જાણો ગુજરાત સરકાર ની બે મહત્વની યોજનાઓ : જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના Know two important schemes of Gujarat government: Gnanasetu and Gnanasadhana
જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ અને સ્કોલરશીપ યોજના |
અમલીકરણ એજન્સી |
ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન (GCSE-SS) |
જ્ઞાન સેતુ સ્કૂલ સંચાલન માટે કમિટી 👉 💥જ્ઞાનસેતુ ઠરાવ અહીયાક્લીક કરી DOWNLOD કરો 💥જ્ઞાન સેતુ વેબસાઈટ માટે અહીંયા થી જાઓ 💥જ્ઞાન સેતુ સુધારા ઠરાવ DOWNLOD |
💥સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે . 💥અધ્યક્ષ -GSHSEB,કમિશ્નર શાળાઓની કચેરી ,નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ,નિયામક શ્રી GCEART ,નાણાં વિભાગ ના પ્રતિનિધિ આ કાઉન્સિલ ના સભ્ય રહેશે 💥આ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્ય શિક્ષણવિદ ,અનુભવી શાળા સંચાલક |
💥શાળા માં કેટલા વિદ્યાર્થી ની ક્ષમતા હશે |
💥500 💥સમગ્ર રાજ્ય માં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી થી ચાલુ કરવામાં આવશે |
💥રાજ્ય સ્તરે કઈ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યુ . |
💥કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET (પ્રવેશ પરીક્ષા ,ધો 5અને 6) |
IMP ---જ્ઞાન સેતુ વેબસાઈટ કઈ છે ? |
અહીંયા ક્લીક કરતા આપ 👉 https://gssyguj.in/Default જઇ શકશો
શિક્ષણ વિભાગ દ્રારા પ્રોજેક્ટ પાર્ટનર ને બાળક દીઠ ચુકવવાની રકમ |
ક્રમ |
વિગત |
રકમ |
1 |
શિક્ષકો અને બિન શેક્ષણિક કર્મચારી ના પગાર ,પ્રોત્સાહનો |
14,000 |
2 |
હાઉસકીપિંગ ,સમારકામ જાળવણી -ફર્નિચર ,વીજળી .પ્લમ્બિંગ અને અન્ય ખર્ચ |
2500 |
3 |
સ્ટેશનરી ,પાઠ્યપુસ્તકો ,યુનિફોર્મ અને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ સામગ્રી |
2500 |
4 |
પર્ફોમીંગ આર્ટસ ,કૌશલ્ય વિકાસ ,કારકિર્દી માર્ગદર્શન ,સ્પર્ધાત્મક પરીક્ષા ,કોચિંગ વિગેરે જેવી સહાભ્યાસિક |
1000 |
|
પ્રતિ વિધાર્થી વાર્ષિક ઉચ્ચક |
20,000 |
જ્ઞાન સેતુ યોજના મુખ્ય ઉદ્દેશ્યો |
- 👉રાજ્યની સરકારી અને અનુદાનિત શાળા ઓ માં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.
- 👉સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક શાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.
- 👉વિધાર્થી સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.
- 👉ખાનગી શાળાઓની જેમ આધુનિક ભૌતિક સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.
- 👉ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના FAQ |
- જવાબ = શૈક્ષશિક વર્ષ 2023 - 24 થી જ્ઞાન સાધના યોજનાનું અમલીકર કરવામાં આવશે અને યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા પસાર કરવાની રહેશે.
- જવાબ = આ યોજના હેઠળ ધોરણ 9-10 ના બાળકોને વાર્ષિક ર્ 20 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
- જવાબ = આ યોજના હેઠળ ધોરણ 11-12 ના બાળકોને વાર્ષિક ર્ 25 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
- જવાબ = આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વર્ષ માં 80% હાજરી હોવી જરૂરી છે.પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે
- જવાબ .=આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક 1,20,000 અને શહેરી કક્ષાએ વાર્ષિક 1,50,000 ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે.
- જવાબ = વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવે6શ મેળવે તો 9-10 માટે રૂ 6000 અને ધોરણ 11-12 માટે 7000 સહાય શિષ્યવૃત્તિ ચુકવાશે અને તે શાળા ને પણ વાર્ષિક વિધાર્થી દીઠ રૂ 3000(ધો 9-10 માટે)અને રૂ 4000 (ધો 11-12 માટે )ચૂકવાશે.
💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|