પંચાયતી માળખું :અગત્ય ના પ્રશ્નો જાણો //Panchayati Structure: Know Important Questions
અગત્ય ના પ્રશ્નો |
- જવાબ : ગ્રામપંચાયત એટલે રાજ્યપાલ દ્રારા જાહેર સૂચના વડે સુનીચ્છિત કરવાંમાં આવેલી ગ્રામ પંચાયત .બંધારણ ની કલમ -243 (G )
- જવાબ : બંધારણ ની કલમ- 324 ની જોગવાઈ અનુસાર સંસદ ,રાજ્ય ની વિધાનસભા ,રાષ્ટ્પતિ તથા ઉપરાષ્ટ્પતિ ની ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્રારા સંચાલિત કરવાંમાં આવે છે
- જવાબ : રાજ્ય ચૂંટણી પંચ ની બંધારણ ની કલમ -243 (K )ની જોગવાઈ અનુસાર પંચાયતોની તથા બંધારણ ની કલમ -243 (A )મુજબ રાજ્ય ની વિધાનસભા કાયદાની જોગવાઈ કરે તેવા કાર્યો કરવા માટે ગ્રામસભા ની રચના કરવાંમાં આવે છે .
જવાબ 👉પંચાયતોની સ્થાપના - ૨૪૩ (બી) 👉પંચાયતનોનું બંધારણ - ૨૪૩ (સી) 👉અનામત બેઠકો - ૨૪૩ (ડી) 👉પંચાયતોની મુદત -૨૪૩ (ઈ) 👉પંચાયતોની સત્તા, અધિકારો અને જવાબદારી ૨૪૩(જી) 👉પંચાયતના ભંડોળ અને કર નાખવાની સત્તા -૨૪૩ (એચ) 👉નાણાપંચની રચના - ૨૪૩ (આઈ) 👉પંચાયતોના હિસાબનું ઓડિટ - ૨૪૩ (જે)
👉પંચાયતોની ચૂંટણી - ૨૪૩ (કે)
|
READ MORE :વધુ વાંચન માટે આપ નીચેના આર્ટિકલ વાંચી શકો છો
💥ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question | |
💥તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat | |
💥જિલ્લા પંચાયત //To Know # District Panchayat | |
💥નગરપાલિકા અને મહાનગરપાલિકા 💥પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો |
- જવાબ:બંધારણનો ૭૩મો સુધારા અધિનિયમ ૧૯૯૨ થી ભારતના બંધારણમાં ભાગ-૯ અનો ૧૧ મી અનૂસુચિ ઉમેરવામાં આવી છે. આ અધિનિયમન ૨૪-૪-૧૯૯૩ થી અમલમાં આવેલ છે. તેથી ૨૪ એપ્રિલ પંચાયતી રાજ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેની કલમ-૨૪૩ (એન) માં કરેલી જોગવાઈ મુજબ આ અધિનિયમ અમલમાં આવે ત્યારથી એક વર્ષની અંદર દરેક રાજ્યની માટે પોતાના પંચાયતધારાઓને આ અધિનિયમની જોગવાઈઓ સાથે સુસંગત કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું.
ગ્રામસભા અગત્ય ની નોંધ |
- ૧૯૬૩ માં કેન્દ્ર સરકારે નીમેલી દિવાકર કમિટીએ ગ્રામસભાને કાયદેસરનું અસ્તિત્વ બક્ષવાની ભલામણ કરી હતી.
- ઓરિસ્સામાં દરેક વોર્ડમાં નોંધાયેલ મતદારોની સંખ્યાને પલ્લી સભા કહેવામાં આવે છે.
- રાજસ્થાનની સાદિક અલી કમિટીએ એવી નોંધ મુકી છે કે આગલી ગ્રામસભાએ સુચવ્યા પ્રમાણે કાર્યો થયા છે કે નહિં તેની માહિતી ત્યાર પછીની ગ્રામસભાની મિટિંગમાં આપવી જોઈએ. જમ્મુ-કશ્મીરમાં ગ્રામ પંચાયત “ હલ્કા પંચાયત ’’ તરીકે ઓળખાય છે. સરપંચ માટે સિક્કિમમાં સભાપતિ શબ્દ વપરાય છે. જ્યારે બિહારમાં મુખિયા શબ્દનો ઉપયોગ થાય છે.
- ભારત સરકારે ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષને ગ્રામસભા વર્ષ તરીકે જાહેર કરેલ હતું.
સામાજિક ન્યાય સમિતિ અગત્ય ની માહિતી જાણો ? |
- 💥પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિઓની જોગવાઈ સૌ પ્રથમ ૧૯૭૩માં કરવામાં આવી.
- 💥૧૯૯૩ના પંચાયતધારા હેઠળ ગ્રામ(કલમ-૯૨), તાલુકા (કલમ-૧૨૩) અને જિલ્લા પંચાયત (કલમ-૧૪૫) માં સામાજીક ન્યાય સમિતની ખાસ જોગવાઈ થયેલ છે.
- 💥જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને માસિક- રૂ।. ૧૦૦૦ તથા તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને રૂા.૭૫૦ નું માનદ વેતન ચુકવવામાં આવે છે.
ગ્રામ પંચાયત અગત્ય ની માહિતી જાણો ? |
- 💥પોતાનું વાર્ષિક બજેટ બનાવે છે, તાલુકા પંચાયતની ચકાસણી બાદ ગ્રામ પંચાયત પોતેજ પોતાનું બજેટ મંજુર કરે છે.
- 💥 પંચાયતને કાયદામાં ઠરાવેલા લગભગ વીસ જેટલા કર, ફી, ઉપકર નાંખવાની અને વસૂલ કરવાની સત્તા છે, કરવેરા ન ભરતા હોય તેવા કસુરદારોની જંગમ મિલકત ટાંચમાં લઈને હરાજી કરીને કરી રકમ વસૂલ કરવાની સત્તા પંચાયતને છે.
- 💥પંચાયતના કુલ સભ્યોની ૨/૩ બહુમતીથી સરપંચ કે ઉપસરપંચ સામે અવિશ્વાસની .પસાર કરીને તેમને હોદા પરથી દૂર કરી શકે છે .
- 💥 જમીન મહેસુલ ધારા હેઠળ જમીન મહેસૂલ અને લોકલફંડ વસૂલ કરવાની સત્તા પંચાયતને આપવામાં આવી છે .
💥NEWS 👉👉👉👉👉👉👉👉👉👉👉👉 |
💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|