Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર

Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર

Gujrat
0

 Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો  ગુજરાત સરકાર 

 સંરક્ષણ સેવાઓ, અર્ધ-લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્સાહન આપવા માટે સૈનિક સ્કૂલ ના આધા૨ ૫૨ ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપના નો નિર્ણય કરવા માં આવેલ છે. ધોરણ-૬ થી ૧૨ ના કુલ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શકે તેવું આયોજન. .

ગવર્નિંગ કાઉન્સિલ/હોદ્દાની રૂએ સભ્યો

1

સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (અધ્યક્ષ)

2

કમિશનર ઓફ સ્કૂલ્સ (સભ્ય સચિવ)

3

કુલપતિ અથવા એમના પ્રતિનિધિ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર

4

અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

5

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર

6

નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર

7

નિયામકશ્રી, GCRI, ગાંધીનગર

8

આચાર્યશ્રી, બાલાછડી સૈનિક સ્કૂલ, જામનગર

9

નાણાંકીય સલાહકાર, શિક્ષણ વિભાગ

10

કુલપતિ અથવા એમના પ્રતિનિધિ, ગણપત યુનિવર્સિટી, મહેસાણા

11

શિક્ષણવિદ્-1

12

શિક્ષણવિદ્-2

રક્ષા શક્તિ સ્કૂલ યોજનાઅગત્ય ની બાબતો 

  • 🔑આ માટે સામાજિક ભાગીદારી મોડેલ આધારિત શાળા સ્થાપવા અને સંચાલન નું આયોજન
  • 🔑તેજસ્વી અને ઈચ્છા શક્તિ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી થાય તે માટે આ શાળાઓમાં પ્રવેશ રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સટેસ્ટ (પ્રવેશ પરીક્ષા)નું આયોજન  કરવામાં આવશે.
  • 🔑આ યોજના હેઠળ રાજ્ય માં કુલ 10 શાળાઓ સ્થાપવા માં આવશે .જેમાં 2 કન્યાઓ માટે હશે .
  • 🔑આ શાળા ઓ 500 વિધ્યાર્થી ઓ થી લઈ 1000 વિધ્યાર્થી ઓ ની ક્ષમતા ધરાવતી હશે. 
  • 🔑ખાનગી કંપની ઓ ,સહકારી સંસ્થા ઓ તેમજ એનજીઓ CSR હેઠળ આવી સંસ્થાઓ ની સ્થાપના અથવા સંચાલન કરી  શકશે .
  • 🔑આ શાળા માં ધોરણ 6 અને 9 માં પ્રવેશ પરીક્ષા ના આધારે પ્રવેશ આપવા માં આવશે તેમજ સરકારી અને શાળા ના બાળકો માટે 75% અને ખાનગી શાળા ના વિધ્યાર્થી ઓ માથી 25% ને પ્રવેશ આપવા માં આવશે
  • 🔑વિધ્યાર્થી દીઠ રૂ 75000 ની રકમ ચૂકવાશે તેમજ વાર્ષિક 7% ના દરે તેમાં વધારો કરવા માં આવશે. 
  • 🔑કમિશ્નર ઓફ સ્કૂલ તેની અમલીકરણ એજન્સી  રેહશે જ્યારે રક્ષા શક્તિ યુની. તેની નોલેજ પાર્ટનર રેહશે.
  •   🔑ધો 6 થી 8 માં ગુજરાતી અને અંગ્રેજી જ્યારે ધો. 9 થી 12 માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ પૂરું પાડવા માં આવશે.

રક્ષા શક્તિ ઠરાવ 

  1. રક્ષા શક્તિ ઠરાવ અહીંયા થી જુવો જેમાં તમામ બાબતો ની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે .ઠરાવ ડાઉનલોડ કરવા માટે નીચે PDF  સિમ્બોલ આપેલ છે .

વધુ માહિતી માટે

અહીં ક્લિક કરો 

TELIGRAM CHENAL

અહીં ક્લિક કરો 

WHATUP CHENAL

અહીં ક્લિક કરો 

WHAT UP GRUP

અહીં ક્લિક કરો 





કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !