જાણો ગુણોત્સવ 2.0 અગત્ય ના પ્રશ્ન અને જવાબ Know Gunotsav 2.0 important question and answer

જાણો ગુણોત્સવ 2.0 અગત્ય ના પ્રશ્ન અને જવાબ Know Gunotsav 2.0 important question and answer

Gujrat
0

જાણો ગુણોત્સવ 2.0 અગત્ય ના પ્રશ્ન અને જવાબ Know Gunotsav 2.0 important question and answer

MY WEBSITE

CLIK HERE

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 

રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમને વધુ સઘન બનાવવા વિચારણા કરવા સંદર્ભે ગુણોત્સવ-5 બાદ નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર મોકડની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પણ ગુણોત્સવ સુધારણા સંદર્ભે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પરિવર્તનો સંદર્ભે ભલામણો કરવામાં આવી હતી 

  • ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં ગુણોત્સવ 2.0ની શરૂઆત કરવામાં આવી.

અહીંયા ગુણોત્સવ 2.0 ના થોડાક અગત્ય ના પ્રશ્ન અને જવાબ રજુ કરવામાં આવ્યા છે. જે સૌ પરીક્ષાથી ને ઉપયોગી થશે.અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક મહત્વ ના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્ન ખુબજ અગત્ય ના છે. કેળવણી નિરીક્ષક, HTAT, TAT, TET જેવી શિક્ષણ ની પરીક્ષા માં ખુબજ ઉપયોગી છે.

 

💥શાળા ની કેટેગરી  


Z કેટેગરી 

👉100 થી ઓછા બાળકો 

Y કેટેગરી

👉101 થી 300 બાળકો 

X કેટેગરી

👉301 થી વધારે બાળકો 


💥મુખ્ય ક્ષેત્રો અને ટકાવારી 



ક્ષેત્ર 

વિગત 

%

મુખ્ય ક્ષેત્ર -1

અધ્યન અને અધ્યાપન 

64%

મુખ્ય ક્ષેત્ર -2

શાળા વ્યવસ્થાપન 

16^

મુખ્ય ક્ષેત્ર -3

સહ -અભ્યાસિક પ્રવુતિઓ 

12%

મુખ્ય ક્ષેત્ર -4

સંસાધનો અને તેનો ઉપયોગ 

8%

મુખ્ય ક્ષેત્ર -5

જ્ઞાન સેતુ ,જ્ઞાન સાધના ,પરીક્ષાઓમાં ભાગીદારી 

20%

અગત્યની જાણકારી 

💥ગુણોત્સવ 2.0 નું બાહ્ય મૂલ્યાંકન નું નવું માળખું 1200 માર્ક નું રાખવામાં આવ્યું છે .

💥ફ્રેમ વર્ક ની રચનામાં કુલ 17 પેટા ક્ષેત્રો છે .

💥ફ્રેમ વર્ક ની રચનામાં કુલ 65 માપદંડો છે .

👉( A )અધ્યન અધ્યાપન ના પેટા ક્ષેત્રો 
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

💥એકમ કસોટી 12% (6 માપ દંડો )

💥સત્રાંત પરીક્ષા એક અને બે 12% (5 માપદંડો  )

💥અધ્યન માટે અસરકારક વાતાવરણ  15% (6 માપ દંડો )

💥અધ્યન અધ્યાપન પ્રક્રિયાઓ  15% (5 માપ દંડો )

💥શાળામાં વિધાર્થી હાજરી  10%  (2 માપ દંડો )



(C) સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓના પેટા ક્ષેત્ર 

👉પ્રાર્થના સભા 2% ( 5 માપદંડો )
👉યોગ વ્યાયામ અને રમતગમત 2% ( 5 માપદંડો )
👉વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી 4% ( 5 માપદંડો ) 
👉સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી 4% ( 4 માપદંડો )
 

(D) સંસાધનો અને તેનો ઉપયોગ ના પેટા ક્ષેત્રો

💥પુસ્તકાલયનો ઉપયોગ 2% ( 2 માપદંડો )

💥ટેકનોલોજી નો ઉપયોગ 2 ( 2 માપદંડો )

💥મધ્યાન ભોજન યોજના 2% ( 5 માપદંડો )

💥પાણી અને શૌચાલયની વ્યવસ્થા 2% ( 4 માપદંડો )


કલર 



WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN


(E) મુખ્યમંત્રી જ્ઞાનસેત મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના- પરીક્ષાઓમાં ભાગીદારી


  1. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષાઓમાં ભાગીદારી 10% ( 2 માપદંડો ) 
  2. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના - પરીક્ષાઓમાં ભાગીદારી 10% (2 માપદંડો)




 

ગુણોત્સવ 2.0 માં શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે GSQAC દ્રારા કોની નિમણુંક કરવાંમાં આવી છે ?

સ્કૂલ ઇન્સ્પેક્ટર 

GSQAC એ કઈ સંસ્થા સાથે MOU કરી ગુણોત્સવ 2.0 અમલ માં મુક્યો છે ?

REACH TO TEACH 

ગુણોત્સવ 2.0 માં શાળા ઓને સંખ્યા ના આધારે કેટલા વિભાગ માં વર્ગીકૃત કરવામાં આવી છે ?

3

300 થી વધુ સંખ્યા વાળી શાળાઓને કઈ કેટેગરી માં સમાવવામાં આવી છે ?

X  કેટેગરી 

X  કેટેગરીવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર કેટલા દિવસ ના મૂલ્યાંકન માટે જશે ?

2 સ્કૂલ ઇન્સ્પેક્ટર 2 દિવસ 

ગુણોત્સવ 2.0 માં કુલ મુખ્ય્ ક્ષેત્રો  કેટલા છે 

4

ગુણોત્સવ 2.0 માં સમગ્ર ફ્રેમ વર્ક માં અધ્યન અને અધ્યાપન ક્ષેત્ર નું વેઇટેજ કેટલું છે ?

54%

ગુણોત્સવ 2.0 માં શેક્ષણિક મૂલ્યાંકન નો ભાર કેટલો છે ?

80%

ગુણોત્સવ 2.0 માં શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રિતે જોડાઈ છે ?

કલર કોડ 

PSE પરીક્ષામાં ધોરણ 6 ના સમગ્ર વર્ગમાંથી કેટલા ટકા વિદ્યાર્થી ભાગ લે તો પુરા ગુણ મળે ?

20%

આપત્તિ વ્યવસ્થાપન અંગેનો મુદ્દો કયા મુખ્ય ક્ષેત્ર માં આવેલ છે ?

શાળા 

ગુણોત્સવ 2.0 માં શાળા માં કેટલી મૂલ્ય લક્ષી પ્રવુતિ થતી હોય તો પુરા માર્ક્સ મળવાપાત્ર છે ?

4

અધ્યન નિષ્પત્તિ ,પ્રવિધિ ,પ્રવૃત્તિની નોંધ , લર્નિગ મટીરીયલ ની નોંધ ક્યાં હોય છે ?

શિક્ષક ની દૈનિક નોંધ પોથી માં 

NMMS પરીક્ષામાં વર્ગ ના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી ભાગ લે તો ગુણોત્સવ માં પુરા માર્ક્સ મળવાપાત્ર છે?

20%

GSQAC નું ફુલ ફોર્મ શું છે?

GUJRAT  SCHOOL QUALITY ACCREDITATION COUNCIL


આ પણ વાંચો :

💥kelavni nirixak,htat , tet tat  bharti : model pepar question part 1 

💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો  ગુજરાત સરકાર 

💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport 

💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત 

💥ઈન્સ્પાયર્ડ એવોર્ડ યોજના  // Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

gunotsav new margdarshika



gunotsav chek list new



ગુણોત્સવ ન્યૂ 2023/24 ચેક લિસ્ટ DOWNLOD


gunotsav report card

GSQAC REPORT

CLIK HERE 

GSQAC 2.0

CLICK  HERE

GSQAC 2019-21 FRONT SIDE 

CLICK  HERE

GSQAC2019-21 FRONT SIDE BACK SIDE

CLICK  HERE

હોમ પેજ

અહીં ક્લિક કરો

મારી સાથે જોડાઓ 

અહીં ક્લિક કરો


GUNOTSAV NEW FREM WORK

અહીંયા ગુણોત્સવ 2.0 ની નવી ફ્રેમ વર્ક ની PDF મુકેલી છે . ગુણોત્સવ માં ગ્રેડ સુધારવા માટે આ ખુબજ ઉપયોગી છે . PDF  DOWNLODકરવા નીચે ક્લીક કરી કરો અને અભ્યાસ કરો .

ગુણોત્સવ ન્યૂ ફ્રેમ વર્ક

DOWNLOD 

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 


 

કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી 




નેશનલ એડયુકેશન પોલિસી 2020

અહીંયા ક્લીક કરો 

અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

અહીંયા ક્લીક કરો 

બાલા પ્રોજેક્ટ 

અહીંયા ક્લીક કરો 

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

અહીંયા ક્લીક કરો 

પાઠ્યપુસ્તક મંડળ 

અહીંયા ક્લીક કરો 

રાજ્ય પરીક્ષા બોર્ડ 

અહીંયા ક્લીક કરો 

પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

અહીંયા ક્લીક કરો 

પર્યાવરણ પ્રયોગ શાળા 

અહીંયા ક્લીક કરો 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !