રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005)
13 જૂન 2005 ના રોજ સામ પિત્રોડા ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જ્ઞાન આયોગનું ગઠન કરવામાં આવ્યું.આ આયોગમાં અન્ય સાત સભ્યો હતા.
The National Knowledge Commission (NKC) consists of the following seven members.
- सैम पित्रोदा, अध्यक्ष,
- अशोक गांगुली, कारपोरेट अध्यक्ष
- नंदन नीलकेणी, इनफोसिस,
- डॉ. दीपक नैय्यर, पूर्व उपकुलपति, दिल्ली विश्वविद्यालय
- डॉ. ज्योति घोष, अर्थशास्त्री जवाहरलाल नेहरू विश्वविद्यालय
- डॉ. सुजाता रामदोराई, टीआईएफ़ाआर
- डॉ. पी बलराम, भारतीय विज्ञान संस्थान, बंगलोर
મુખ્ય કાર્યો
- કૃષિ અને ઉદ્યોગોમાં જ્ઞાનના પ્રયોગો વધારવા.
- વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી પ્રયોગશાળામાં જ્ઞાનનું સર્જન કરવું.
- 21મી શતાબ્દીની શાનના પડકારોનો સામનો કરવા માટે શૈક્ષણિક પ્રણાલીમાં નવીનતમ જ્ઞાનનું નિર્માણ કરવું.
- ઉદ્યોગોમાં 5000 નોડસ જોડવા માટે રાષ્ટ્રીય જ્ઞાનનું નિર્માણ કરવું.
મુખ્ય ભલામણો
આયોગ પોતાની ભલામણો ચાર વાર રજૂ કરવામાં આવી. 2006,2007,2008,2009
આ આયોગ નો રિપોર્ટ પાંચ ભાગોમાં વિભાજિત છે.
- (1) જ્ઞાનની સુલભતા
- (2) સર્જન
- (3) જ્ઞાન ના સિદ્ધાંતો
- (4) સેવાઓ
- (5) અનુપ્રયોગ
→ શિક્ષણમાં સરકાર દ્વારા રોકાણ વધારવું જોઈએ. |
→ શિક્ષણ પ્રશાસનનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. |
→ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિકાયની સ્થાપના કરવી જોઈએ. |
→ શરૂઆતથી જ અંગ્રેજી ભાષા પર ભાર આપવો જોઈએ. |
→ શાળાઓમાં સામાજિક સેમિનારો નું આયોજન કરવું જોઈએ. |
→ ધોરણ 3 થી જ એક વિષય તરીકે અંગ્રેજી ભણાવવું જોઈએ. |
→ શાળાના શિક્ષકોને પાંચ વર્ષ માટે ટ્રેનિંગ માટે કોઈ વિશેષ સ્થાન ૫૨ નિયુક્ત ક૨વા જોઈએ. |
→ ઉચ્ચ શિક્ષણમાં કોર્સ ક્રેડિટ પ્રણાલી અપનાવી જોઈએ. |
Read more.. 👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|