GPSC Shixan Seva -Leave Rules Basic Information PART -2 /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

GPSC Shixan Seva -Leave Rules Basic Information PART -2 /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

Gujrat
0

 ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002:  ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? રજા ના નિયમોમાં નિયમ, ,રજા પ્રકાર પ્રાપ્ત રજા /હક રજા અર્ધ પગારી રૂપાંતરિત બિન જમા રજા ,પ્રસુતિ રાજા  ,દિવસ ,વિશેષ માહિતીની આ પોસ્ટ માં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે . સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.



રજા વિષે કેટલીક સમજવા જેવી બાબતો 

  • 💢સર્વિસ /નોકરી  દરમિયાન  ગમે તેટલી રજા જમા હોય પણ રોકડ માં રૂપાંતર 300 રજા નું થાય .
  • 💢વેકેશન કર્મચારી ને 30 (2.5)અને નોન વેકેશન ને અર્ધપગારી રજા 20 મળે મહિને 1.66/(5/3) જમા થાય 
  • 💢પ્રાપ્ત રજા  7/120 =  7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય .7 કે 7 કરતા વધુ મંજુર કરવી .(1,2,3,4,5,6 )એમ મંજુર ન કરવી એક વર્ષ માં ત્રણ વાર આપવી 
  • 💢ફિક્સ પે માં હોય તેને 12 કે 15 સી .એલ સિવાય કોઈ રજા મળતી નથી (ગ્રાન્ટેડ માધ્યમિક માં 15 c .l છે )
  • 💢કાયમી કર્મચારી એટલે ફિક્સ માંથી દૂર થઇ પગાર પંચ મુજબ પગાર હોય (રજા સંદર્ભેજ )
  • 💢પ્રસુતિ માટે હયાત બાળકો નો નિયમ છે .(ex એક મહિલા કર્મચારી છે .તેને બે સંતાન છે . સંતાન થયા બાદ નોકરી મળે તો રજા મળવા પાત્ર નથી એમ પિતૃત્વ રજા માં પણ છે
  • 💢બે અથવા વધુ જીવિત બાળકો હોય તો પ્રસુતિ ની કોઈપણ રજા મળવાપાત્ર નથી  ,
  • 💢લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવવા ની સત્તા અધિકારી ને નથી . કર્મચારી ની લેખિત પરવાનગી હોવી આવશ્યક છે 
  • 💢રજા મંજૂરી થી સવર્ગ નું સંખ્યાબળ ઘટવું જોઈએ નહિ .લઘુતમ આવશ્યક સંખ્યાબળ કરતા ઘટી જાય તેમ રજા મંજુર કરી શકાય નહિ .
  • 💢વારંવાર કોઈ કર્મચારી તબીબી કારણ ધરી રજા માંગે તો તબીબી મંડળ નું ધ્યાન દોરવું 

નિયમ 

રજા 

પ્રકાર 

દિવસ 

વિશેષ માહિતી 

👉46

💥પ્રાપ્ત રજા /હક રજા 

30

💥શિક્ષકો ને મળતી નથી (નોન વેકેશનલ )

💥સત્ર 1ની 15 સત્ર 2 ની 15=30 

💥નોકરી દરમિયાન 300 જમા થાય .

💥મહિનામાં 2.5 (અઢી )રજા મંજુર થાય દર મહિને આજ રીતે ગણતરી 

💥પ્રાપ્ત રજા  7/120 =  7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય 

💥વર્ષ માં ત્રણ વાર ભોગવી શકાય 

👉50(2)

💥પ્રાપ્ત રજા 

(વેકેશન વાળા કર્મચારી 
)

💥વેકેશન માં કામ કર્યું હોય 

💥3 દિવસ વેકેશન માં કામ કરો ત્યારે 1 દિવસ પ્રાપ્ત મળે 

💥1/3 રજા જમા થાય 

💥(ફિક્સ પગાર ના કર્મચારી ને પ્રાપ્ત રજા ન મળે તેને વળતર રજા મળે એપણ પુરેપુરી મળે )


👉57(1)

💥અર્ધ પગારી 

20

💥મહિને   5/3 અથવા 1.66 જમા થાય  

👉58

💥રૂપાંતરિત 


💥7 દિવસ થી લઇ 90 દિવસ ભોગવી શકો (વિવેકાનું સાર ફેરફાર મંજુર કરનાર કરી શકે )

💥સમગ્ર નોકરી દરમિયાન 240 રજા વાપરી શકો 

👉59

બિન જમા રજા 

360

💥રજા જમા ન હોય ત્યારે વાપરી શકાય .

💥સળંગ 90 અને સમગ્ર નોકરી દરમિયાન 360 મળે 

👉60

💥કપાત /અસાધારણ રજા 

36 માસ 

(1080 દિવસ )

💥સળંગ 3 મહિના /આખી નોકરી દરમિયાન 36 માસ 

👉69

💥પ્રસુતિ 

180

💥6 મહિના 

💥0થી 1 વર્ષ  દરમિયાન પગાર મળતો નથી .(ફક્ત પ્રસુતિ રજા ફૂલ પગાર માં નડતી નથી )

💥1 વર્ષ અને 2 વર્ષ કરતા ઓછી નોકરી અડધો પગાર મળે 

💥2 વર્ષ કરતા નોકરી વધુ હોય તો ભાપગારી 

💥હયાત બે બાળકો નો નિયમ છે .

👉70

💥પિતુત્વ 

15

💥બાળક ના જન્મ થી 6 મહિના 

👉71

💥કસુવાવડ /ગર્ભ પાત 

45/7 

💥કુદરતી કસુવાવડ 45 દિવસ સુધીની રજા મળવાપાત્ર (અધિકારી નક્કી કરે )

💥કૃત્રિમ (બાળક નથી જોઈતું તો 7 દિવસ )

💥5 વર્ષ માં એકજ વાર (કુદરતી કસુવાવડ માં આ નિયમ લાગુ પડતો નથી )






આ pdf DOWNLOD કરો



👉કેજ્યુઅલ લીવ

👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.

👉કુલ વર્ષ ની પ્રાથમિક માં   12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ

[[કેજ્યુઅલ લિવ  CL રજા ના પ્રકાર માં નથી  અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.

આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]

👉 વેકેશન ની આગળ પાછળ રજા ભોગવતા પેહલા પૂર્વ મંજૂરી અવશ્ય લેવી 

👉 3 દિવસ થી વધુ નહિ તેટલી પરચુરણ રજા ભોગવી શકાશે (અપવાદ -10)

👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦(૨) ▸ કેન્સલ કરી શકે છે 

👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.

👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ 

 👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.

પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.

 👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.




👫સ્ટાફના ૧/ર કરતાં વધુ શિક્ષકોની C એકસાથે મુખ્યશિક્ષક મંજૂર કરી શકશે નહી.

👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.

» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !