Hot Posts

6/recent/ticker-posts

GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

GPSC Shixan Seva -Leave Rules Basic Information રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

 ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002:  ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.

અમલ 

15.11.2002

કુલ પ્રકરણ 

9

કુલ નિયમો 

101

કુલ પરિશિષ્ટ 

3

કુલ નમૂના 

9

ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા 

મુંબઈ મુલકી સેવા નિયમો 1959

2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી 

નરેન્દ્ર મોદી 

2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ 

સુંદરસિંહ ભંડારી 

2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી 

અટલબિહારી બાજપાઈ 

2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ 

એ ,પી જે અબ્દુલ કલામ 

નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની )

ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ 

નાણાં વિભાગ ના અગ્રસચિવ  તે વખતના (સહી છે તેમની )

એસ .જી માંકડ 




ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ 

કુલ 9 પ્રકરણ છે . આ તમામ ક્રમસર અહીંયા મુકેલ છે .અને સામે તેમાં કેટલા નિયમ છે તે કોષ્ટક દ્રારા જાણો 

પ્રકરણ 

નિયમ કેટલા 

1. સામાન્ય

1-8 =8

2 .વ્યાખ્યા - જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે 

9=1

3.સામાન્ય શરતો 

10-23=14

4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત 

24-45=22

5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો 

46-68=23

6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર 

69-76=8

7. અભ્યાસ રજા

77-94=18

8 પ્રકીર્ણ

95-100=6

9.રદ કરવા બાબત અને અપવાદો 

101=1

ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ 

  1. પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ 
  2. પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો  સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ 
  3. પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ 

ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના 

ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે 

નમૂનો  

તેની વિગત /નમૂનો શું છે .

નમૂનો -1

રજા મેળવવા અથવા લંબાવવા અરજી 

નમૂનો -2

રજાનો હિસાબ 

નમૂનો -3

સરકારી કર્મચારી ઓને રજા  રજા ના દિવસો લંબાવવા અથવા રૂપાંતરિત રજા ની ભલામણ અંગેનું તબીબી પ્રમાણપત્ર 

નમૂનો-4

રજા પરથી પાછા  ફરતા યોગ્યતા અંગે નું તબીબી  પ્રમાણપત્ર 

નમૂનો -5

સરકારી કર્મચારી ના કુટુંબના સભ્યની બીમારી ના આધારે રૂપાંતરિત રજા માટે નું  તબીબી  પ્રમાણપત્ર

નમૂનો -6

અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પરના સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત

નમૂનો -7

જે કાયમી નોકરી  પરના સરકારી કર્મચારી ને અભ્યાસ રજા લંબાવવા સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત

નમૂનો -8

અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 

નમૂનો -9

અભ્યાસ અંગેની રજા લંબાવવાની મંજૂરી મેળવવા અને કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 

 💥આ માહિતી ની PDF DOWNLOD કરો💥







કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 

Post a Comment

0 Comments