DISE (DISE (Unified District Information System of Education)
આપણા દેશમાં 1994માં dpep કાર્યક્રમની શરૂઆત થઈ આ કાર્યક્રમ હેઠળ શાળા અને બાળકોનો ડેટા ઓનલાઇન સંચય ક૨વા માટે યુનિસેફ ની મદદથી ન્યુપા દ્વારા કોરડેટા કેપ્ચ૨ નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જે આગળ જઈ dise તરીકે વિકાસ પામ્યું.
વર્ષ 2012 13 થી dise + sencondary education managment information system ને જોડી દેવામાં આવ્યા.
👉11 અંકોનો ડાયસ કોડ નીચે મુજબ બને છે. |
👉પ્રથમ બે અંક રાજ્ય નો કોડ દર્શાવે છે |
👉ગુજરાત રાજ્ય નો કોડ 24 છે. |
👉ત્યારબાદના બે અંક જિલ્લાનો કોડ દર્શાવે છે. |
👉ત્યારબાદના ત્રણ અંક ગામનો કોડ બતાવે છે. |
👉છેલ્લા બે અંક શાળાનો કોડ બતાવે છે. |
👉વિદ્યાર્થીઓ માટે યુ ડાયસ નંબ૨ 18 આંકડાનો હોય છે. |
|
U-DISE |
U-DISE (Unified District Information System for Education)
ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ વિભાગ (MHRD), નવી દિલ્હી દ્વારા DISE સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. આ સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન મારફત વર્ષ 2001 થી કાર્યરત છે.
- આ સિસ્ટમ માં તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતીનું એકત્રિકરણ આવે છે. જેમાં સરકારી શાળા, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળા, ખાનગી શાળા, આશ્રમશાળા, સીબીએસસી બોર્ડ તેમજ અન્ય કોઇપણ શાળાઓનો સમાવેશ થાય છે.
👉આ માહિતી દર વર્ષે DISE ફોર્મમાં જે તે વર્ષની ૩૦ સપ્ટેમ્બરની સ્થિતિએ એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2012 થી આ તમામ માહિતી ઓનલાઈન ક૨વા માં આવેલ છે. શાળા ડાયસકોડ 11 અંક નો હોય છે.
👉પ્રથમ 2 અંક રાજ્ય માટે હોય છે. |
👉જેમકે ગુજરાત નો ક્રમ 24 છે. |
👉બીજા બે અંક જિલ્લા માટે હોય છે. |
👉ત્યાર બાદ ના બે અંક શાળા જે બ્લોક માં હોય તે દર્શાવે છે. |
👉 ત્યાર બાદ ના ત્રણ અંકો ગામ બતાવે છે |
👉છેલ્લા બે અંકો શાળા દર્શાવે છે. |
👉વિદ્યાર્થી નો ડાયસ નંબર 18 અંકો નો હોય છે જેમાં પ્રથમ 11 અંકો શાળા જ્યારે બાકી ના 7 અંકો વિદ્યાર્થી નો નંબર હોય |
માહિતીનો અધિકાર-2005 સમજ , | |
NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે | |
શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો | |
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/ | |
મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat | |
શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી | |
નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment | |
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 | |
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat | |
DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing | |
Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી | |
GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training | |
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર | |
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF | |
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો |