GPSC Shixan Seva -Leave Rules Basic Information રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી
અમલ |
15.11.2002 |
કુલ પ્રકરણ |
9 |
કુલ નિયમો |
101 |
કુલ પરિશિષ્ટ |
3 |
કુલ નમૂના |
9 |
ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા |
મુંબઈ મુલકી સેવા નિયમો 1959 |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી |
નરેન્દ્ર મોદી |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ |
સુંદરસિંહ ભંડારી |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી |
અટલબિહારી બાજપાઈ |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ |
એ ,પી જે અબ્દુલ કલામ |
નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની ) |
ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ |
નાણાં વિભાગ ના અગ્રસચિવ તે વખતના (સહી છે તેમની ) |
એસ .જી માંકડ |
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ
પ્રકરણ |
નિયમ કેટલા |
1. સામાન્ય |
1-8 =8 |
2 .વ્યાખ્યા - જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે |
9=1 |
3.સામાન્ય શરતો |
10-23=14 |
4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત |
24-45=22 |
5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો |
46-68=23 |
6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર |
69-76=8 |
7. અભ્યાસ રજા |
77-94=18 |
8 પ્રકીર્ણ |
95-100=6 |
9.રદ કરવા બાબત અને અપવાદો
|
101=1 |
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ
- પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
- પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
- પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે
નમૂનો |
તેની વિગત /નમૂનો શું છે . |
નમૂનો -1 |
રજા મેળવવા અથવા લંબાવવા અરજી |
નમૂનો -2 |
રજાનો હિસાબ |
નમૂનો -3 |
સરકારી કર્મચારી ઓને રજા રજા ના દિવસો લંબાવવા અથવા રૂપાંતરિત રજા ની ભલામણ અંગેનું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો-4 |
રજા પરથી પાછા ફરતા યોગ્યતા અંગે નું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો -5 |
સરકારી કર્મચારી ના કુટુંબના સભ્યની બીમારી ના આધારે રૂપાંતરિત રજા માટે નું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો -6 |
અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પરના સરકારી કર્મચારીએ કરી ને આપવાનું ખત |
નમૂનો -7 |
જે કાયમી નોકરી પરના સરકારી કર્મચારી ને અભ્યાસ રજા લંબાવવા સરકારી કર્મચારીએ કરી ને આપવાનું ખત |
નમૂનો -8 |
અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત |
નમૂનો -9 |
અભ્યાસ અંગેની રજા લંબાવવાની મંજૂરી મેળવવા અને કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત |
💥આ માહિતી ની PDF DOWNLOD કરો💥
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|