Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત
ગુજરાત ના વિકાસ માં ત્રણ પળિબળો મહત્વના છે, શિક્ષણ ,આરોગ્ય અને ખેલ એમાં ગુજરાત ના સર્વાંગી વિકાસ માં ખેલ ,રમત ,રમતોત્સવ , ખેલમહાકુમ્ભ ખુબજ અગત્ય ના છે . આપણે અહીંયા ગુજરાત રાજ્ય ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ખેલમહાકુંભ વિષે અહીંયા સચોટ માહિતી આપી છે . જે તમામ ને ઉપયોગી થશે
FIT INDIA વિષે જાણો
✅29 ઓગસ્ટ 2019 ના રોજ PM નરેન્દ્રમોદી જી દ્રારા શરુ કરવામાં આવ્યું .
✅ફિટ ઇન્ડિયા વીક ગુજરાત માં = ડિસેમ્બર ત્રીજું અઠવાડિયું
ખેલ મહાકુંભ ગુજરાત ની વેબસાઈટ નું નામ શું છે ?
જવાબ :khelmahakumbh.gujarat.gov.in
💥 https://khelmahakumbh.gujarat.gov.in/login
ખેલમહાકુંભ શરૂઆત કરાવનાર |
નરેન્દ્રમોદી (મુખ્યમંત્રી ગુજરાત ) |
વર્ષ |
2010 |
નોડેલ એજન્સી |
સ્પૉર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત |
ટેગ લાઈન |
રમશે ગુજરાત જીતશે ગુજરાત |
2023 માં કુલ રમત (11 મી આવૃત્તિ ) |
29 રમતો નો સમાવેશ |
જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ |
👉1,50,000 👉1,00,000 👉75,000 |
તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા ઇનામ બીજું ઇનામ
ત્રીજું ઇનામ |
75,000 15,000 10,000 |
What is Fit India Movement? Fit IndiaFit India 2023 |
|
Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી 2023 ? જાણી લો તમામ બાબતો |
|
મારી સાથે જોડાઓ |
રમતના નામ
- ✅આર્ચરી
- ✅આર્ટિસ્ટિક સ્કેટિંગ
- ✅એથ્લેટિક્સ
- ✅બેડમીન્ટન
- ✅ચેસ
- ✅સાયકલિંગ
- ✅ઘોડે સવા૨ી
- ✅ફેન્સીંગ
- ✅ફુટબોલ
- ✅હેન્ડબોલ
- ✅હોકી
- ✅જુડો
- ✅કબડ્ડી
- ✅કરાટે
- ✅લોન ટેનીસ
- ✅મલખમ્બ
- ✅રોલબોલ
- ✅સ્કેટીંગ
- ✅સોફ્ટ ટેનીસ
- ✅સ્પોર્ટ ક્લાઈમીંગ
- ✅સ્વીમીંગ
- ✅ટેબલ ટેનીસ
- ✅વોલીબોલ
- ✅૨સ્સા ખેંચ
- ✅કુસ્તી
- ✅ યોગાસન
- ✅શુટિંગબોલ
- ✅ખો-ખો
- ✅બોક્સિંગ
- ✅જીમ્નાસ્ટીકન્સ
- ✅ટેકવેન્ડોસ
- ✅રગ્બી ફૂટબોલ
- ✅શૂટિંગ
રમતગમતના વાતાવરણને વધુ લોકપ્રિય બનાવવું.
- ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ કરી વિધ્યાર્થીઓ, યુવક-યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીજન વગેરેને વિવિધ રમતગમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામા આવે છે.
ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું.
- રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.
શિક્ષકો માટે રમતોત્સવ GCEART ગાંધીનગર
આ રમતોત્સવની શરૂઆત વર્ષ ૨૦૦૨-૦૩થી જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ અને આશ્રમશાળાઓના ધો-૧ થી ૮નાં વિદ્યાર્થીઓ સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રા.શાળામાં ભણાવતા શિક્ષકોમાં પણ રહેલ વિવિધ શક્તિઓનો વિકાસ થાય તેમજ બાળકોની શક્તિઓને ઓળખવામાં અને તે શક્તિઓને બહાર લાવવા માટે ૨મતોત્સવ એ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
બાળકો માટે ની રમતો |
શિક્ષકો માટે |
ખો ખો |
(1) 100 મીટર દોડ |
કબ્બડ્ડી |
(2) લાંબી કૂદ |
ગોળફેંક |
(3) ગોળફેંક |
(1) 100 મીટર દોડ |
(4) યોગાસનો |
(2) લાંબી કૂદ |
|
(3) ગોળફેંક |
|
4) યોગાસનો |
- આ સ્પર્ધા ઓ માં ભાગ ભાગ લેનાર ખેલાડી વ્યક્તિગતલેનાર બાળક ની ઉમર 28 ફેબ્રુવારી મુજબ 14 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.. સાંઘિક રમતો માં રમત માં ભાગ ન લઈ શકે.