Operation Blackboardઓપરેશન બ્લેકબોર્ડ
→આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માંકરવા માં આવી હતી.
→ આ યોજના નો મુખ્ય ઉદેશપ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો.
→ આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
→પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો.
→આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો.
→આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું,
Opration blackboard ની ન્યુનતમ જોગવાઇ ઓ
♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ ♦1 - વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) |
♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા |
♦શાળા માં પુસ્તકાલય પર ભાર |
♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે. |
♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ |
♦એક આચાર્યખંડનીજોગવાઇ, ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.
|
♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ, ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
|
💥મારી સાથે જોડાઓ what up જોઈન |
♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું. |
♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી |
👉આ પણ clik કરી જુવો 👈 |
DISE / U-DISE (DISE (Unified District Information System of Education) |
|
Khatakiy Tapas Margarshika New Book By Gujarat Government |
|
માહિતીનો અધિકાર-2005 સમજ , | |
NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે | |
શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો | |
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/ | |
મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat | |
શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી | |
નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment | |
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 | |
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat | |
DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing | |
Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી | |
GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training | |
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર | |
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF | |
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો |
,