સાક્ષરતા અને નિરંતર શિક્ષણ ની કચેરીOffice of Literacy and Continuing Education
💥વર્ષ 1988 માં રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન (NLM) શરૂ કરવા માં આવ્યું હતું.
વર્ષ 1981 માં સાક્ષરતાદર 43.57 % હતો તે વધીને વર્ષ 2001 માં 64.84 % તેમજ વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતાદર 79.31 % થયેલ છે.
વર્ષ 1999 થી રાજ્યભરમાં ભારત સરકારે ‘‘નિરંતર શિક્ષણ કાર્યક્રમ શરૂ કરેલ. |
હાલ માં ગુજરાત રાજ્યમાં "નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ" યોજના અમલમાં મુકેલ છે. જેના અમલીક૨ણ માટે સને ૨૦૨૨-૨૦૨૭ના વર્ષ સુધી આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અમલવારી કરવા મંજૂરી મળેલ છે.
✅નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ'' (NILP) યોજના સને ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી અમલીકરણ થનાર છે.
✅જેમાં, ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા સૌ પ્રથમ દરેક જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો, BRC/CRC તથા સ્વયંસેવકો દ્વારા શાળાઓના પરામર્શમાં રહીને મોબાઈલ એપ દ્વારા નિરક્ષરોનો સર્વે કરવાનો રહેશે.
વધુ માહિતી માટે | |
TELIGRAM CHENAL | |
WHATUP CHENAL | |
WHAT UP GRUP |
✅સર્વેમાં ૧૫-૩૫ની વયજુથ ના નિરક્ષરોને પ્રથમ ટાર્ગેટ બનાવીને સાક્ષર કરવાના રહેશે. અને ત્યાર બાદ ૩૫ કે તેથી વધુ વયના લોકોને જેમાં છોકરીઓ અને મહિલાઓ, SC/ST/OBC/લઘુમતિ જેવી વિશેષ જરૂરીયાતો ધરાવતી વ્યક્તિઓ/ દિવ્યાંગજનો વિકલાંગ વ્યક્તિઓ), સીમાંત/વિચરતી/બાંધકામ કાદરો/ મજુરોને અગ્રતાના ધોરણે અક્ષરજ્ઞાન પુરુ પાડવાનું રહેશે.
✅નિતી આયોગ ના તમામ મહત્વકાંક્ષી જિલ્લા ઓ,2011 ની વસ્તી ગણતરી મુજબ રાષ્ટ્રીય /રાજ્ય ની સરેરાશ કરતા ઓછો સાક્ષરતા દર ધરાવતા જિલ્લા ઓ,60% કરતા ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતા જિલ્લા નો સમાવેશ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના |
|
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" |
|
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) |
|
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ |
|
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન |
|
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 |
|
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|