NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINNING /NCERT All information about

NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINNING /NCERT All information about

Gujrat
0

 NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINNING /NCERT All information about

NCEART વિશે અહીંયા માહિતી આપવા માં આવી છે. ગુજરાત રાજ્ય ની શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.ગુજરાતી માં તેને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનિંગ કહે છે.

  • ભારત સરકાર ની આ એક સ્વાયત સંસ્થા છે. સંસ્થા શાળા શિક્ષણ સાથે સમ્બન્ધિત ક્ષેત્ર માં સંશોધન હાથ ધરવા, પ્રોત્સાહન આપવું અને સમગ્ર ભારત ના શિક્ષણ સાથે સંકલન કરવું તે છે. મોડેલ પાઠ્ય પુસ્તકો, સામગ્રી, અને શિક્ષણ ની કોઈપણ પ્રવૃત્તિ ને પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. તેના ઘણા વિભાગ અને કાર્ય છે તે જોઈએ.



સામાન્ય પરિષદ

દરેક રાજ્યના શિક્ષણ મંત્રી, વિશિષ્ટ શિક્ષણવિદો, અને અધ્યાપકો, તેના સદસ્યો છે જેની બેઠક વર્ષમાં લગભગ ચાર વાર થાય છે.


કાર્યકારી સમિતિ


તેનું મુખ્ય કાર્ય  વિવિધ સમિતિઓની ભલામણોનું અમલીકરણ કરવાનું છે સંસ્થા નું સમગ્ર પ્રશાસનિકકાર્ય આ સમિતિને  આધીન છે


અન્ય સમિતિઓ

નાણાકીય સમિતિ, કાર્યક્રમ સલાહકાર સમિતિ, પ્રકાશન સલાહકાર સમિતિ, વિજ્ઞાન સલાહકાર સમિતિ, નિર્માણ કાર્ય સમિતિ વગેરે.

NCERT

💥NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINNING

સ્થાપના ,મુખ્ય મથક 

💥1961,ન્યુ દિલ્હી 

ધ્યેય વાક્ય 

 💥 विद्यया अमृतमश्नुते छे.

આધિકારિક ભાષા 

💥હિન્દી ,અંગ્રેજી ,ઉર્દુ 

NCERT નો મુખ્ય સિદ્ધાંત 

💥વ્યક્તિ વિદ્યા થી અમૃત પ્રાપ્ત કરે છે .

મુખ્ય હેતુ 

💥શિક્ષણ  ગુણવતા માં સુધારો લાવવા અને રાજ્ય સરકારો ને સલાહ સૂચન માર્ગદર્શન ,

💥 કર્મચારી ને તાલીમ પુરી પાડે છે .

પ્રમુખ 

💥ભારત સરકાર ના શિક્ષણ ખાતા ના મંત્રી 

અન્ય સભ્યો 

💥દરેક રાજ્ય ના શિક્ષણ પ્રધાનો ,

💥યુ ,જી ,સી ના ચેરમેન  

💥વિવિધ યુનિ ,ના કુલપતિ (4),

💥કેન્દ્ર સરકાર ના 12 સભ્યો તેમાં 4 શિક્ષકો 

💥નાણાં વિભાગ પ્રતિનિધિ 

ક્ષેત્રીય કાર્યાલયો 

💥દરેક રાજ્ય માં હોય તે SCEART તરિકે 

💥ગુજરાત માં  GCEART 






NCERT ના ઉદેશો અને કાર્યો

  • ➕યુનોસ્કો, યુનિસેફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને અન્ય દેશોની શૈક્ષણિક ગતિવિધિઓ અને કાર્યક્રમોનું અવલોકન કરવું.
  •  દેશના કોઈપણ ભાગમાં પોતાના ઉદ્દેશો પ્રાપ્ત કરી શકે તેવી અન્ય સંસ્થાઓની સ્થાપના અને સંચાલન. 
  •  દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં નવી વિધિઓ પ્રવિધિઓ અને અભ્યાસોને ફેલાવવા.
  •  NCTE અને શૈક્ષણિક નવાચારો માટે સચિવાલયના રૂપમાં કાર્ય ક૨વું. 
  • સેવા પૂર્વ અને સેવા કાલીન તાલીમનું આયોજન ક૨વું
  • શિક્ષણના સંબંધમાં ભારત સરકાર ,રાજ્ય સરકાર, અને અન્ય શૈક્ષણિક સંગઠનો ને સલાહ આપવી.
  •  દેશના તમામ રાજ્યોમાં એક સમાન પાઠ્યક્રમનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થવું. 
  • ધોરણ 1 થી 12 ના વિવિધ વિષયો માટે પુસ્તકોનું પ્રકાશન ક૨વું. 
  • રાષ્ટ્રીય સ્ત૨ ૫૨ ક૨વામાં આવતા શૈક્ષણિક સર્વેક્ષણોનું પ્રકાશન કરવું.
  • કુશળ શિક્ષકો તૈયા૨ ક૨વા માટે ચાર ક્ષેત્રિય મહાવિદ્યાલયો (મૈસુર અજમેર ભોપાલ અને ભુવનેશ્વરમાં ) સ્થાપિત કરવામાં આવ્યા છે.
 

 નીચે મુજબના સામયિકોનું પ્રકાશન કરે છે. 

પ્રાઇમરી શિક્ષક (હિન્દી )

ત્રિમાસિક

 સ્કૂલ સાયન્સ (અંગ્રેજી )-

ત્રિમાસિક

 ધ પ્રાઇમરી ટીચર (અંગ્રેજી )-

ત્રિમાસિક

જનરલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન ( અંગ્રેજી

 દ્વિ માસિક

ઇન્ડિયન એજ્યુકેશન રીવ્યુ ( અંગ્રેજી)

ત્રિમાસિક

ભારતીય આધુનિક શિક્ષણ(હિન્દી )

 દ્વિ માસિક


NCERTની કાર્યકારી સંસ્થાઓ 

  
  • 📘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન (NIE) નવી દિલ્હી
  • 📘 સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી (CIET) નવી દિલ્હી
  • 📘 પંડિત સુંદર લાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (PSSCIVE) 
  • 📘 રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન (RIE) ભોપાલ, અજમેર, ભુવનેશ્વર, મેસૂર, શિલોન્ગ

NCERT ના મુખ્ય વિભાગો

💥કલા અને સૌંદર્ય શાસ્ત્રમાં શિક્ષણ વિભાગ

💥 પ્રાથમિક શિક્ષણ વિભાગ

💥વિશે જરૂરિયાતો ધરાવતા જ્યોનો શિક્ષણ વિભાગ

 💥ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી એન્ડ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન

💥વિજ્ઞાન અને ગણિતમાં શિક્ષણ વિભાગ

💥સામાજિક વિજ્ઞાનમાં શિક્ષણ વિભાગ

💥ભાષામાં શિક્ષણ વિભાગ

💥ડિપાર્ટમેન્ટ ઓફ જેન્ડર સ્ટડી 

💥શિક્ષક શિક્ષણ વિભાગ 

 💥પ્રકાશન વિભાગ

💥અભ્યાસક્રમ અભ્યાસ અને વિકાસ વિભાગ

💥આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ

💥સંશોધન વિભાગ

💥શૈક્ષણિક સર્વે વિભાગ

💥શૈક્ષણિક કીટસ નો વિભાગ






કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !