ્યો છે ?
 
લોકપ્રસાસન માં ઉત્કુષ્ટ કામગીરી માટે પ્રધાનમંત્રી એવોર્ડ 

👉શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ઈ કન્ટેન્ટ અને ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવા માટેનો પ્રોજેક્ટ કયો છે ?

જ્ઞાન કુંજ 
 
👉વિદ્યા સમીક્ષા કેન્દ્ર(VSK) ની કામગીરી ?


રિયલ ટાઈમ મોનીટરીંગ , ડેટા એનાલિસિસ ,PAT ,SAT  ની કામગીરી (એકમ કસોટી અને પરીક્ષા )
રિપોર્ટ કાર્ડ તૈય્યાર કરવા , CRC BRC ની ટુર ડાયરી ,GSQAC દ્રારા લેવાંમાં આવતો ડેટા ,ઓનલાઇન હાજરી 

બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો/શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન 

👉 KOR0NA કોરોના માં કામગીરી 


શિક્ષણ વિભાગ દ્વારા નવતર પહેલરૂપી હોમ લર્નિંગના ભાગરૂપે કોવિડના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા મારફતે આશરે 8 કરોડ વ્યૂ સાથેની યૂ ટ્યુબ ચેનલ, 10 કરોડ કલાકનું ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવ છે. દીક્ષા પોર્ટલ પર સતત પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોની વ્યૂઅરશીપમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે.

👉Gunotsv 2.0 કામગીરી


રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20% જેવો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ગુણોત્સવ 2.0 ના તમામ ડેટાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરી રાજ્યની તમામ સરકારી શાળાઓનું જુદા જુદા 61 માપદંડો પર એક્રેડિટેશન પૂર્ણ કરી તેનું વિગતવાર એનાલિસિસ કરીને દરેક શાળાઓને તેમનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે. જે શાળાઓને તેમના વિકાસ માટેનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે.
👉વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર ‘એનરોલમેન્ટ ટુ એટેન્ડન્સ’ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. 

👉અત્યાર સુધી લગભગ 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું પરંતુ હવે તેને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને 2021-22માં 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી એક વર્ષમાં 80% થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26% અને શિક્ષકોની સંખ્યામાં 9%નો વધારો જોવા મળ્યો એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે.

Other 


કાર્યરત કેમ્પેઇન મુજબ પ્રશ્નો તૈયાર કરીને ફ઼િલ્ડ લેવલ જે 
સ્ટાફ પાસેથી શાળાઓમાં તેમની સુનિશ્ચિત મુલાકાતો અને પાયાના સ્તરે વિવિધ કાર્યક્રમોના અમલીકરણનું મોનિટરીંગ કરી તેના આધારે માહિતી લેવામાં આવે છે. રીઅલ-ટાઇમ ડેટાના એકત્રિકરણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનના આધારે સુધારાના ક્ષેત્રોને ઓળખીને નવીન  યોજનાઓના આયોજનમાં મદદ કરે છે
ઓનલાઇન હાજરી, મૂલ્યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ વગેરે માટે એપ્લિકેશન ડેવલોપમેન્ટ
ઉપ્લબ્ધ એપ્લિકેશન અને ટૂર ડાયરી સાથે APIથી જોડાણ કરીને એકીકૃત ડેશબોર્ડ એપ્લિકેશનનો વિકાસ

ફ઼િલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્ય પ્રોજેક્ટ્સ / યોજનાઓનાં પાયના સ્તરે અમલીકરણના મોનિટરીંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિક્સાવવું

ALSO READ;

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training ગુજરાત કાઉન્સિલ ઓફ એડયુકેશનગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ 


GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 


GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF  || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ 


School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 


સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)



  શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


કેળવણી નિરીક્ષક મટીરીયલ

નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે




 આ પણ વાંચો (ચંદ્રયાન અત થી ઇતિ )

Chandrayaan 3 : Launching Date Declare: શું તમે જાણો છો ચંદ્ર પર કઈ રીતે ઉતરશે લેન્ડર-રોવર  ||live Chandrayaan 3 

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN

આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર

આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.

આ પણ વાંચો:What is an IPO Stock? How to Apply in Ipo. All Details About Ipo Stock Read Full Details Given Below.

આ પણ વાંચો  :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

  1. આ પણ વાંચો Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
  2. આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 
  3. આ પણ વાંચો ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
  4. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

WWW.NEWS FACT NEWS .IN WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan informeshan in teaching 


 


WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN


 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !