RTI 2005 /માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫,કેળવણી નિરીક્ષક વર્ગ3,તાલુકા પ્રા.શિક્ષણાધિકારી માટે ઉપયોગી મટીરીયલ

RTI 2005 /માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫,કેળવણી નિરીક્ષક વર્ગ3,તાલુકા પ્રા.શિક્ષણાધિકારી માટે ઉપયોગી મટીરીયલ

Gujrat
0

આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ ઉપયોગી છે.

નોંધ : આ તમામ પ્રશ્ન ની  pdf downlod કરો પ્રશ્ન અને જવાબ pdf પોસ્ટ ની સાવ છેલ્લે મુકેલી હોય છે. (૧) RTI 2005 અધિનિયમ શા માટે લાવવામાં આવ્યો?

પ્રશાશન ને પારદર્શી બનાવવા તથા બંધારણ ના અનુચ્છેદ ૧૯(૧) અભિવ્યક્તિ ની સ્વતંત્રતા

(ર) ક્યારે વિધેયક પાસ થયું?ક્યારે અધિનિયમ બન્યો? ક્યારે લાગુ?

૧૧ મે ૨૦૦૫ લોકસભા  ૧૨ મે ૨૦૦૫ રાજ્યસભા માં પાસ અને ૧૫ જૂન ૨૦૦૫ રાષ્ટ્રપતિ સહી કરી, ૧૨ ઓકટો ૨૦૦૫ સમગ્ર ભારત માં લાગુ

(૩) સૂચનાનો અધિકાર શા માટે જરુરી?-

સરકારી કાર્ય કલાપો માં પારદર્શીતા લાવવા

(૪) કયા કેસ ના આધારે આરટીઆઇ અસ્તિત્વમાં આવ્યો?

ઇસ ૧૯૭૫ માં ઉત્તર પ્રદેશ સરકાર વિરુધ્ધ રાજનારાયણ કેસ . -

માં સુપ્રિમ કોર્ટ એ ટીપ્પણી કરી કે સરકારી કાર્યો ની માહિતી સામાન્ય જનતા ને મળવી જોઇએ.

(૬) કઇ સરકાર ના સમય માં વિધેયક પાસ થયું?

-- ડો. મનમોહન સિંહ સરકાર યુપીએ ૧ સરકાર

(૭) કયા રાષ્ટ્રપતિએ સહી કરી ?

ડો. એપીજે અબ્દુલકલામ

(૮) RTI 2005 ની કલમ ૩ શું છે?

. ભારત દેશ ના કોઇ પણ નાગરિક નિયમ માં આવતી સૂચના મેળવી શકશે.

(૯) અરજી સાથે કેટલી ફી ભરવાની હોય છે?

-- કેન્દ્ર ૧૦ રુ અને ગુજરાત રાજ્ય ૨૦  રુ

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 (૧૦) માહિતી કેટલા દિવસમાં પૂરી પાડવાની હોય છે? 

૩૦ દિવસ

 (૧૧) માહિતી કોઇ વ્યક્તિ ના જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલી હોય તો કેટલા કલાક માં આપવાની હોય?

૪૮ કલાક (કલમ ૭),

(૧૨) જો કોઇપણ કારણસર અરજી નો અસ્વીકાર કરવામાં આવે તો કયા નમૂનામાં અરજદાર ને જાણ કરવાની હોય છે?

 નમૂનો ગ

 (૧૩) કઇ કલમ ને આધારે અમુક કિસ્સાઓમાં સૂચના આપવામાંથી છૂટ આપેલ છે?

- કલમ ૮ અથવા કલમ ૯

 (૧૩) કેન્દ્રીય માહિતી આયોગ ની રચના કઇ કલમ ના આધારે થાય છે?

કલમ ૧૨

(૧૪) મુખ્ય સૂચના અધિકારી કે અન્ય અધિકારીઓને કોણ પદસ્થૂત કરી શકે?

 કેન્દ્ર રાષ્ટ્રપતિ અને રાજય સુપ્રીમ કોર્ટ કરે ) કલમ ૧૪ અને કલમ ૧૫(રાજ્ય) - રાજ્યપાલ (તપાસ)

 (૧૫) સંબંધિત વિભાગ માહિતી આપવામાં નિષ્ફળ જાય તો અરજદાર શું કરી શકે ?

કલમ ૧૯ હેઠળ તે વિભાગ વિરુધ્ધ માહિતી આયોગ માં અપીલ કરી શકે

 (૧૬) સબંધિત વિભાગ ના અધિકારી ૩૦ દિવસમાં માહિતી ન આપે તો કઇ સજા થાય? 

કલમ ૨૦  ૨૫૦ રુ પ્રતિ દિન શરુઆત ના ૧૦૦ દિવસ સુધી ૨૫૦૦૦ સુધી. ત્યાર બાદ ખાતાકીય કાર્યવાહી


(૧૭) દંડિત અધિકારી અદાલત ની શરણ લઇ શકે ?

ના કલમ ૨૩ અનુસાર તે અધિકારી અદાલત ની શરણ લઇ શકતા નથી.

(૧૮) કઇ કઇ માહિતી આપવામાંથી છૂટ આપવામાં આવે છે? 

કલમ ૨૪  .જે વિભાગો ગુપ્તચર વિભાગો છે જેમકે આઇબી,રો વગેરે તથા સુરક્ષા વ્યવસ્થા ને લગતા વિભાગો ને માહિતી આપવા માંથી છૂટ આપેલ છે. અનુસૂચિ ર માં યાદી

 (૧૯) વિશ્વમાં સૌથી પહેલા માહિતી અધિકાર કયા દેશમાં આપવામા આવ્યો ક્યારે?

-- સ્વીડન માં, ઇસ ૧૭૬૬ માં બંધારણ માં સમાવેશ

(૨૦) ગુજરાત રાજ્યમાં હાલ લાગુ નિયમો ક્યાર થી અમલમાં આવ્યા?

૨૨ મી માર્ચ ૨૦૧૦ 

(૨૧) આરટીઆઇ ૨૦૦૫ ની કઇ કલમ ના આધારે ગુજરાત રાજ્યમાં માહિતી અધિકાર નિયમો ૨૦૧૦ અસ્તિત્વમાં આવ્યા?

કલમ ૨૭ થી મળેલ સત્તા ની રુ એ

(રર) કોને અરજી ફી ભરવામાંથી છૂટ આપવામાં આવે છે? -

 ગરીબી રેખા નીચે ના કુટુંબની વ્યક્તિ

(૨૩) કેન્દ્ર માં ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર ની નિમણૂંક કોણ કરે છે?

રાષ્ટ્રપતિ. (પણ ભલામણ પ્રધાન મંત્રી,એક કેબિનેટ પ્રધાન અને વિરોધ પક્ષ ના નેતા મળીને કરે)

(૨૪) રાજ્ય માં ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર નિમણૂંક કોણ કરે છે?

રાજ્યપાલ. (પણ ભલામણ મુખ્ય મંત્રી,એક કેબિનેટ પ્રધાન અને વિરોધ પક્ષ ના નેતા મળીને કરે)

(૨૫) ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર નો પગાર કોને સમકક્ષ હોય છે?

ચીફ ઇલેક્શન કમિશ્નર

(૨૬) ભારતના કયા રાજ્ય એ સૌ પ્રથમ માહિતી અધિકાર કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો હતો?

કર્ણાટક ૧૯૮૮ માં વિધાનસભામાં પાસ ન થયું

(૨૭) ભારત ના કયા રાજ્ય માં સૌ પ્રથમ માહિતી અધિકાર કાયદો લાગુ કર્યો હતો?

તમિલનાડુ ૧૯૯૭ (૯ રાજ્યો માં ૨૦૦૫ પહેલા લાગુ)

(૨૮) માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ કયા રાજ્યના આંદોલન નું પરિણામ છે? 

 રાજસ્થાન

(ર૯) કયા ભારતીય સામાજીક કાર્યકર્તા નું સૌથી વધુ યોગદાન આરટીઆઇ ૨૦૦૫ માટે છે?

અરવિંદ કેજરીવાલ

 (૩૦) ૨૦૦૬ નો રમન મેગ્સેસે એવોર્ડ કોને મળ્યો હતો?

માહિતી અધિકાર ના પ્રણેતા તરીકે અરવિંદ કેજરીવાલ ને

(૩૧) આરટીઆઇ ૨૦૦૫ લાગુ થયો તે સમયે ભારત ના મુખ્ય માહિતી કમિશ્નર નો કાર્યકાળ કેટલો હતો?

-- ૫ વર્ષ અથવા ૬૫ વર્ષ ની ઉંમર જે પહેલા થાય તે (અત્યારે સરકાર નક્કી કરે તે )સુધારા 

(૩ર) વર્તમાનમાં ભારતના મુખ્ય માહિતી કમિશ્નર નો કાર્યકાળ કેટલો?

કેન્દ્ર સરકાર નક્કી કરે તેટલો( ૨૦૧૯ RTI એમેન્ડમેન્ટ બિલ)

(૩૩) અરજદાર પ્રથમ અપીલ કેટલા દિવસમાં કરી શકે?

૩૦ દિવસમાં

(૩૪) અરજદાર બીજી અપીલ કેટલા દિવસમાં કરી શકે છે?

 ૯૦ દિવસ

(૩૫) બીજી અપીલ કોને કરવાની હોય છે?

બીજી અપીલ કેન્દ્રીય સૂચના આયોગ ને કરવાની હોય છે.

પ્રથમ અપીલ ના ૩૦ દિવસ બાદ ૯૦ દિવસ

(૩૬) જે ૨૦ રુ ચાર્જ હોય છે તે કોને ચૂકવાય છે?

લેખા અધિકારી

(૩૭) એ૩ અથવા એ4 આકાર ના પાન માં માહિતી માટે કેટલો ખર્ચ થાય?

૨ રુ પાન દીઠ.

(૩૮) રેકર્ડની તપાસણી માટે પહેલા અર્ધા કલાક ની શું ફી હોય છે?

પ્રથમ અર્ધા કલાક ની ફી નથી હોતી ત્યાર બાદ દરેક અર્ધા કલાકના ૨૦ રુ(ગુજરાત) અને કેન્દ્રમાં ૫ રુ

 (૩૯) સીડી કે ફ્લોપી ડીસ્ક માં માહિતી પૂરી પાડવાની ફી શું છે? 

૫૦ ૩

(૪૦) માહિતી અધિકાર ૨૦૦૫ માં કુલ કેટલા પ્રકરણ છે?


(૪૧) માહિતી અધિકાર ૨૦૦૫માં કેટલી કલમો છે? 

૩૧

(૪૨) માહિતી અધિકાર ૨૦૦૫ માં કેટલી અનુસૂચિ છે?

.ર

(૪૩) કલમ  31 માં કઇ બાબત નું વર્ણન છે?

ધ ફ્રીફમ ઓફ ઇન્ફર્મેશન એકટ ર૦૦ર રદ કરવા બાબત

(૪૪) કેટલી જુની માહિતી માંગી શકાય છે?

૨૦ વર્ષ

(૪૫) કયા દેશમાં તાત્કાલીક અને મફળ માહિતી આપવાનો કાયદો છે?

- સ્વીડન

(૪૬) વિશ્વના કેટલા દેશોમા માહિતી અધિકાર કાયદા છે?

-- ૮૦ (લગભગ)

(૪૭) જો માહિતી નો સંબંધ માનવઅધિકાર ઉલ્લંધન થી હોય તો કેટલા દિવસમાં માહિતી આપવી પડે?

૪૫ દિવસ

. (૪૮) માહિતી મેળવવા માટે કેટલા દિવસમાં ફી ભરવી પડે? 
 
સાત દિવસ 

(૪૯) પ્રો એક્ટીવ ડીસ્કલોઝર એટલે શું? -- 

કલમ ૪(૧)ખ મુજબ તૈયાર કરી નાગરીકો જોઇ શકે તેમ કચેરી મા લગાવવા. તેમાં અલગ ૧૭ પત્રકો હોય છે જેમા સંસ્થા ની તમામ બાબતો હોય જે મફત જોઇ શકવા જોઇએ. કોઇ નકલ માંગે તો છપામણી ખર્ચ લઇ શકાય. 

(૫૦) કલમ ૮(૧) શુ છે?

અમુક માહિતી ન આપી શકાય તે જેવી દેશની એકતા,અખંડીતતા જોખમાય, તથા સંસદના વિશેષાધિકારનો ભંગ થાય તેવી, અદાલતે પ્રતિબંધ કરેલી માહિતી, વિદેશી દેશો સાથે ની ગુપ્ત માહિતીઓ, વ્યક્તિની પર્સનલ માહિતી.

(૫૧) અનુસૂચિ ર માં શુ છે? કલમ ૨૪

. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપેલ ગુપ્તચર અને સલામતી સંગઠન ની યાદી

(પર) અનુસૂચિ ૧ શું છે?

કલમ ૧૩(૩) અને ૧૬(૩) મુજબ

મુખ્ય માહિતી કમિશ્નર / માહિતી કમિશ્નર / રાજ્યના મુખ્ય માહિતી

કમિશ્નર / રાજ્ય માહિતી કમિશ્નરે લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા નો નમૂનો.

RTI 2005 પ્રશ્નો અને જવાબ PDF 






Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !